દાળઢોકળી.(Dal Dhokli Recipe in Gujarati)

Bhavna Desai @Bhavna1766
#CB1
Post 1
ગુજરાત ની ખૂબ જ ફેમસ વાનગી છે.દાળઢોકળી એક વનપોટ મીલ વાનગી છે.ડીનર માટે બેસ્ટ ઓપ્શન છે.
દાળઢોકળી.(Dal Dhokli Recipe in Gujarati)
#CB1
Post 1
ગુજરાત ની ખૂબ જ ફેમસ વાનગી છે.દાળઢોકળી એક વનપોટ મીલ વાનગી છે.ડીનર માટે બેસ્ટ ઓપ્શન છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાફેલી દાળ ને બ્લેન્ડર થી ક્રશ કરો.બધા મસાલા ઉમેરી દાળ ઉકળવા મૂકો.સિંગદાણા અને કોપરું નાખો.
- 2
ઘઉં ના લોટ માં બધા ઘટકો ઉમેરી લોટ ની કણક બાંધી લુઆ કરી રોટલી જેવી વણી લેવી.તેની નાની ઢોકળી કાપી લેવી.
- 3
બધી ઢોકળી ના પીસ ઉકળતી દાળ માં નાખો.જરૂરી પાણી ઉમેરી કૂકર બંધ કરી બે સીટી કરી લેવી.કૂકર ઠંડુ થાય એટલે વઘાર કરી કોથમીર નાખો.દાળઢોકળી તૈયાર.
Similar Recipes
-
-
બટાકા પૌવા.(Bataka Poha Recipe in Gujarati)
#CB1Post 2 બટાકા પૌવા ઓલટાઈમ ફેવરીટ હેલ્ધી બ્રેકફાસ્ટ છે.ઘર ની સામગ્રી માં થી ખૂબ જ ઝડપથી બની જાય છે. Bhavna Desai -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
વન પોટ મીલ , ગુજરાતી ઘરનું કમ્ફર્ટ ફુડ, રવિવારે સવારે બનતી જ હોય અને સાંજે વધેલી ઠંડી દાળ ઢોકળીમાં તેલ નાંખી ને ખાવા માં આવે, એની કંઈ મજા જ ઓર છે અને ટેસડો પડી જાય છે.#CB1#Week1 Bina Samir Telivala -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
દાળ ઢોકળી બધાના ઘરમાં બનતી હોય છે ખાસ કરીને ગુજરાતી ઓ ના ઘરેથેપલા નો લોટ માં થી ઢોકળી બને છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB1#week2 chef Nidhi Bole -
દાલ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#cookpad.com#Cookpad commi.guઆ મારી innovative recipe માં મે કોથમીર કોપરાના સ્ટફિંગ વાળી ઢોકળી , મેથી અને (ડ્રમસ્ટિક)સરગવાની ભાજીથી વિવિધ વિટામિન્સ મિનરલ્સ યુક્ત હેલ્ધી વાનગી બનાવી છે. Nutan Shah -
મગ ની દાળ ની દાળ ઢોકળી (Moong Dal Dal Dhokli Recipe In Gujarati)
#CB1દાળ ઢોકળી એ ગુજરાતી ઓની ફેવરિટ વાનગી છે.. Daxita Shah -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
છપ્પન ભોગ રેસીપી#CB1#Week1#Linima chudgarદાળ ઢોકળી ગુજરાતી ની ફેવરીટ વાનગી છે.. દાળ માં ભરપુર માત્રામાં પ્રોટીન હોય છે.. અહીં મેં ઢોકળી મિક્સ લોટ લઈ ને બનાવી છે.. જેથી લોટનાં બધા જ પોષકતત્વો મળે છે.. Sunita Vaghela -
-
-
-
દડપે પોહા.(Dadpe Poha Recipe in Gujarati.)
#CRPost 2 National Nutrition Week Recipe. કોંકણ મહારાષ્ટ્ર ની આ રેસીપી છે. શ્રી ફળ ના પાણી અને કોપરા નો ઉપયોગ કરી પારંપારિક રીતે આ રેસીપી બનાવી છે.આ ડીશ નો ડાયેટ ફૂડ તરીકે ઉપયોગ કરી શકાય.ખરેખર,ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી ડીશ બને છે. Eat Healthy Stay Healthy. Bhavna Desai -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#LO ગુજરાતીઓ ના દરેક ના ઘરમાં રોજ બપોરે મોટેભાગે તુવેરની દાળ બનતી જ હોય છે. કયારેક દાળ વધુ થઈ જાય તો તેનો દાળઢોકળી જ બેસ્ટ ઓપ્શન છે . લેફ્ટ ઓવર દાળ નો ઉપયોગ પણ થઈ જાય. Kajal Sodha -
ફ્રેન્કી (Frankie Recipe In Gujarati)
#MRC વરસતા વરસાદ મા ચીઝી ટેસ્ટી ફાસ્ટફુડ ખાવા માટે ફે્ન્કી એક બેસ્ટ ઓપ્શન છે. Rinku Patel -
-
કોથંબિર વડી.(Kothimbir Vadi Recipe in Gujarati.)
