કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ એક કડાઈમાં મા નારિયળ નું બુરુ, ઘી, ખાડં નાખી ને મધ્યમ આચ ઉપર ગરમ કરી ને ચમચા થી હલાવી ને કલર બદલાઈ જાય ત્યાં સુધી શેકવાનુ.
- 2
પછી તેમા દુધ નાખી ને મિક્સ કરી ને ચમચા થી સારી રીતે હલાવી લો મિશ્રણ કઠણ થઈ જાય એટલે તેમાં ઓરેન્જ ફુડ કલર નાખી ને મિક્સ કરી ને ઇલાયચી નો ભુકો નાખી ને ગેસ બંધ કરી દેવાનો.
- 3
એક મોલ્ડ મા ઘી લગાડી ને મિશ્રણ ને પાથરી ને ઠંડુ થવા દેવાનું. ઠંડુ થઈ જાય એટલે કાપા પાડી લેવાના 5 મિનિટ પછી એક ડીશ મા મુકી ને બદામ અને કાજુ ની કતરન નાખી ને સર્વ કરો. તૈયાર છે કોપરા પાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
દુધ પાક (Doodh Paak Recipe In Gujarati)
#શ્રાવણશીતળા સાતમ ને દિવસે ઠંડુ ખાવાનું રિવાજ છે અમે રાધણ છઠ ને દિવસે દુધ પાક, ખારી મોળી પૂરી, બટાકા ની ચીરી , કઢી અને ચોખા બનાવીને છીએ. Himani Vasavada -
-
-
-
-
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#EB#WEEK16#ff3કોઈ પણ તહેવાર હોય..સાતમ-આઠમ હોય કે દિવાળી.. મીઠાઈ વગર નાં તહેવાર ની તો કલ્પના પણ ના કરી શકી એ..તો જોઈએ સૌ ને પ્રિય એવી મીઠાઈ ..કોપરાપાક.. Jayshree Chotalia -
-
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#EBWeek 16#ff3જન્માષ્ટમી અને દિવાળી જેવા મોટા પર્વો મા ભગવાન શ્રીકૃષ્ણને ટોપરાપાક જેવી સ્વાદિષ્ટ મીઠાઈ નો ભોગ ધરાવવામાં આવે છે. આજે મેં અહી ટોપરાપાક ની માવા વગરની રેસિપી શેર કરી છે. Hetal Siddhpura -
-
-
-
-
-
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#EB#week16શ્રાવણ માસ મા ઉપવાસ મા ઘરે બનાવેલ કોપરા પાક બનાવવાની ને ખાવાની ખૂબ મજા આવે Pinal Patel -
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#DIWALI2021ટોપરા પાક આ મીઠાઈ બધા ને આવડતી હોય છે પણ ચાસણી બનાવા ના લીધે બધા બનાવતા નથી તો આજે હું ચાસણી વગર ટોપરા પાક ની રેસીપી શેર કરુ છુ Bhagyashreeba M Gohil -
-
-
-
-
-
-
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#supersકોપરાપાક -- એક વિસરાતી મિઠાઈમારા સાસુજી એ મને શિખવાડેલી મિઠાઈ જે જન્માષ્ટમી માં ખાસ અમે બનાવતા. લાલા ની મનભાવન મિઠાઈ. Bina Samir Telivala -
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#GCRબાપ્પા ને ખાલી લાડુ જ ભાવે છે એવું નથી. કોપરા પાક પણ એટલો જ ભાવે છે એવું મનેકહ્યું બાપ્પા એ.😃એટલે થયું કે ચાલો આખું નાળિયેર ધરાવી ને દાદા સામે મૂકી દઈએ છીએ એના કરતાં એમાં થી કોપરા પાક બનાવી ને બાપ્પા ને આપીએ તો ફટાફટ ગળે ઉતરી જાય..😊🙏 Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15437922
ટિપ્પણીઓ