મિન્ટ દૂધ પૌવા (Mint Dudh Paua Recipe In Gujarati)

Hetal amit Sheth @jaincook_hetal1
મિન્ટ દૂધ પૌવા (Mint Dudh Paua Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ફુદિના ના પાન અલગ કરી ધોઇ સાકર મા નાખવા. સાકર મા 100ગામ જેટલુ પાણી નાખી 3મિનિટ જેટલુ ઉકાળવું. અને ગાળી ને થડું પાડવા રાખવુ. (ફુદિના ની સિરપ tiyar છે)
- 2
પૌવા ને ધોઇ ને પૌવા ડુબે એટલુ પણી નાખી 2મિનિટ રાખવા. પછી પણી કઢાવવું અને 5મી રાખવુ એટલે પૌવા એકદમ પોચા અને છુટા થઇ જાય છે.
- 3
દૂધ ને ઉકળી ને હલાવતા રેવુ. વધારે નહી પણ લગભગ 10મિનિટ બોવ થાય જસે. એને પણ થડું કરવું. થડું થાય એટલે પૌવા, ફુદિના નુ સિરપ, કાપેલો ફુદિનો મિક્સ કરવો. ફ્રીજ મા 2થી 3 કલાક રાખવાથી ખુબ સરસ બને છે. પીરસતા સમય ચારોડી અને પિસ્તા નાખવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
#TRO#ChooseToCook#cookpadgujratiશરદ પૂર્ણિમા ના પર્વ પર દૂધ પૌવા દરેક ના ઘરે બનતા જ હોય છે મારા બાળકો ને તો દૂધ પૌવા ખૂબ જ પસંદ છે અને આ કસાટા પૌવા શરદ પૂર્ણિમા પર જ મળતા હોય છેકસાટા પૌવા કલર વાળા હોય છે અને તે એક જાત નું પ્રીમિક્સ જ છે તેમાં બસ દૂધ ગરમ કરી ઉમેરો એટલે બની જાય છે તેમાં તમે વધારે ગળ્યું ખાવાનું પસંદ કરતા હોય તો ખાંડ ઉમેરી શકો છો મારા ઘરે તો દૂધ પૌવા બધા ને ખૂબ જ પસંદ છે Harsha Solanki -
દૂધ પૌવા (Doodh poha recipe in Gujarati)
#GA4#Week8#Milkશરદપૂનમના દિવસે દૂધ પૌવા બનાવવામાં આવે છે. Harsha Israni -
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
#TRO#cookpad_guj#cookpadindiaદૂધ પૌવા એ પૌવા ની ખીર થી પણ ઓળખાય છે. દૂધ પૌવા બે રીતે બનાવી શકાય છે. દૂધ ઉકાળી ને અને ઠંડા દૂધ માં . દૂધ પૌવા નું ધાર્મિક મહત્વ પણ છે. શરદ પૂર્ણિમા અથવા કોજાગરી પૂર્ણિમા, જે નવરાત્રી પછી આવે છે. કહેવાય છે કે આ પૂનમ ની રાત ના ચંદ્રમા ની ચાંદની માં એક ખાસ શક્તિ હોય છે. દૂધ પૌવા ને બનાવી ને અગાસી માં રખાય છે અને 2-4 કલાક ચંદ્રમા ની ચાંદની તેની પર પડે પછી ઉપયોગ માં લેવાય છે. આયુર્વેદ ની દ્રષ્ટિએ આવા દુધ પૌવા ખાવા થી "પિત્ત/એસિડિટી" નું શમન થાય છે. ચોમાસા પછી શરીર માં પિત્ત નો વધારો થયો હોય છે જે આ દૂધ પૌવા થી દુર થાય છે. Deepa Rupani -
કેસર દૂધ પૌંઆ (Kesar Dudh Pauva recipe in Gujarati)
શરદપૂનમના દિવસે દરેક ઘરમાં પૌઆ તો બનતા જ હોય છે. હું તો ભાદરવા મહિનામાં પણ એક-બે વાર રાત્રે દૂધ પૌંઆ બનાવું જ. આજે તો મને મારું બાળપણ યાદ આવી ગયું શરદપૂનમના દિવસે મમ્મી દૂધ પૌવા પલાળી અને સાંજથી જ ફળિયામાં મૂકી દે તા.. ત્યારે અમને અચરજ થતું કે ફળિયામાં કેમ રાખે છે પરંતુ જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ તેનું મહત્વ સમજાતું ગયું...... આજે મેં કેસર દૂધ પૌંઆ બનાવ્યા છે.. જો તમે વહેલા પલાળવાનું ભૂલી ગયા હોય તો આ રેસિપી જોઈ આ પ્રમાણે તરત જ દૂધપૌંઆ બનાવી શકશો .. Sonal Karia -
