કેસર બદામ દૂધ(Kesar badam milk Recipe in Gujarati)

Jayshree Gohel
Jayshree Gohel @Foodis_24744731
અમદાવાદ

કેસર બદામ દૂધ(Kesar badam milk Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫-૨૦ મિનિટ
  1. 500 ગ્રામદૂધ
  2. 1/2 કપકાજુ બદામ પિસ્તા ખસખસ વાટેલું
  3. બેથી ત્રણ ચમચી ખાંડ

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મિનિટ
  1. 1

    કાજુ બદામ પિસ્તા અને ખસખસને મિક્સરમાં ક્રશ કરો

  2. 2

    દૂધમાં ખાંડ નાખી ઉકળવા મુકો અને તેમાં ક્રશ કરેલો કાજુ બદામનો ભૂકો નાખો કેસરના થોડા તાંતણા નાખો.

  3. 3

    દૂધને ઉકળવા દો પાંચ મિનિટ માં દૂધ તૈયાર. ગરમ ગરમ જ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Gohel
Jayshree Gohel @Foodis_24744731
પર
અમદાવાદ
રસોઈ કરવો એ મારો શોખ છે અને જ્યારે તમે શોખથી કોઈ પણ વસ્તુ કરો તો એમાં સ્વાદ અને અનેરો આનંદ આવે છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes