સેઝવાન સેન્ડવીચ (Sechzwan Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી વસ્તુઓ તૈયાર કરો. આ સેન્ડવીચ બે લેયર ની થશે.એટલે આપણે જીણા શાકભાજી સમારવા બટાકા ને છુંદો કરો.
- 2
હવે આપણે પહેલાં સેઝવાન લેયર તૈયાર કરીશું એક કડાઇ મા તેલ લઇ ગરમ થાય એટલે તેમાં ડુંગળી સાંતળો પછી તેમાં ગાજર સાંતળો પછી કોબીજ તથા કેપ્સીકમ ઉમેરી સાંતળો કોબીજ નાખ્યા બાદ બહુ સાંતળવું નહીં નહિતર કોબીજ વધુ પાકી જાય તો સારુ નહીં લાગે. હવે તેમાં મીઠુ તથા સેઝવાન સોસ, વીનેગાર, સોયા સોસ નાખી મિશ્રણ તૈયાર કરો.
- 3
હવે એક કડાઇ મા તેલ લઇ ગરમ થાય એટલે તેમાં ડુંગળી સાંતળો પછી તેમાં ટામેટુ સાંતળો પછી કેપ્સીકમ ઉમેરી બાફેલા બટાકા નો માવો ઉમેરી બધા મસાલા નાખી હલાવો છેલ્લે તેમાં ધાણાભાજી ઉમેરી દો.
- 4
હવે સેન્ડવીચ ટોસ્ટર ગરમ થાય એટલે તેમાં 2 નંગ બ્રેડ બને બાજું બટર લગાવી ટોસ્ટરમા મૂકી દો.
- 5
હવે બીજી 2 બેડ લઇ એક મા બટાકા નો માવો અને બીજી બ્રેડ મા સેઝવાન મસાલો લગાવી વચ્ચે ટોસ્ટ કરેલ બ્રેડ મુકી બને બાજું બટર લગાવી ટોસ્ટર માં મુકી દો.
- 6
તો તૅયાર છે સેઝવાન સેન્ડવીચ..સેન્ડવીચ ને કેચઅપ તથા થમસઅપ જોડે સવઁ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઝંબો સેન્ડવીચ (Jambo Sandwich Recipe In Gujarati)
#NSD આપણે બધા રોજ રોટલી / ભાખરી અને શાકથી થી કંટાળી જઈએ છે તો એ જ શાકને/ સલાડ ને બે બ્રેડની વચ્ચે મૂકી સરસ રીતે ગાર્નિશ કરીને પીરસવામાં આવે છે અને આપણી ગુજરાતીઓની સેન્ડવીચ તૈયાર થાય છે Prerita Shah -
-
-
-
-
-
-
-
-
-
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3Post 1સેઝવાન રાઇસHue Hai SCHEZWAN RICE ke Aasique Ham... Bhala Mano .. Bura Mano...Ye Chahat Ab Na Hongi Cum Bhala Mano.... Bura Mano.... મારા દિકરાને સેઝવાન નૂડલ્સ બહુ ભાવે એટલે ઇ તો બહુ વાર બનાવી પાડ્યા પણ સેઝવાન રાઇસ પહેલી જ વાર બનાવ્યો... મજ્જા પડી ગઇ... Ketki Dave -
-
-
વેજ. સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
#NSD# national sandwich day.સેન્ડવીચ ડે દુનિયાભરમાં ઉજવાય છે. અને દરેક દેશમાં અલગ અલગ રીતે સેન્ડવીચ બનાવી ને ખાઈ છે. બધા ની ભાવતિ વાનગી છે. Reshma Tailor -
સેઝવાન રાઈસ (Schezwan rice recipe in Gujarati)
#TT3#cookpadgujarati#cookpadindia સેઝવાન રાઈસ એક ઈન્ડો ચાઈનીઝ રેસીપી છે. આ વાનગી વધારે ઈન્ડો ચાઈનીઝ રેસ્ટોરન્ટમાં સર્વ કરવામાં આવે છે. આ વાનગી બનાવવા માટે ચાઈનીઝ સોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં ડુંગળી, લસણ અને આદુ નો પણ સારો ઉપયોગ કરવામાં આવે છે. તેની સુગંધ અને સ્વાદ આ વાનગીને એક તીખો અને ટેન્ગી ટેસ્ટ આપે છે. આ વાનગી રેસ્ટોરન્ટ જેવા સ્વાદ સાથે આપણે ઘરે ઇઝીલી બનાવી શકીએ છીએ. રાઈસ માં ઉમેરવામાં આવતાં વેજિટેબલ્સ આપણા સ્વાદ પ્રમાણે વધતા ઓછા પ્રમાણમાં લઈ શકીએ છીએ. Asmita Rupani -
-
-
સેઝવાન ફા્ઈડ રાઈસ(sehzwan fried rice recipe in Gujarati)
ચાઈનીઝ વાનગી ઓ લગભગ બઘાને ખુબ જ ભાવતી હોય છે અને એમા પણ ચોમાસાના દિવસો મા ગરમાગરમ ચાઈનીઝ ખાવાની મજા જ અલગ હોય છે.#સુપરશેફ૩ Mosmi Desai -
-
-
પનીર સેન્ડવીચ(Paneer Sandwich Recipe in Gujarati)
#NSDસેન્ડવીચ એ સૌને ખૂબ જ ભાવે છે. અને એમાં પણ જંગલી પનીર સેન્ડવીચ તો મુંબઈ ની ખૂબજ ફેમસ સેન્ડવીચ છે. અને હવે તો અમદાવાદી ઓની પણ મનપસંદ બની ગઈ છે. payal Prajapati patel -
-
-
-
-
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
સેઝવાન ફ્રાઈડ રાઈસ ઈન્ડો-ચાઈનીઝ રેસીપી છે અને તેને બનાવું ખૂબ જ સહેલું છે. આ વાનગીમાં આપણે બધા શાકભાજી ઉમેરીશું તેથી તે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ વાનગી બનશે. Hetal Siddhpura -
-
-
More Recipes
ટિપ્પણીઓ