પીનટ સનફ્લાવર(peanut Sunflower Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સીંગદાણા ને શેકી તેના ફોતરા કાઢી લો અને મીક્સર મા ભુકો કરી લો
- 2
એક વાસણ મા ખાંડ લઇ તેમા 1/2 ગ્લાસ પાણી નાખો અને એક તાર ની ચાસણી બનાવો પછી તેમા ફુડ કલર પાણી મા મીક્સ કરી નાખો હવે તેમા સીંગદાણા નો ભુકો અને ઇલાયચી પાઉડર નાખી બરાબર હલાવો
- 3
હવે તેમા મીલ્ક પાઉડર નાખી થીક થાય ત્યા સુધી હલાવો પછી તેમા ઘી નાખી હલાવી ગેસ બંધ કરો
- 4
હવે તેને પ્લાસ્ટીક કે બટરપેપર પર રાખી મસળો અને જાડી રોટલી વણી લો હવે તેને કટર થી ગોળ કાપી વચ્ચે કટ કરી સુરજમુખી ના ફુલ જેવો શેઇપ આપો અને વચ્ચે ચોકો ચીપ્સ લગાવો
- 5
તૈયાર છે પીનટ સનફ્લાવર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ રાઈઝ પોપ્સ કેક
#ચોખા આ એક અલગ વેરીએશન સાથે બનાવ્યુ છે.આનુ નામ પોપ્સ એટલે આપ્યુ કે આ નામ થી બાળક આકર્ષાય. ઘણા બધા બાળકો એવા છે જેમને રાઈઝ નથી ભાવતા અને આ ચોકલેટ અને કલરફુલ હોવાથી બાળકો ને ખાવાનુ મન થશે. તો આજે જ તમારા બાળકો ને ટેસ્ટ કરવો. Doshi Khushboo -
મોહન થાળ (Mohanthal Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ2મોહન થાળ પહેલીવાર જ બનાવ્યો છે.. Mrs Viraj Prashant Vasavada -
-
-
મલ્ટી કલરીંગ કુકીઝ(Multi colouring cookies recipe in Gujarati)
#Noovenbakingશેફ નેહા શાહને અનુસરીને મેં આ મલ્ટી કલરીંગ કુકીઝ બનાવ્યા છે જેમાં મેં અલગ અલગ ફુડ રંગ ઉમેરીને બનાવ્યા છે. Harsha Israni -
-
-
-
-
કરાંચી હલવો (karachi halwa recipe in Gujarati)
#કૂકબુક દિવાળી એટલે આનંદ, ખુશી , રોશની અને મીઠાઈનો તહેવાર. કૂકપેડ જોઇન કર્યા પછી બધી નવીન રેસીપી ટ્રાય કરવાનું મન થાય છે. Sonal Suva -
-
મીઠો ભાત (Mitho Bhat Recipe In Gujarati)
#મેરી કીૃસમસ સ્પેશિયલ આ વાનગી ખાસ અમારી પડોશ માં રહેતા હાઈલન ટીચર જે રહેતા તે કીૃસચન હોય અમે તેમ ને ભાવે તેવી ઘેર બનાવેલ મીઠાઈ લઈ ને જતાં તે વાનગી ની રીત આપની સાથે શેર કરુ. HEMA OZA -
ચોકલેટ મીલ્કશેક (Chocolate milkshake recipe in Gujarati)
#GA4#Week4#Milkshake.#મીલ્કશેક. બાળકોને ખુબ ભાવે એવું આ મીલક્ શેક ચોકલેટ ફ્લેવર વાળુ છે. sneha desai -
કોકોનટ લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#FDઆ ફ્રેન્ડ શીપ દિવસ નિમીતે મેં આ રેસિપી સેજલ કોટેચા માટે બનાવી છે જે મારી મોટી બેન ની સાથે સાથે મારી બેસ્ટ ફ્રેન્ડ પણ છે. Thank you so much my lovely sister for your all support at every moment. Thanks again and love you my best friend.🤗🤗🤗 Happy friendship day to all .🤗🤗🤗🤔 Kajal Sodha -
-
-
-
-
-
મકાઈ નો હલવો(makai no halvo recipe in gujarati)
અત્યારે મકાઈ ની સીઝન ચાલી રહી છે. આપણે મકાઈ ની અલગ-અલગ વાનગી બનાવીએ છીએ તો મેં બનાવ્યો મકાઈ નો હલવો😊 Dimple prajapati -
-
-
દૂધી નો હલવો
#Day3#ઇબુકઆ મારી મનપસંદ વાનગી છે મારા ઘરમાં બધાને ખૂબ ભાવે છે... મે અહીં માવા વગર બનાવેલું છે તમે ઉમેરી શકો છો. આ વાનગી ગરમાગરમ કે ઠંડું પીરસી શકાય છે. Hiral Pandya Shukla -
દૂધી નો હલવો
#લીલીપીળીખુબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બધાને ખૂબ ભાવે એવો માવા વગર નો હલવો. Hiral Pandya Shukla -
-
મોતીચુરના લાડુ (Motichur Laddu Recipe In Gujarati)
#GCગણેશજી ને લાડુ પ્રિય હોય છે એટલે જ ગણેશજી માટે રોજ અલગ અલગ લાડુનો ભોગ ધરાવવો જોઈએ મેં આજ મોતીચુરના લાડુ બનાવીયા છે Bhavisha Manvar -
ચીકપી પીનટ સ્ટફિંગ મોદક
#ZayakaQueens#મિસ્ટ્રીબોકસઆ મોદક પલાળેલા કાબુલી ચણાને વાટીને સાતંળીને બનાવ્યા છે જેમાં મગફળી અને ગુલકંદનું સ્ટફીંગ તરીકે ઉપયોગ કર્યો છે. Harsha Israni -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14020188
ટિપ્પણીઓ (23)
Sundar presentation