ક્રિસ્પી મેથી ટવીસ્ટ

Parul Patel @Parul_25
ક્રિસ્પી મેથી ટવીસ્ટ
રાંધવાની સૂચનાઓ
- 1
મેથીની ભાજીને ધોઇને ચારણીમાં નીતારી લો. એક તાસક માં બધા લોટ લઇ તેમાં મેથીની ભાજી, હળદર, મરચું, મીઠું,તલ, અજમો, ઘી નું મોણ અને જરૂર મુજબ પાણી એડ કરીને ભાખરી જેવો લોટ બાંધો.
- 2
લોટ ને 30 મિનિટ રેસ્ટ આપો. પછી તેના લુઆ કરી પાટલી પર મોટો રોટલો વણી તેના સક્કરપારા જેવા ચોરસ ટુકડા કરી લો પછી તેને કાંટાની મદદથી એક નાના નાના રોલ બનાવી લો.
- 3
હવે તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે આ રોલને ધીમા તાપે તળી લો. તો રેડી છે ક્રિસ્પી મેથી ટવીસ્ટ. તે ગરમા ગરમ ચા સાથે સર્વ કરો. ચા સાથે ખૂબ જ ટેસ્ટી લાગશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી પૂરી (Methi Poori Recipe In Gujarati)
#GA4#Week19#methiશિયાળામાં જ્યારે મેથી મળે ત્યારે એમ થાય કે એની જેટલી આઈટમ બનતી હોય તે બનાવીને ખાઈ લઇએકારણકે શિયાળા જેવી મેથી અન્ય સિઝનમાં નથી મળતીજોકે હવે તો મેથી બારે માસ મળે છે પણ તેનો ટેસ્ટ શિયાળાની મેથી જેવો નથી હતોમેથીની ભાજી ભાજી ની જગ્યાએ આપણે સીઝન માં જયારે મેથી ના મળતી હોય તો કસૂરી મેથીનો પણ ઉપયોગ કરી શકીએ છીએઆજે મે તાજી મેથીની ભાજીનો ઉપયોગ કરીને મેથી પૂરી બનાવી છે જે સવારની ચા સાથે બ્રેકફાસ્ટમાં પરફેક્ટ લાગે છે Rachana Shah -
ક્રિસ્પી ફરસી પૂરી (Crispy Farsi Poori Recipe In Gujarati)
#choosetocook : ક્રિસ્પી ફરસી પૂરીઘરમાં કાંઈને કાંઈ નાસ્તો તો જોઈએ જ . હું બધા જ નાસ્તા ઘરે જ બનાવું. બધાને ઘરે બનાવેલા નાસ્તા જ ભાવે. તો આજે મેં મસાલા ફરસી પૂરી બનાવી.મારો સન ને ફરસી પૂરી બહુ જ ભાવે. Sonal Modha -
મેથી ફરસી પૂરી (Methi Farsi Poori Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiમેથી એ બહુ જ ગુણકારી છે. મેથી શરીર ના ઘણા રોગો ને નાશ કરે છે અને ઘણી રીતે ફાયદાકારક પણ છે. શિયાળામાં તો ભરપૂર પ્રમાણ માં મેથી મળે છે અને એને અલગ અલગ રીતે રસોઈમાં વાપરવામાં આવે છે. હવે વાત કરીએ પૂરી ની તો પૂરી એ ગુજરાતી નો પ્રખ્યાત નાસ્તો કહેવાય છે. અને પૂરી ને મેથી સાથે બનાવવામાં આવે તો એનો ટેસ્ટ પણ બહુ જ સારો આવે છે. અહીં મેં મેથી ની ફરસી પૂરી બનાવી છે. જે ટેસ્ટ ની સાથે ગુણકારી પણ છે અને એકદમ સોફ્ટ ક્રિસ્પી છે.સવારની કે સાંજની ચા સાથે નાસ્તા માટે નો આ એક બેસ્ટ ઓપ્શન છે. Unnati Bhavsar -
ક્રિસ્પી મેથી પૂરી (Crispy Methi Puri Recipe In Gujarati)
