સ્ટફ ફરાળી કચોરી (Stuffed Farali Kachori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને બાફી લો.ત્યાર બાદ તેમાં બધા મસાલા કરી ને મેશ કરી લો.
- 2
ત્યાર બાદ સ્ટફિંગ ની બધી સામગ્રી મિક્સ કરી લો.ત્યાર બાદ બટાકા ના મિશ્રણ માંથી થોડું મિશ્રણ લઈ તેને હાથ ઉપર થેપિ ને તેમાં ટોપરા ના સ્ટફિંગ વાળું મિશ્રણ વચ્ચે મૂકો.ત્યાર બાદ બટાકા ના મિશ્રણ ને બધી બાજુ થી સીલ કરી લો અને ગોળ કચોરી કરી લો.
- 3
ત્યાર બાદ બધી કચોરી ને આરા લોટ થી કોટ કરી લો.પછી તેને ગરમ તેલ માં તળી લો.ત્યાર બાદ તેને એક પ્લેટ મા લઈ ને સર્વ કરો.
- 4
તો તૈયાર છે સ્ટફ ફરાળી કચોરી. સર્વ કરી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લીલવા કચોરી (lilva kachori in gujarati recipe)
#MW3શિયાળા માં લીલી તુવેર એટલે કે લીલવા ના દાણા ખૂબ જોવા મળે અને એમાંથી કચોરી દરેક ના ઘરમાં બને જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી અને પ્રોટીન થી ભરપૂર હોવાથી હેલ્થી પણ એટલી જ. Neeti Patel -
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#week15#ff2#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
ફરાળી પેટીસ (Farali Pattice recipe in Gujarati)
#GA4#week1આપણી ભારતીય સંસ્કૃતિ માં તહેવારો નું ઘણુંજ મહત્વ હોય છે ને તહેવારો સાથે આવતા વ્રત નું પણ એટલુજ મહત્વ હોય છે વ્રતમાં ફરાળ માટે આપણે અવનવી વાનગીઓ બનાવતા હોઈએ છીએ આજે મે ફરાળી પેટીસ બનાવી છે જેમાં બહારના પડ માટે બટાકાની અને અંદર નાં સ્ટફિંગ માટે કોપરાના છીણ નો ઉપયોગ કર્યો છે લીલાં મરચા,ખટાશ,તેમજ મિઠાશ નાં સ્વાદ સાથે ડ્રાય ફ્રુટ નો પણ ઉપયોગ કરી પેટીસ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. khyati rughani -
-
-
ફરાળી સ્ટફડ કચોરી(farali stuff kachori recipe in Gujarati)
#ફરાલિચેલેંજ#માઇઇબુક#રેસિપી૩૧#કૂકપેડ Nidhi Parekh -
-
-
સ્ટફ ટામેટાં(Stuffed Tomato Recipe in Gujarati)
આ મારા મમ્મી ની ખૂબ જ ટેસ્ટી વાનગી છે.મા ના હાથ ની વાનગી નો સ્વાદ અનોખો જ હોય કેમ કે સાથે મા નો પ્રેમ હોય.#GA4 #CookpadIndia Nirixa Desai -
-
ફરાળી લાડુ (Farali laddu Recipe in Gujarati)
હમણાં નવરાત્રિ દરમિયાન ઉપવાસ હોય એટલે તો શરીર માં કેલેરી ઓછી થઈ જાય એટલે.. મસ્ત કેલેરી યુક્ત આ લાડુ સીંગદાણા અને કોપરા,ગોળ , ડ્રાય ફ્રુટ બધું જ શક્તિ વર્ધક હોય એટલે ગરબા રમીને ભુખ લાગે તો..ખાઈએ તો તરત જ તાકાત મળે.્ Sunita Vaghela -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#MBR9Week9#cookpadindia#cookpadgujarati Unnati Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16719383
ટિપ્પણીઓ