સેન્ડ વીચ મિઠાઈ(Sandwich Mithai recipe in Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
સેન્ડ વીચ મિઠાઈ(Sandwich Mithai recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા બેડના એકસરખા આકાર કાપવામાં પછી મલાઈમા દરેલી ખાંડ ડાયફુટનો પાઉડર ઇલાયચી પાઉડર બધુનાખી મિક્સ કરવાનું પછી એક વાસણમાં ખાંડ નીચિકાસ વારી ચાસણી કરવાની તેમાં ચપટી કલર નાખવાનો પછી બેડના એકભાગમા જે મલાઈનેબધુમિકસ કરીયુછે તેલગાડવુ તેની ઉપર બીજો ભાગ મૂકવો હાથેથી સહેજહાથે દબાવી ને ખાંડ ની ચાસણીમા બોરી દબાવી ને બહાર કાઢી ટોપરાના ખમણમા રગદોડી ફીજમા ઠંડી કરવી તૈયાર
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
સેવ ની મિઠાઈ (Sev Mithai Recipe In Gujarati)
હોળી ના દિવસ માટે સ્પેશ્યલ #cookpadgujarati #cookpadindia #sweet #sweetdish #Holispecial #sev #sevnimithai #HR Bela Doshi -
-
રવા રસભરી મિઠાઈ(rava rasbhari mithai in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ૧૨આ મિઠાઈ એકદમ અલગ અને નામ પ્રમાણે રસભરી છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને મે એને વેનીલા ફ્લેવર માં બનાવી છે જેથી ટ્રેડીશનલ મિઠાઈ ને ફ્યુઝન બનાવી છે. Sachi Sanket Naik -
-
-
સત્તુ ના ડ્રાયફ્રુટસ લાડુ (Sattu Dryfruits Ladoo Recipe In Gujarati)
#EBWeek11સત્તુ તો પૌષ્ટીક છે પણ જો તેમાં ભરપૂર માત્રામાં ડ્રાય ફ્રુટસ ઉમેરવા માં આવે તો સોનાં માં સુગંધ ભળે Pinal Patel -
-
ફરાળી કુકીઝ (frali cookies recipe in gujarati)
#ઉપવાસ પહેલા તો ઉપવાસ માં લગભગ 8- 10 વાનગી બનતી.પણ હવે તો લોકો ઉપવાસ માં પણ દરેક ફરાળી વાનગી બનાવતા થઈ ગયા છે. હવે તો દરેક વાનગી બને છે.ઢોકળા,પીઝા,કેક,દહીં વડા,કૂકીઝ અને બીજું ઘણું બધું....તો આજે હું ફરાળી કુકીઝ ની રેસિપી તમારી સાથે શેર કરું છું.. Yamuna H Javani -
ખિચડો (Khichdo Recipe In Gujarati)
મકરસંક્રાંતિ મા આ વાનગી બનાવવાની પ્રથા છે. ખિચડો બે પ્રકાર નો બને છે.એક ખારો ખિચડો અને એક ગળ્યો. આ ગળ્યો ખિચડો લગભગ નાગર ના લોકો ના ઘરે જ જનરલી બને છે. Trupti mankad -
-
-
-
-
-
ડ્રાયફ્રુટ ખજૂર બિસ્કીટ (Dryfruit khajur biscuit recipe in Gujarati)
#CookpadTurns4#dryfruits Shital Jataniya -
કશ્મીરી તોસી મિઠાઈ(Kashmiri Tosi Mithai Recipe In Gujarati)
#નોર્થકશ્મીરી ઇન્સ્ટન્ટ મિઠાઈ છે જે જલ્દી બની જાય છે અને કાશ્મીરના લોકો એ લોકોના તહેવારમાં આ ખાસ બનાવે છે લાંબો સમય પણ રહે છે Khushboo Vora -
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#EB#week16શ્રાવણ માસ મા ઉપવાસ મા ઘરે બનાવેલ કોપરા પાક બનાવવાની ને ખાવાની ખૂબ મજા આવે Pinal Patel -
-
-
-
મેરી બિસ્કીટ ચોકલેટ (Marie Biscuit Chocolate Recipe In Gujarati)
#AsahiKaseiIndiaBaking recipe Bansi Barai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13978033
ટિપ્પણીઓ (2)