કસાટા દૂધ પૌઆ (Kasata Dudh Paua Recipe In Gujarati)

Twinkal Kishor Chavda
Twinkal Kishor Chavda @cook_26816791
સુરેન્દ્રનગર
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
સાત લોકો માટે
  1. 500 ગ્રામઅમુલ દૂધ
  2. 1 કસાટા દૂધ પૌઆ નું પેકેટ
  3. જરૂર મુજબ ડ્રાયફ્રુટ
  4. 1 વાટકીખાંડ
  5. ૧ નાની વાટકીસાદા પૌવા

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં હૂફાળું દૂધ ગરમ કરો.

  2. 2

    થોડા સાદા પૌવા એડ કરો પછી કસાટા દૂધ પૌવા એડ કરીને બે મિનિટ થવા દો.

  3. 3

    તૈયાર છે કસાટા દૂધ પૌવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Twinkal Kishor Chavda
Twinkal Kishor Chavda @cook_26816791
પર
સુરેન્દ્રનગર

Similar Recipes