-
દૂધ પૌવા (Dudh Pauva Recipe In Gujarati)
#શરદપૂનમ#cookoadindia#cookpadguharatiશરદ પૂનમ માં દૂધ પૌવા બનાવી ચંદ્ર ના પ્રકાશ માં રાખીને પછી દુધપૌવા ખાવાનો રિવાજ છે.જે આરોગ્ય ની દ્રષ્ટિ એ ખુબ લાભકારક છે. सोनल जयेश सुथार -
સ્ટ્રોબેરી દૂધ પૌવા (Strawberry Doodh Pauva Recipe In Gujarati)
દૂધ પૌવા strawberry મીનાક્ષી માન્ડલીયા -
રોઝ કસાટા દૂધ પૌવા (Rose Kasata Dudh Paua Recipe In Gujarati)
#Mycookpadrecipe 22 શરદ પૂનમ એ દૂધ પૌવા ખાવાનું ખાસ મહત્વ હોય છે. હિન્દુ ધર્મમાં શરદ પૂનમ નું વિશેષ મહત્વ છે. માનવામાં આવે છે કે શરદ પૂનમ ને દિવસે ચંદ્ર સોળે કળા એ ખીલેલો હોય છે અને એના કિરણો માંથી જે રોશની આવે છે એ આરોગ્ય દૃષ્ટિ એ ફાયદાકરક હોય છે. કહેવાય છે એ દિવસે એમાં થી અમૃત વહે છે. આ દિવસે ઇન્દ્ર દેવ અને માતા લક્ષ્મી ની પૂજા નું મહત્વ હોય છે. ચંદ્ર નો પ્રભાવ એ દિવસે ઉત્તમ હોય છે એટલે એ રાત્રી એ ચંદ્ર ના પ્રકાશ મા રાખેલી દૂધ પૌવા ની પ્રસાદી લઈ આખું વર્ષ નિરોગી રહેવાની પ્રાર્થના કરવામાં આવે છે. ચંદ્ર શીતળતા નું પ્રતિક છે એટલે શ્વેત વસ્ત્ર, દૂધ, પૌવા, ખાંડ આ દરેક નું એટલે જ મહત્વ છે. Hemaxi Buch -
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
#TROદુધ પૌવા એક ટ્રેડિંગ પણ ટ્રેડીશનલ વાનગી છે જે આપણા દાદી-નાની ના સમય થી બનતી આવી છે. હવે તો ભારત ભરમાં ખાસ કરી ને ગુજરાત માં દૂધ પૌવા ના ઘણા બધા રસિયા છે . શરદ પૂર્ણિમા ની રાત્રિએ અગાશી ઉપર બધા ભેગા થાય છે અને રાસ-ગરબા ની રમઝટ બોલાવે અને દૂધ પૌવા ની લિઝ્ઝત માણે.શરદ પૂર્ણિમા ને રાસ પૂર્ણિમા પણ કહેવા માં આવે છે.આ તહેવાર ભગવાન શ્રી કૃષ્ણ ને ડેડીકેટ કરવામાં આવ્યો છે.શરદ પૂનમની રાતે જ્યારે ચન્દ્રમાં એની પુર્ણ કલા એ ખીલ્યો હોય અને ગુલાબી ઠન્ડી હોય ત્યારે અગાશી માં દૂધ પૌવા ની વાટકી ચંદ્ર માં ને ધરાવા માં આવે છે અને કહેવા માં આવે છે કે ચન્દ્રમાં ની શીતળતા થી અને એના કિરણો થી ઍ દૂધ પૌવા બહુજ ઠંડા અને મીઠા લાગે છે.અમારા ઘર માં વર્ષો થી અઠવાડિયા પહેલા થી દૂધ પૌવા દરરોજ બનાવાય છે અને દરરોજ રાત્રે, શરદ પૂનમ સુધી અમે એને રેલીશ કરીઍ છે. Bina Samir Telivala -
દૂધ પૌંઆ (Dudh Poha Recipe In Gujarati)
શરદપૂનમની દિવસે દૂધ પૌવા બનાવવાનો પરંપરાગત રિવાજ છે. અને એમાં પણ ચાંદની રોશનીમાં મુકેલા દૂધ પૌઆ આરોગ્યની દૃષ્ટિએ ખૂબ જ લાભદાયક છે. Hemaxi Patel -
