દેશી કાઠિયાવાડી સેન્ડવિચ (Kathiyawadi Sandwich Recipe In Gujarati)

Archana Dhanwani Jobanputra
Archana Dhanwani Jobanputra @cook_26605276

દેશી કાઠિયાવાડી સેન્ડવિચ (Kathiyawadi Sandwich Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 kalak
1 સર્વિંગ
  1. 2ડુંગળી
  2. 2ટામેટા
  3. જરૂર મુજબ બટર
  4. સ્વાદાનુસાર મીઠું
  5. 1 ચમચી મરચું
  6. જરૂર મુજબ કોથમરી
  7. 1લીલું મરચું
  8. 1 ચમચીલસણ ચટણી
  9. 1 પેકેટ બ્રેડ

રાંધવાની સૂચનાઓ

1 kalak
  1. 1

    એક વાસણ માં બધો મસાલો મિક્સ કરી લો

  2. 2

    હવે ડુંગળી, tameta, લીલા marcha,મીઠું, લસણ ની ચટણી, મરચું મિક્સ કરો સરખી રીતે મિક્સ કરો. પછી બ્રેડ ના 2 પીસ લઇ એક side ઘી lagado.

  3. 3

    હવે એક side મસાલો bharo.પછી આ સેન્ડવિચ ને દેશી છે એટલે લોઢી માં જ સેકવાની રેસે

  4. 4

    લોઢી માં ઘર નું બત્તર લગાડી bane સાઈડ લગાડો. માથે એક ડીશ ની મદદ થી સેન્ડવિચ ને દબાવો. અને ગેસ સઁલૉ પાર જ રાખવાનો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Archana Dhanwani Jobanputra
પર

ટિપ્પણીઓ

Similar Recipes