#GA4#WEEK19#METHINIBHAJI#COOKPADGUJRATI#COOKPADINDIA મેથીની ભાજીનો ઉપયોગ કરીને લાંબો સમય સ્ટોર કરી શકાય તેરી ક્રિસ્પી મેથી પૂરી મેં તૈયાર કરે છે જે ખૂબ જ ઓછી સામગ્રીથી તૈયાર થઈ જાય છે અને લાંબા સમય સુધી ઉપયોગમાં લઇ શકાય છે તથા ટ્રાવેલિંગમાં સાથે લઈ જવી સારી છે ચા, અથાણા, મરચાં વગેરે સાથે આ પૂરી સરસ લાગે છે. Shweta Shah -
મેથી & મલાઈ મીની પુડા(Methi Malai Mini Puda Recipe In Gujarati)
#GA4#week19#cookpadindia#cookpadguj#cookpad#મેથી#Methiશિયાળામાં મેથીની ભાજી ભરપૂર પ્રમાણમાં મળે છે. ઔષધીય ગુણો થી ભરપુર છે.મેથીની ભાજી માં ફાઇબર અને એન્ટિ ઓક્સિડન્ટ તત્વો હોય છે. આનાથી શરીરનાં ઝેરી તત્વો બહાર નીકળી જાય છે.મેથીના થેપલા બનાવવાનું પ્રચલન ઘણા વર્ષોથી છે. લોકો તેને પ્રેમથી ખાય છે. મેથીની ભાજી માં આર્યન ,ફોસ્ફરસ, કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન કે અત્યાધિક માત્રામાં જોવા મળે છે. ડાયાબીટીસ માટે મેથીની ભાજી એ પ્રાકૃતિક ઉપાય છે. તો ચાલો શિયાળામાં ભરપૂર ભાજી ખાઈ અને સ્વાસ્થ્ય ઉત્તમ બનાવીએ. Neeru Thakkar -
મેથી બાજરી સ્ટ્રીપ (Methi Bajri Strip In Gujarati)
#GA4#Week2ફ્રેન્ડસ, મેથી ના ગોટા, મેથી ના વડા તો આપણે બનાવી એ છીએં . આજે મેં અહીં મેથી બાજરી ની ક્રિસ્પી સ્ટ્રીપ બનાવી છે. ચા- કોફી સાથે આ નાસ્તો ખુબ જ સરસ લાગે છે. asharamparia -
-
-
મેથી ની ભાજી વાળી ફરસી પૂરી
#ff3સાતમ આઠમ મા બધાં ફરસાણ બનાવે છે કોઈ મીઠાઈ બનાવે છે મે ઘઉં નાં લોટ ની ફરસી પૂરી બનાવી મેથીની ભાજી નાખી ને Vandna bosamiya -
મેથી મુઠીયા (Methi muthiya recipe in Gujarati)
શિયાળા દરમિયાન બનાવવામાં આવતા મેથી મુઠીયા ગુજરાતી લોકો માં ખૂબ જ લોકપ્રિય છે. તળીને બનાવવામાં આવતા આ મેથી મુઠીયાને નાસ્તા તરીકે ચા કે કોફી સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ મુઠીયા ને ઊંધિયામાં અથવા તો દાણા મુઠીયાના શાકમાં પણ વાપરી શકાય.#US#cookpadindia#cookpad_gu spicequeen -
લીલી મેથી ની ક્રિસ્પી પુરી
#શિયાળાલીલી મેથીના થેપલા તો સર્વે ખાધા જ હશે હવે બનાવો લીલી મેથી ની ક્રિસ્પી પુરી Mita Mer -
#ક્રિસ્પી ટી બાઇટ્સ
#ટીટાઈમસોજી, મેંદો,ઘઉં નો ,ચણા નો લોટ મિક્સ કરી ગુજરાતીઓ ચા સાથે આ ક્રિસ્પી ટી બાઇટ્સ નુ વધારે પસંદ કરે છે. Snehalatta Bhavsar Shah -
-
અજમા મીઠા ની ભાખરી વીથ ફેવરેટ છુંદો