સુગર ફ્રી દૂધ પૌઆ (Sugar Free Dudh Paua Recipe In Gujarati)
મને દૂધ ની બધી વાનગીઓ ગમે. એટલે મેં અશારંપરિયા જી ની રેસિપી કરી. ખૂબ જ સરસ બની હતી. રેસિપી શેર કરવા માટે ખૂબ આભાર Deepa Patel -
દૂધ પૌંઆ (Dudh Paua recipe in Gujarati)
શરદ પૂનમ નાં દિવસે લગભગ બધા નાં ઘરે દૂધ પૌંઆ બને...સાયન્સ ની દ્રષ્ટીએ દૂધ પૌંઆ નું સેવન આ ઋતુ માં ખુબ જ ફાયદાકારક હોય છે.Sonal Gaurav Suthar
-
શાહી દુધપૌવા (Shahi Dudh Paua Recipe In Gujarati)
#GA4#Week8Milkશરદપુનમ ની રાતે ચંન્દ્ર ની ચાંદની માં અગાસી માં કુટુંબ. સાથે બેસીને ખાવાની મજા જ કંઈક અલગ છે Megha Mehta -
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
#TRO તે મહારાષ્ટ્ર અને ગુજરાત માં કોજાગીરી પૂર્ણિમા અથવા શરદ પૂર્ણિમા માટે બનાવવા માં આવે છે.આ દૂધ પૌવા ને ધાબા પર રાખ્યાં પછી ખાવાં થી એસીડીટી દૂર થઈ જાય છે.આસો મહીને ડબ્બલ સિઝન હોય છે.પિત પ્રકોપ ને શાંત પાડે છે.તેથી પૂનમ નાં દિવસે ખાવા નો રિવાજ છે. પૌઆ ફિકા ન લાગે તેનાં માટે અને તૂટી ન જાય તેનાં માટે અલગ પ્રકાર થી બનાવ્યાં છે.જેમાં ખડી સાકર નો ઉપયોગ કર્યો છે.જેથી હેલ્ધી બને છે. Bina Mithani -
સુગર ફ્રી દૂધ પૌવા (Sugar Free Dudh Poha Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ, આજે હું ડાયાબિટીસ નાં પેશન્ટ માટે, હેલ્થ કોન્શિયસ લોકો માટે, ડાયેટ માટે પણ ઉપયોગી થાય તેવા ખાંડ ફ્રી દૂધ પૌવા ની રેસીપી શેર કરી રહી છું. asharamparia -
બટેટા પૌવા અને ગ્રીન જ્યુસ (Batata Paua & Green Juice Recipe In Gujarati)
બ્રેક ફાસ્ટ માટે ગ્રીન જ્યુસ ( body detox) અને પૌવા ની રીત તમને જરૂર થી ગમશે.સાથે સલાડ બનાવી લો તો એક સરસ brunch combo પણ થઈ શકે. #GA4 #Week7 Neeta Parmar -
રોટલો અને દૂધ
#ડિનરકોઈક વાર સાવ સાદું જમવા નું મન થાય તો રોટલો અને દૂધ જમવાની બહુ જ મજા આવે. આ આપણું અસલી દેશી ખાણું છે. હેલ્ધી પણ ખરું . એ ને ઠંડા રોટલા સાથે થીનું ઘી હોય લીલુ મરચું હોય તો મોજ પડી જાય જમવાની.. Sonal Karia -
દૂધ પૌઆ (Dudh Poha Recipe In Gujarati)
#Linimaલીનીમાં બેન ની રેસિપી જોઈને મેં પણ દૂધ પૌઆ બનાવવાનો ટ્રાય કર્યો છે. Richa Shahpatel -
મસાલા દૂધ (Masala Dudh Recipe in Gujarati)
#MBR1#Week1#Cookpadindia#Cookpadgujarati આજે મેં શિયાળામાં ઉપયોગી મસાલા દૂધ બનાવ્યું છે. આ મસાલા દૂધ તમે ઠંડુ કે ગરમ નાના મોટા પ્રસંગે પણ સર્વ કરી શકો છો. આ મસાલા દૂધ નો મસાલો બનાવી તમે સ્ટોર કરી શકો. તે માટે મારી મિલ્ક મસાલા પાઉડર રેસીપી જુઓ. Bhavna Desai -
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
