સેવ ની મિઠાઈ (Sev Mithai Recipe In Gujarati)

Bela Doshi
Bela Doshi @cook_27660230

હોળી ના દિવસ માટે સ્પેશ્યલ #cookpadgujarati #cookpadindia #sweet #sweetdish #Holispecial #sev #sevnimithai #HR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
ઘરમાં બઘા
  1. 1 વાડકીઘઉં ની સેવ
  2. 2 ચમચીઘી
  3. 1 વાડકીદુધ
  4. 1/2વાટકી ખાંડ
  5. 1/2 ચમચી ઈલાયચી નો ભુકો
  6. 5 કે 6દાણા ગ્રેપ્સ (સુકી દ્રાક્ષ )
  7. 3કે4બદામ,પિસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    પેન માં ઘી મુકી સેવ ને સાંતળી લો, સહેજ સુગંધ આવે એટલે તેમાં દુધ ઉમેરો અને સેવ ને ચઢવા દો, ચઢી જાય એટલે તેમાં ખાંડ ઉમેરો બરાબર મિક્સ કરો

  2. 2

    ખાંડ ઓગળી જાય એટલે તેમાં ગ્રેપ્સ,ઈલાયચી ઉમેરો અને થાળી માં ઠારી લો ઊપર બદામ પિસ્તા ની કતરણ થી સજાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bela Doshi
Bela Doshi @cook_27660230
પર

ટિપ્પણીઓ (9)

Similar Recipes