#LB છુંદો છોકરાવો નો ફેવરેટ છે એટલે મેં છોકરાઓ ના લંચ બોક્સ માટે આ રેસીપી મુકી છે. હું મારી દિકરી ને લંચ બોકસ માં અજમા મીઠા ની ભાખરી અને છુંદો વીક માં એક વાર તો ચોક્કસ આપતી ,અને એ હોશે હોશે ખાઈ જતી.આ ભાખરી 2-3 દિવસ સારી રહે છે,એટલે ભૂખ લાગે ત્યારે છોકરાઓ ખાઈ શકે છે.અજમા મીઠા ની ભાખરી બહુજ જલ્દી બની જાય છે એટલે મમ્મી એબહુ વહેલા ઉઠવાનું ટેન્શન લેવા ની પણ જરુર નથી. આ રેસીપી માટે રાત્રે લોટ બાંધી ને ફ્રીજ માં રાખી ને સવારે ભાખરી બનાવી શકાય છે. Bina Samir Telivala -
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#DTR#cookpadgujarati#LOદિવાળીના તહેવાર આવે એટલે થોડા દિવસ પહેલા જ નાસ્તા બનાવવાનું શરૂ થઈ જાય. મે આજે શક્કરપારા લેફ્ટ ઓવર ગુલાબજાંબુ ની ચાસણી થી રાઉન્ડ શેપમાં બનાવ્યા છે. જે ખાવામાં સોફ્ટ અને ક્રિસ્પી મોઢામાં નાખતા જ પીગળી જાય એવા બન્યા છે. પસંદ આવે તો શક્કરપારા એકવાર જરૂર ટ્રાય કરવા જેવા છે. Ankita Tank Parmar -
મેથી બિસ્કીટ (Methi Biscuit Recipe In Gujarati)
મેથીની ભાજીના ક્રિસ્પી બિસ્કીટ ખૂબ જ હેલધી છે. Valu Pani -
ચકરી (Chakri Recipe in Gujarati)
બાળકોને નાસ્તા માટેનો બેસ્ટ ઓપ્સન એટલે સ્વાદિષ્ટ ચકરી!!! Ranjan Kacha -
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
#weekend chefમસાલા પૂરી એ નાસ્તા માટેનું બેસ્ટ ઓપ્શન છે. Jyoti Joshi -
તીખા શક્કરપારા (Tikha Shakkarpara Recipe In Gujarati)
મેથીપારા નોવેલ વેરાઇટી છે શક્કરપારા ની જે દિવાળી માં ખાસ બનાવવા માં આવે છે. ટેસ્ટી અને કરારા આ મેથીપારા ચ્હા સાથે સર્વ કરવા માટે બેસ્ટ ઓપ્શન છે.#FFC8 Bina Samir Telivala -
મેથી મસાલા રોટલો (Methi Masala Rotlo Recipe In Gujarati)
#GA4#Week2#Fenugreekમેથીની ભાજી આપણાં શરીર માટે ખુબ ફાયદાકારક છે.મેથીની ભાજી માંથી આપણે ઘણી વાનગીઓ બનાવતા હોઈએ છીએ.એમાંથી આજે મેં મેથી અને બધાં મસાલાના સમન્વયથી મેથી મસાલા રોટલા બનાવ્યા છે. Komal Khatwani -
મેથી ના શક્કરપારા (Methi Shakkarpara Recipe In Gujarati)
શિયાળામાં મેથીની ભાજી નો વધુમાં વધુ ઉપયોગ કરવાથી સ્વાસ્થ્ય ખૂબ સારું રહે છેBhavana Mankad
-
મેથી ચકરી (Methi Chakri Recipe in Gujarati)
#GA4#Week19#Methi#મેથી#ચકરી#chakri#cookpadindia#cookpadgujaratiશિયાળા માં મળતી ફ્રેશ ભાજી જેવી કે મેથી માંથી અવનવી વાનગીઓ બનાવી ને ખાવાની ખૂબ મજા પડે છે. એમાંની એક વાનગી છે ચકરી. ફ્રેશ મેથી માંથી બનેલી ચકરી ખૂબ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. તેને ચા-કોફી સાથે નાસ્તા માં ખાઈ શકાય છે. ચકરી પશ્ચિમ તથા દક્ષિણ ભારત માં લોકપ્રિય નાસ્તો છે. દક્ષિણ ભારત માં ચકરી ને મુરુક્કુ કહેવામાં આવે છે. અહીં મેં ફ્રેશ મેથી માંથી બનાવેલ મેથી ચકરી ને એક રસ્ટિક લૂક આપ્યો છે. Vaibhavi Boghawala -
