જીની રોલ ઢોસા

Shradhdha Sheth
Shradhdha Sheth @cook_21226962

જીની રોલ ઢોસા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1બાઉલ ઢોસા નુ ખીરું
  2. 1નાનો વાટકો સમારેલી કોબીજ
  3. 5સમારેલી ડુંગળી
  4. 1/2 કપસમારેલી કોથમીર
  5. 2બાફેલા બટાકા નો માવો
  6. 1ઝીણું સમાયેલું કેપ્સીકમ મરચુ
  7. 2 મોટી ચમચીસેઝવાન ચટણી
  8. 2 મોટી ચમચીપાઉભાજી મસાલો
  9. મીઠું સ્વાદ પ્રમાણે
  10. ઘી
  11. ચીઝ
  12. સવ કરવા
  13. ચટણી

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    ખીરા માં મીઠું નાખી હલાવી લો.

  2. 2

    એક બાઉલમાં સમારેલી ડુંગળી સમારેલી કોબીજ સમારેલુ કેપ્સીકમ મરચું બટાકાનો માવો લો.તેમા સેઝવાન ચટણી પાઉંભાજી મસાલો મીઠું થોડું બટર થોડું છીણેલું ચીઝ અને કોથમીર નાખી હલાવી મિક્સ કરી લો.

  3. 3

    નોનસ્ટિક તાવી લો. તેને ગરમ કરવા મૂકો.ગરમ થઈ જાય એટલે ખીરું પાથરો.ધીમો ગેસ કરી ખીરા પર બટર લગાવો.

  4. 4

    ઢોસા પર તૈયાર કરેલું મિશ્રણ વચ્ચે પાથરી દો.તેના પર કોથમીર નાખી તેના પર ચીઝ છીણી લો.

  5. 5

    પછી તેનો રોલ વાળી કટ કરી ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે જીની રોલ ઢોસા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shradhdha Sheth
Shradhdha Sheth @cook_21226962
પર

ટિપ્પણીઓ

Similar Recipes