#TT2 આ મહારાષ્ટ્ર ની એક લોકપ્રિય વાનગી છે.ઉપર થી ક્રીશપી અને અંદર થી સોફટ.ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. Bhavna Desai -
દાળ ઢોકળી (Dal Dhokali recipe in Gujarati) (Jain)
#CB1#chhappan_bhog#દાળઢોકળી#gujrati#dinner#lunch#Leftover#CookpadIndia#COOKPADGUJRATI દાળ ઢોકળી ગુજરાતમાં મોટાભાગે દરેકના ઘરે બનતી વાનગી છે. તે બપોરના જમવામાં સાંજના જમવા માં એમ કોઈ પણ રીતે બનાવી શકાય છે. સવારે જો કોઈક વખત બધી જ વાનગી ના બનાવવા હોય અને ફક્ત એક જ વસ્તુ બનાવવી હોય તો દાળ ઢોકળી એ એક સારું ઓપ્શન છે. ઘણી વખત સવાર ની દાળ વધી હોય તો સાંજે તેમાંથી દાળ ઢોકળી બની જતી હોય છે. વધેલી દાળ નો ઉપયોગ કરવાનો બેસ્ટ ઓપ્શન છે. પાણીમાં ખટાશને કોર્પોરેશનને ચડિયાતા હોય છે આ વાનગીમાં ખટાશ અને ગળપણ બંને ચડિયાતા હોય છે. અને સ્વાદમાં ખુબજ સરસ લાગે છે. Shweta Shah -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1#Week1છપ્પન ભોગ રેસિપી દાળ ઢોકળી ગુજરાતી ના ઘર માં બને છે .બધા ને ગમે પણ છે .દાળ ઢોકળી વધેલી દાળ માંથી કે સ્પેશિયલ બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
કેળા મેથીના થેપલા.(Kela Methi Thepla Recipe In Gujarati.)
#GA4#Week20Thepla. Post 1.ગુજરાત ઓળખાય થેપલા થી.થેપલા અને ગુજરાત એકબીજા ના પર્યાય છે.આજે મે દક્ષિણ ગુજરાત ના યુનિક ટેસ્ટ કેળા મેથી ના થેપલા બનાવ્યા છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
-
મેથી ની ભાજી નો ભૂકો.(Methi Bhaji no Bhuko Recipe in Gujarati)
મેથી ની ભાજી ના ભૂકા ને ગામઠી ભાષામાં લોટારૂં પણ કહેવાય.ગરમા ગરમ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
દાળ ઢોકળી એ ગુજરાત માં ખવાતી ખૂબ પોપ્યુલર વાનગી છે. ખાલી દાળ ઢોકળી મળી જાય એટલે ફૂલ ડીશ મળી ગઈ હોય એવું લાગે.#સુપરશેફ૪ Charmi Shah -
દાળ ઢોકળી (dal dhokli recipe in gujarati)
#CB1#week1દરેક ગુજરાતી ના ઘરે દાળ ઢોકળી બનતી જ હોય છે. ખૂબ સરળ રીતે બનતી આ વાનગી સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે. Neeti Patel -
-
તુવર દાળ ની ઘારી. (Tuvardal Ghari Recipe in Gujarati.)
#સુપરશેફ૪# પોસ્ટ ૧આ ઘારી દક્ષિણ ગુજરાત ના ગામમાં મુખ્યત્વે દેસાઈ ઘરોમાં શ્રાવણ માસની રાંધણછઠ ના દિવસે પૂરી,દેસાઈ વડા અને ઘારી બનાવવામાં આવે છે.પૂરણપોળી ના સ્ટફીંગ વડે આ ઘારી બનાવવામાં આવે છે.તેને દેશી ઘી કે તાજા માખણ સાથે ઉપયોગ થાય છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે દેશી ઘારી. Bhavna Desai -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1#cookpadindia#CookpadgujaratiWeek 1દાળઢોક્ળીYe Samjo Aur Samajavo Thode Me Mojj Manavo...DALDHOKLI Khao... PRABHU Ke Gun Gao... Ketki Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15630970
ટિપ્પણીઓ (24)