ચકરી(Chakri recipe in Gujarati)

Payal Desai
Payal Desai @cook_26195470
Kalyan

દિવાળીના નાસ્તા માટે મેં ચકરી બનાવવી છે જે મારા બાળકોને ખુબ પસંદ છે..

ચકરી(Chakri recipe in Gujarati)

દિવાળીના નાસ્તા માટે મેં ચકરી બનાવવી છે જે મારા બાળકોને ખુબ પસંદ છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
3 થી 4 સર્વિંગ્
  1. 4 કપચોખાનો લોટ
  2. 1 કપમેંદો
  3. 1 ચમચીદહીં
  4. 2-3 ચમચીઅધકચરા સફેદ તલ
  5. 1/2 ચમચીહળદર
  6. 2 ચમચીનમક
  7. 1 ચમચીલાલ મરચું પાઉડર
  8. તળવા માટે તેલ
  9. 2 ચમચીમલાઈ
  10. 1 ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    ચોખાનો લોટ અને મેદાનો લોટ બંને ભેગા કરો

  2. 2

    આ લોટમાં મલાઈ,દહીં, તલ,હળદર લાલ મરચું પાઉડર,નમક બધુ એડ કરો અને લોટ બાંધો

  3. 3

    આ લોટને પરોઠાનો લોટ બાંધીએ તેઓ બાંધવો

  4. 4

    ત્યારબાદ સંચામાં ભરી અને ગોળ ચકરી પાડો

  5. 5

    પછી તેલ મૂકી અને તેને તળી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Desai
Payal Desai @cook_26195470
પર
Kalyan
મને cooking નો બહુ શોખ છે..
વધુ વાંચો

Similar Recipes