મેથીની ભાજીના ફરસા ક્રિસ્પી મુઠીયા (જૈન)
#PARઆજે મેં સુકવણી મેથીના વાપરીને મેથીના ક્રિસ્પી નાસ્તા ના મુઠીયા બનાવ્યા છે જે ચા સાથે બહુ સરસ લાગે છે Jyoti Shah -
મેથી ના શક્કરપારા (Methi Shakkarpara Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#EB#Week16મેથી ના શક્કરપારા ટી ટાઈમ નાસ્તો છે.અને ફટાફટ બની જાય એવી ડીશ છે.નાની ભૂખ માટે આ સારો નાસ્તો છે. Mitixa Modi -
-
મેથી સ્ટફ્ડ પરાઠા અલગ રીતે (Methi Stuffed Paratha With Different Style Recipe In Gujarati)
#WPR#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechef#yummyપરોઠા વિવિધ રીતે બનતા હોય છે પણ અહીંયા મેં મેથીની ભાજી, લીલું લસણ, લીલા ધાણા અને મરચાંને બારીક કટ કરી અને કાચા જ પરોઠા ઉપર સ્પ્રેડ કરી અને તેનો રોલવાળી અને પરોઠા બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી અને ખસ્તા બન્યા છે. Neeru Thakkar -
દાલ પકવાન (Dal Pakvan in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ29#સુપરશેફ2#ફ્લૉર/લોટ 2દાલ પકવાન એ સિંધી લોકો ની ફેમસ વાનગી છે.. દાલ પકવાન હેવી નાસ્તો છે માટે તેઓ આને નાસ્તા માં લે છે.. ખુબ ટેસ્ટી એવી આ વાનગી તમને પણ ખુબ ગમશે.. આને લસણ ની ચટણી તથા ખજૂર આંબલી ની ચટણી સાથે સર્વ કર્યું છે.. પકવાન ને તમે અગાઉ થી બનાવી સ્ટોર કરી શકો છો. જે એર ટાઈટ ડબ્બા માં દસેક દિવસ સુધી સારાં રહે છે.. Daxita Shah -
મેથીની ભાજીના થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
#GA4#Week2મીનરલ્સથી ભરપૂર મેથીની ભાજી હેલ્થ માટે ખુબજ ઉપયોગી છે. Ranjan Kacha -
સ્ટાર મેથી પૂરી (Star Fenugreek Puri Recipe In Gujarati)
#GA4#Week2#Fenugreekહેલો ફ્રેન્ડ્સ,કેમ છો બધા??આજે અહીંયા વિક 2 માટે મેથી નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. અહીં મેં પૂરી ની રેસીપી માં જીણી કડવી મેથીનો ઉપયોગ કર્યો છે. જે હેલ્થ માટે બહુ ફાયદાકારક છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ લાભદાયક છે. ઝીણી મેથી સ્વાદમાં થોડી વધારે કડવી હોય છે, પરંતુ હેલ્થ માટે ઘણી સારી હોય છે. Dhruti Ankur Naik -
મેથી ની પૂરી(Methi poori Recipe in Gujarati)
નાસ્તા માં જુદીજુદી પૂરી બને છે.પણ શિયાળામાં મેથી ભાજી ની પૂરી સરસ લાગે છે. Pinky bhuptani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14019576
ટિપ્પણીઓ (19)