પુડલા સેન્ડવિચ(Pudla Sandwich Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં ચાના નો લોટ લઇ એમાં બધા મસાલા એડ કરો પછી એમાં પાણી નાખી જવું ખીરું તૈયાર કરો
- 2
પછી ટામેટાં ડુંગળી ગોળ કટ કરી લ્યો
- 3
ત્યાર બાદ તવી ગરમ કરવા મુકો પછી બનાવેલા ખીરા માં બ્રેડ ડીપ કરો અને તવી પાર મુકો એવી જ રીતે બીજી બ્રેડ પણ તવી પાર મુકો સેજ સેકાઈ એટલે એના ઉપર કટ કરેલા વેજીટેબલસ પાથરો પછી બટર થી બને બાજુ ગોલ્ડન બ્રોઉન થાય ત્યાં સુધી સેકો પછી વેજિટેબલ્સ વળી સાઈડ પાર ચીઝ ખમણો અને ઉપર ચાટ મસાલો સ્પ્રિંકલ કરો પછી બને બ્રેડ ની વચ્ચે તાવીથા થી સેજ કટ કરી ને સેન્ડવિચ બનાવો
- 4
તો તૈયાર છે પુડલા સેન્ડવિચ એને તમારી કોઈ બી મનપસંદ ચટણી સાથે સર્વ કરો
- 5
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
વેજિટેબલ ચીઝ ગ્રિલ સેન્ડવિચ(vegetables cheese grill sandwich recipe In Gujarati)
#NSD anudafda1610@gmail.com -
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSRમુંબઈ ની ફેમસ ખાતા જ રેહવાનું મન થાય એટલી ટેસ્ટી ચટપટી પુડલા સેન્ડવીચ , જેમાં તમે પુડલા અને સેન્ડવીચ બેહુ ની મજા માણી શકો. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
-
-
વેજ. પુડલા સેન્ડવીચ (Veg. Pudla Sandwich recipe in Gujarati)
#NSD સેન્ડવીચ ઘણા બધા પ્રકારની અને ઘણી બધી રીતે બનતી હોય છે. મેં આજે અહીંયા ચણાના લોટમા બ્રેડને ડિપ કરીને, તેમાં વેજિટેબલ્સ ઉમેરીને વેજ પુડલા સેન્ડવીચ બનાવી છે. ચણાનો લોટ અથવા બેસનમાં પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે અને તેની સાથે વેજિટેબલ્સ તો હેલ્થી ફુડ જ છે. તો આ રીતે મે વેજ પુડલા સેન્ડવીચ એટલે એક હેલ્ધી સેન્ડવીચ બનાવવાની પૂરતી ટ્રાય કરી છે. હેલ્ધી ની સાથે આ સેન્ડવીચ ટેસ્ટી પણ એટલી જ બને છે તો ચાલો નાના-મોટા સૌને ભાવે તેવી આ સેન્ડવીચ બનાવીએ. Asmita Rupani -
-
-
-
-
-
-
વેજ સેન્ડવીચ(Veg Sandwich Recipe in Gujarati)
#NSD મિત્રો સેન્ડવીચ નું નામ એવું છે કે જે દરેક ને ભાવતી જ હોય છે મારા ઘરમાં સેન્ડવીચ મારી દિકરી જ બનાવતી હોય છે તો ચાલો ઇસી ચીઝી વેજ સેન્ડવીચ જોઈએ..🍞 Hemali Rindani -
ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich Recipe in Gujarati)
#GA4#week10#cheeseઆજે મે ચીઝ ચટણી સેન્ડવીચ બનાવી છે જેને ગ્રીલ કરી છે અમારા ઘરમા બધા ને ખુબ જ ભાવે છે તમે પણ આ રીતે બનાવજો જરુર ગમશે. Arpi Joshi Rawal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13981121
ટિપ્પણીઓ (6)