રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા ના લોટ અને મેંદો બરાબર મિક્સ કરી તેમાં બધા જ મસાલા આદુ મરચા તલ ઉમેરી દહીં અને મલાઈ, મીઠુ નાંખી અને બરાબર એકદમ મિક્સ કરી લો હવે જરૂર જણાય તો હૂંફાળા પાણીથી સેજ હાથ ભીનો કરી લોટ બાંધી લો.પાંચથી સાત મિનિટ માટે રેસ્ટ આપો
- 2
હવે કડાઈમાં તેલ ધીમા તાપે ગરમ કરો અને હવે સંચામાં લોટ ભરી ચકરી તૈયાર કરો અને મધ્યમ તાપે ગરમ તેલમાં લાલાશ પડતી તળી લો.અને ઠરે ત્યારબાદ એરટાઈટ કન્ટેનરમાં ભરી લો.
- 3
તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ અને kurkuri ચકરી તેને નાસ્તામાં ચા અને કોફી સાથે સર્વ કરો.
Similar Recipes
-

-

-

-

-

-

-

-

-

-

ચકરી (Chakri Recipe In Gujarati)
આ મારી મમ્મી ની અવિસ્મરણીય રેસીપી છે જે તમને ચોક્કસ ગમશે.#CB4 Bina Samir Telivala
-

ચકરી (Chakri Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ્સ રેસીપી#DTR : ચકરીચકરી એ આપણું ટ્રેડિશનલ ફરસાણ છે દિવાળી ઉપર અને સાતમ આઠમ ઉપર બધાના ઘરમાં લગભગ બનતી જ હોય છે અમારા ઘરમાં તો બધાને બહુ જ ભાવે એટલે દરરોજના માટે નાસ્તામાં ચકરી તો હોય જ. Sonal Modha
-

-

-

-

-

-

-

-

-

ચોખાના લોટની ચકરી (Rice Flour Chakri Recipe In gujrati)
#CB4#Week4Post 2છપ્પનભોગ રેસેપિ ચેલેન્જટેસ્ટી સોફ્ટ ક્રિસ્પી ચોખાના લોટની ચકરી Ramaben Joshi
-

-

-

-

-

-

ચકરી(Chakri recipe in Gujarati)
દિવાળીના નાસ્તા માટે મેં ચકરી બનાવવી છે જે મારા બાળકોને ખુબ પસંદ છે.. Payal Desai
-

ચોખાના લોટની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
આ ચકરી બનાવવાની પદ્ધતિ એકદમ સરળ અને સ્વાદિષ્ટ છે. ચકરી બનવામાં પણ એકદમ ક્રિસ્પી બને છે. આ પદ્ધતિથી ચકરી ફટાફટ બની જશે અને ટી ટાઈમ સ્નેકમા ફટાફટ ખવાઈ પણ જશે.😊 Vaishakhi Vyas
-

-

ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#CB4#week4#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka
-

More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15706710






































ટિપ્પણીઓ (21)