બાસુંદી(Basundi Recipe in Gujarati)

heena
heena @cook_26584469
Vadodara, Gujrat
શેર કરો

ઘટકો

૧ કલાક
૨ વ્યક્તિ
  1. લીટર દૂધ
  2. ૧૦૦ ગ્રામ ખાંડ
  3. બદામ પિસ્તા ની કાતરી
  4. ઇલાયચી
  5. જાયફળ
  6. કેસર

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    એક વાસણ માં ધી લગાડી દુધ ગરમ કરવા મૂકવું. તેને હલાવ્યા કરવું, જેથી ચોંટે નહીં.

  2. 2

    દુધ ઉકડી ને જાડું થાય એટલે તેમાં ખાંડ નાખવી.

  3. 3

    પછી તેને નીચે ઉતારી બદામ પિસ્તા ની કાતરી, ઇલાયચી નો ભુક્કો, જાયફળ નો ભુક્કો અને કેસર નાખવું.

  4. 4

    નોંધ: બાસુંદી મોળી બનાવી, ઠંડી કરી, પછી બૂરું ખાંડ નાખી શકાય. બાસુંદી ઠંડી સારી લાગે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
heena
heena @cook_26584469
પર
Vadodara, Gujrat

Similar Recipes