મસાલા દૂધ(Masala Milk Recipe in Gujarati)

Deepika chokshi
Deepika chokshi @cook_24517457

મસાલા દૂધ(Masala Milk Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
  1. ૧ કપમિલ્ક
  2. ડ્રાય ફ્રૂટ પાઉડર (કાજુ, બદામ અને પિસ્તા)
  3. ૧ ચમચીખાંડ
  4. થોડુ કેસર

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    સૌ પહેલા દૂધ ગરમ કરો.

  2. 2

    એમાં એક ચમચી ખાંડ ઉમેરો અને ડ્રાય ફ્રૂટ મસાલો.પછી હલાવી દો.

  3. 3

    થોડી વાર ઉકળવા દો.પછી એમાં કેસર તાર નાખો.

  4. 4

    ત્યાર છે ગરમ મસાલા વારુ દૂધ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepika chokshi
Deepika chokshi @cook_24517457
પર

Similar Recipes