સેન્ડવીચ(Sandwich Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં સેજવાન સોસ લઇ તેમાં ચીલી ફ્લેક્સ નાખી દો પછી તેમાં રેડ ચીલી સોસ નાખી બરાબર મિકસ કરી લો પછી તેમાં મેયોનીસ નાખી મિકસ કરી લો
- 2
પછી તેમાં કટ કરેલ ગાજર, કેપ્સિકમ,, અને પનીર નાખી મીઠું અને ચાટ મસાલો નાખી સ્ટફિંગ તૈયાર કરો અને તેમાં ચીઝ છી ની ને નાખો
- 3
પછી બ્રેડ ની ૩ સ્લાઈસ લઇ લો અને એક સ્લાઈસ પર બટર લગાવી લો પછી તેની ઉપર કોથમીર મરચા અને ફુદીના ની ચટણી લગાવો
- 4
પછી તેની ઉપર સ્ટફિંગ મૂકી ચારે બાજુ લગાવી લો અનેચીઝ છી ની લો પછી બીજી બ્રેડ લઇ તેની ઉપર બટર લગાવી લો અને સ્ટફિંગ વાળી બ્રેડ ઉપર મૂકી દો બટર વડો ભાગ સ્ટફિંગ ઉપર મૂકવો
- 5
બીજી બ્રેડ ની ઉપર ની બાજુ ચટણી લગાવો અને તેની ઉપર કાકડી મૂકો
- 6
પછી કાકડી ની ઉપર ટામેટાં મૂકી તેની ઉપર બટાકા ની સ્લાઈસ મૂકો અને તેની ઉપર ચાર મસાલો છાંટી દો અને તેની ઉપર ત્રીજી બ્રેડ ઉપર બટર લગાવી ને મૂકી દો
- 7
પછી તૈયાર કરેલ સેન્ડવીચ ની બંને બાજુ બટર લગાવી ગ્રિલાર માં ગ્રિલ કરી લો અને તેને વચ્ચે થી કટ કરી.ઉપર ચીઝ છીની ને કેચઅપ જોડે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
જંગલી સેન્ડવીચ (Jangali Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#SANDWICHઆ સેન્ડવીચ અમે મુંબઈ ગયા હતા ત્યારે ટ્રાય કરી હતી. પરંતુ ખૂબ ટેસ્ટી અને સ્પાઈસી હોય છે. આમ તો બધી સેન્ડવીચ નોમૅલી સ્પાઈસી નથી હોતી. બટ આ સેન્ડવીચ નો ટેસ્ટ ખૂબ જ ચટપટો હોય છે. અને એને 3 લેયર માં સવૅ કરવામાં આવે છે. મુંબઈ સ્ટ્રીટ ફૂડ માં ખૂબજ લોકપ્રિય છે. Vandana Darji -
-
બોમ્બે ગ્રીલ સેન્ડવીચ(Bombay grill sandwich recipe in Gujarati)
#NSDબોમ્બે માં દરેક ગલી અને શેરીઓમાં સેન્ડવીચ માટેની લારી અથવા તો સ્ટોલ હોય એમ કહેવાય કે સેન્ડવીચ એટલે બોમ્બેનો famous street food છે કે કોઈપણ ટાઈમે ખાઈ શકો છો તો મેં પણ અહીં એકદમ ચટપટી ચટણી ગ્રીલ સેન્ડવીચ બનાવી છે મેઆજેબ્રેકફાસ્ટ માટે ટ્રાય કરી છે Shital Desai -
વેજ.ચીઝ સેન્ડવીચ (Veg. Cheese Sandwich Recipe In Gujarati)
#MAઆજે મેં આ સેન્ડવીચ મારી મમ્મી ની યાદ મા બનાવી છે એને વેજ. સેન્ડવીચ બવ જ ભાવતી charmi jobanputra -
-
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#NSDNational sandwich Day સેન્ડવીચ નાના મોટા સૌ ને પ્રિય ...આજે મેં ત્રણ જાત ની સેન્ડવીચ બનાવી છે ..૧)વેજિટેબલ સેન્ડવીચ૨)રાજકોટ ની પ્રખ્યાત બાલાજી ની સેન્ડવીચ૩) ચીઝ ચોકલેટ સેન્ડવીચ Aanal Avashiya Chhaya -
-
-
-
-
ચીઝ સેન્ડવીચ(cheese Sandwich Recipe in Gujarati)
#NSDઅહીં મેં સવારના ગરમ નાસ્તામાં સેન્ડવીચ બનાવી છે. Bijal Parekh -
-
પીન વિલ સેન્ડવીચ(Pin wheel Sandwich Recipe inGujarati)
#NSD નેશનલ સેન્ડવીચ ડે નિમિત્તે વેજ સેન્ડવીચ બનાવેલી છે Ramaben Joshi -
-
-
-
વેજ પિઝા સ્ટાઇલ ગાર્લિક ચીઝ ગ્રીલ સેન્ડવીચ (ફ્યુઝન સેન્ડવીચ)
#NSD#Mycookpadrecipe 23 નેશનલ સેન્ડવીચ ડે ના દિવસે સેન્ડવીચ બનાવવા નો મોકો મળ્યો. આમ તો કોઈપણ સેન્ડવીચ ભાવે જ. પરંતુ હવે ચીઝ જેમાં હોય એ બધું ભાવે. આજે જે મે સેન્ડવીચ બનાવી એ બે ત્રણ વસ્તુ ભેગી કરી ફ્યુઝન ટાઇપ એટલે પિત્ઝા, ગાર્લિક બ્રેડ અને ચીઝ ગ્રિલ એમ ત્રણ નું મિશ્રણ કરી સંપૂર્ણ મારું જ ક્રિએશન છે. રસોઈ બનાવવા નો અને એમાં નવા પ્રયોગો કરવા એ પ્રેરણા રૂપ છે. એટલે સંપૂર્ણ મારી શોધ ક્યો કે ક્રિએશન કહો જે કહો એ મારું પોતાનું. Hemaxi Buch -
-
-
ગ્રિલ્ડ સેન્ડવીચ (Grilled Sandwich Recipe In Gujarati)
#GSR આ સ્નેક એકદમ ઈઝી,સિમ્પલ છે.ક્રિસ્પી અને યુનિક બને છે.ટિફિન માં,લંચ બોક્સ અથવા સાંજનાં નાસ્તા માં સર્વ કરી શકાય. Bina Mithani -
વેજીટેબલ ચીઝ બન સેન્ડવીચ (Vegeetable Cheese ban Sandwich Recipe In Gujarati)
# વેજીટેબલ ચીઝ બન સેન્ડવીચ #NSD Kalika Raval -
ચીઝ ટોમેટો સેન્ડવીચ (Cheese Tomato Sandwich Recipe In Gujarati)
#GA4#ga4#Week3#sandwich#સેન્ડવીચ Jagruti Chotalia -
-
-
ટેસ્ટી મજેદાર વેજ મેયોનીઝ સેન્ડવીચ (Mayo Sandwich recipe in Gujarati)
#NSD નેશનલ સેન્ડવીચ ચેલેન્જ ડે Ramaben Joshi -
-
મિક્સ વેજ. ચિજ સેન્ડવિચ (Mix Veg Cheese Sandwich Recipe In Gujarati)
#CDY#cookpadindiaબાળકો રોજ બધા શાક ખાતા નથી એટલે કઈક નવું ચટપટું બનાવી આપવું પડે છે. સેન્ડવીચ બધા બાળકો ની પ્રિય હોય છે. Niyati Mehta -
More Recipes
ટિપ્પણીઓ (2)