રાજગરા નો ફરાળી ચેવડો (Rajgira Farali Chevdo Recipe In Gujarati)

Rekha Vora @rekhavora
રાજગરા નો ફરાળી ચેવડો (Rajgira Farali Chevdo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ મા રાજગરા નો લોટ લઈ તેમાં મીઠું હળદર નાખી હલાવી લ્યો.હવે જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લ્યો.
- 2
સંચો ગ્રીસ કરી તેમાં સેવ ની જાળી નાખી લોટ ભરી લ્યો. કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં સેવ પડો બને બાજુ સેજ બ્રાઉન થાય એટલે ઉતારી લ્યો.
- 3
- 4
હવે ગરમ તેલ માં બટાકા નું ખમણ,મીઠો લીમડોઅને શીંગ તળી લ્યો. હવે તેમાં જરૂર મુજબ મીઠું.ખાંડ અને મરચું નાખી હલાવી લ્યો.તૈયાર છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી રાજગરા નો ફરાળી ચેવડો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાજગરા નો ફરાળી ચેવડો (Rajgira Farali Chevdo Recipe In Gujarati)
#SJR#SFR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
ફરાળી રાજગરા નો ચેવડો (Farali Rajgira Chevdo Recipe In Gujarati)
#ff2#fried Recipe#childhood#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
રાજગરાની સેવનો ફરાળી ચેવડો(Rajgira Sev Farali Chevdo Recipe In Gujarati)
#MAમમ્મીના હાથ ની બધી જ વાનગી બહુ જ પસંદ છે. પણ ફરાળી ચેવડો વધારે પસંદ છે અને આ રેસીપી હું મારા મમ્મી પાસે થી શીખી છું. Monali Dattani -
-
-
-
પૌવા નો ચેવડો (Pauva Chevdo Recipe In Gujarati)
#RJS#Cookpadindiaરાજકોટ ના ચેવડા નું નામ આવે એટલે સૌની જીભ ઉપર એકજ નામ આવે રસિક ભાઈ અને ગોરધન ભાઈ આ બંને ના ચેવડા નું કેવું જ શું Rekha Vora -
-
-
-
-
-
ફરાળી ચેવડો (Farali Chevdo Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : ફરાળી ચેવડોનાના મોટા બધા ને ફરાળી ચેવડો તો ભાવતો જ હોય છે. તો મેં પણ એકાદશી સ્પેશિયલ ફરાળી ચેવડો બનાવ્યો. આ ફરાળી ચેવડો છોકરાઓ ને લંચ બોક્સ માં ભરી ને આપી શકાય છે. Crips હોય એટલે Kids ને પણ જરૂર ભાવશે. Sonal Modha -
ફરાળી ચેવડો(farali chevdo recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સુનહું વર્ષે બટાકા ની સીઝનમાં પાંચ કિલો બટાકા નું છીણ બનાવી લઉં છું.. એટલે ઉપવાસ હોય તો ફટાફટ ચેવડો બની જાય...અને સીઝનમાં બનાવી એ એટલે બટાકા સસ્તા અને લોકર બટાકા નું હોય એટલે તળી એ તો લાલ ન થઈ જાય.... તમે બધા પણ આમજ કરતા હશો.. ને..?તો ચાલો બનાવીએ ચેવડો.. Sunita Vaghela -
-
-
ફરાળી બટાકા વડા (Farali Bataka Vada Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
-
-
રાજગરા ની પૂરી (Rajgira Poori Recipe In Gujarati)
#ff3#શ્રાવણ#Cookoadgujrati#Cookpadindia Bansi Chotaliya Chavda -
-
-
રાજગરાની સેવનો ફરાળી ચેવડો (Rajgira Sev Farali Chevda Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16426412
ટિપ્પણીઓ (2)