માવા મોદક (Mava Modak Recipe in Gujarati)

HEMA OZA
HEMA OZA @HemaOza

માવા મોદક (Mava Modak Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 100ગાૃમ માવો
  2. 50ગાૃમ ટોપરા નુ છીણ
  3. 100ગાૃમ ડૃયફૂટ
  4. 2 ચમચીઘી
  5. 3 ચમચીગુલકંદ
  6. 1 ચમચીઇલાયચી ભૂકો
  7. 2 ચમચીદળેલી ખાંડ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ માવો ને ટોપરા નુ છીણદળેલ ખાંડ મિક્ષ કરી દો.

  2. 2

    પછી ગુલકંદ ને ડૃયફૂટ મિક્ષ કરી દો. ને નાના ગોળા વાળી ને તૈયાર કરી લો

  3. 3

    માવો ને ટોપરા નુ છીણ મિક્ષ કરી લોટ બાંધી તેમ બાધવો ને મસલી ને નાની પૂરી જેવું કરી લો

  4. 4

    તેને લાડુ જેવું કરી તેમાં ગુલકંદ ને ડૃયફૂટ મૂકી લાડું વાળો. ને ગમતો આકાર આપો. મે ફોક થી શેપ આપ્યો છે.

  5. 5

    દિવાળી માં પહેલા થી કરી મૂકી શકાય. આભાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
HEMA OZA
HEMA OZA @HemaOza
પર

ટિપ્પણીઓ

Similar Recipes