ટ્રેડિંગ રેસીપીસ ઓફ ઓક્ટોબર#TRO : દૂધ પૌવાશરદ પૂનમ ના દિવસે દૂધ પૌવા નુ મહત્વ હોય છે. પૂનમ ની ચાંદની મા અગાશી મા રાખી ઠંડા કરી ને ખાવામા આવે છે . Sonal Modha -
-
શરદ પૂનમ સ્પેશ્યલ દૂધ પૌવા (Sharad Purnima Special Doodh Poha Recipe In Gujarati)
દૂધ પૌવા (શરદપૂનમ સ્પેશ્યલ) Jyotsana Prajapati -
-
-
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
#TRO શરદ પૂનમ ની રઢિયાળી રાત્રે રાસ ગરબા ચંદ્ર ની સાક્ષી એ બહેનો રમતી હોય છે. ચાંદા મામા ને દૂધ પૌવા ધરાવી ને રાસ ગરબા રમ્યા પછી બધા ને પ્રસાદ આપતી હોય છે, આજે મેં દૂધ પૌવા નો પ્રસાદ લીધો. ખૂબ જ યમ્મી હતો. 😋 Bhavnaben Adhiya -
ખાંડ ફ્રી દૂધ પૌઆ (Sugar Free Dudh Poha Recipe In Gujarati)
ખાંડ ફ્રી દૂધ પૌઆમને દૂધ ની બધી વાનગીઓ ગમે. એટલે મેં અશારંપરિયા જી ની રેસિપી કરી. ખૂબ જ સરસ બની હતી. રેસિપી શેર કરવા માટે ખૂબ આભાર Deepa Patel -
દૂધ પૌઆ (Dudh Poha Recipe In Gujarati)
શરદ પૂનમ આવે એટલે બધા નાં ઘરે દૂધ પૌંઆ તો બને જ.જેનું સેવન કરવાથી પેટ માં ઠંડક થાય છે.ગરમી નો નાશ થાય છે. Varsha Dave -
ફ્રુટી દૂધ પૌવા (Frooti Doodh Poha Recipe In Gujarati)
શરદ પૂર્ણિમા દિવસે દૂધ પૌવા ખાવા નું વિશેષ મહત્વ છે....આજે મે Sangita jatin Jain એ બનાવેલ ફૂટી દૂધ પૌવા રેસીપી ફોલો કરી દૂધ પૌંઆ બનાવ્યા ખૂબ મસ્ત બનાયા Hetal Chirag Buch -
દૂધ પૌઆની ખીર (Dudh Pouva Kheer Recipe in Gujarati)
#RC2#વ્હાઈટ_રેસિપીસ#રેઈન્બો_ચેલેન્જ#cookpadGujarati આ એક પરંપરાગત ભારતીય પૌવા ખીર રેસીપી છે અને ખાસ શરદ પૂનમ પર તૈયાર કરવામાં આવે છે. તે રીચ અને હેલ્થી છે છતાં આ એક લાઈટ ફ્લેટન્ડ રાઇસ સ્વીડ પુડિંગ છે. તે પલાળેલા ચપટી પૌવા અને ઉકાળેલા દૂધ વડે બનાવવામાં આવે છે અને તેમાં ડ્રાય ફ્રુટ અને જાયફળ, એલચી અને કેસર જેવા મસાલા હોય છે. તે કોઈપણ સમયે બનાવવા માટે સુપર ઝડપી અને સરળ છે. શરદ પૂનમ પર દૂધ પૌવા ખાવાનું મહત્વ છે, આયુર્વેદ અનુસાર ચોમાસાની ઋતુના અંતે "પિત્ત" અથવા એસિડિટી વધે છે. આ રાત્રે આ દૂધની ખીર ખાવાથી તે પિત્ત ને બેઅસર કરે છે કેમ કે દૂધ ખોરાકને ઠંડક આપે છે. માનવામાં આવે છે કે આ રાત્રે મૂનલાઇટ આશ્ચર્યજનક મેડિકલ અને પૌષ્ટિક ગુણધર્મો ધરાવે છે જે શરીરને કાયાકલ્પ કરે છે. Daxa Parmar -
પૌવા કેક(Paua Cake Recipe In Gujarati)
આપણે સૌ પૌવા માંથી અલગ અલગ વાનગીઓ બનાવી છીએ.આજે મેં પૌવા માંથી કેક બનાવી છે બાળકોને કેકનું નામ પડે એટલે તેને ખૂબ જ ગમે છે અને તે હેલ્ધી પણ છે તો જરૂરથી ગમશે #ફટાફટ Disha Bhindora
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13967383
ટિપ્પણીઓ (6)