કોકોનટ લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કઢાઈમાં ટોપરા પાઉડર, મલાઈ અને ખાંડ નીચે જ મીક્સ કરી પછી ગેસ પર મુકી મીડીયમ આંચ પર સતત હલાવતા રહો. મીશ્રણ ઘટ્ટ થાય અને કઢાઈ છોડે એટલે તેમાં ઇલાયચી, ઘી અને ડ્રાયફ્રુટ કતરણ ઉમેરી આ મીશ્રણ ના ત્રણ સરખા ભાગ કરો.
- 2
હવે એક ભાગ સફેદ જ રહેવા દો. બીજા એક માં પીળો કલર અને અન્ય માં ગ્રીન કલર ઉમેરી મીશ્રણ તૈયાર કરો.
- 3
હવે ત્રણેય માંથી નાની ગોળીઓ વાળી સાથે રાખી બધા જ લાડુ વાળી લો. કોપરા પાઉડર માં રગદોળી ઉપર કિસમિસ મુકી ગાર્નિશ કરી સર્વ કરો. તૈયાર છે કલરફૂલ કોકોનટ લાડુ.😋😋😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોકોનટ લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#FDઆ ફ્રેન્ડ શીપ દિવસ નિમીતે મેં આ રેસિપી સેજલ કોટેચા માટે બનાવી છે જે મારી મોટી બેન ની સાથે સાથે મારી બેસ્ટ ફ્રેન્ડ પણ છે. Thank you so much my lovely sister for your all support at every moment. Thanks again and love you my best friend.🤗🤗🤗 Happy friendship day to all .🤗🤗🤗🤔 Kajal Sodha -
નારિયેળના લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#CR#coconut recipe#શ્રાવણરંગીન નારિયેળના લાડુ Neha Prajapti -
-
-
-
-
-
કોકોનટ જેગરી લાડુ (Coconut Jaggery Ladoo Recipe In Gujarati)
કોકોનટ જેગરી લાડુ વિથ મિલ્કમેઇડ #CR Mudra Smeet Mankad -
કોપરાના લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#SGC# ગણેશ ચતુર્થી રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaકોપરા નું છીણ મલાઈ અને મિલ્ક પાવડરના ટેસ્ટફૂલ મસ્ત મધુરા લાડુ Ramaben Joshi -
-
-
-
-
-
-
મોતિચૂર લાડુ (Motichur Laddu Recipe in Gujarati)
#ફટાફટ#ગુરુવારઆજે મે બિલકુલ જારાં વગર મોતિચૂર લાડુ બનાવ્યા છે સામાન્ય રીતે બુંદી ના અને મોતિચુર ના લાડુ માટે જારા થી બુંદી પાડી ને બને છે .આ રીતે એકદમ સહેલી સરળ રીતે અને જલદી થી બની જાય છે આ laddu. Keshma Raichura -
કોકોનટ મલાઈ લાડુ (Coconut Malai Ladoo Recipe In Gujarati)
#RC2Coconut malai laduકોકોનટ-મલાઈ લાડુ.આ રેસીપી રેનબો ચેલન્જ માં સફેદ રેસીપી માટે અને અપકમિંગ ગૌરીવ્રત માટે ખૂબ અપ્રોપ્રિએટ છે ..ખૂબ ઓછા સામાન સાથે ટેસ્ટી ડીશ રેડી થાય છે. Naina Bhojak -
-
દૂધી હલવા ઈન કોકોનટ ટાર્ટ (Bottlegourd Halwa In Coconut Tart Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#instant#ફરાળી#dessert#દૂધીહલવોઆજે રામનવમી છે તો સ્વીટ માં દૂધી નો હલવો બનાવ્યો સાથે ટાર્ટ પણ મીઠાઈ તરીકે જ ઉપયોગ માં લેવાશે . Keshma Raichura -
ટૂટી ફુટી મોદક(tutti frutti modak recipe in gujarati)
#Gc આપણે ત્યાં ગણેશજીની પૂજા ગણેશ ચતુર્થી ઉપર એકદમ ભાવ સાથે અને રોજ અલગ અલગ ભોગ ધરાવીને કરવામાં આવે એટલે જ મેં આજ ગણેશજી માટે એકદમ સરસ એવાં ટુટી ફુટી મોદક બનાવીયા છે Bhavisha Manvar -
-
-
-
-
મેંગો કોકોનટ લાડુ (Mango Coconut Ladoo Recipe In Gujarati)
કેરી જેને ફળો નો રાજા કેહવાઈ છે.અને તે માં ખુબજ પ્રમાણ માં વિટામિન હોઇ છે.અને કોકોનટ પણ આપણને વિટામિન આપે છે બંને વસ્તુ ઉનાળામાં માં ખાવા ના ખીબજ ફાયદા હોઈ છે.તો આજ આ બંને થી મેં કાઈ નવું બનાવ્યું છે.આશા છે તમને પસંદ આવશે. Shivani Bhatt -
-
મોતીચુરના લાડુ (Motichur Laddu Recipe In Gujarati)
#GCગણેશજી ને લાડુ પ્રિય હોય છે એટલે જ ગણેશજી માટે રોજ અલગ અલગ લાડુનો ભોગ ધરાવવો જોઈએ મેં આજ મોતીચુરના લાડુ બનાવીયા છે Bhavisha Manvar -
કોકોનટ લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#CR લાડુ એક પ્રકાર ની ભારતીય મીઠાઈ છે, જે જુદી જુદી સામગ્રી થી ઘણાં પ્રકાર ના બનાવી શકાય છે.પ્રાચીન કાળ માં લાડુ નું કોઈ પણ ઉત્સવ માં ભોજન સમારંભ માં વિશેષ પ્રકાર નું મહત્વ હતું. મંદિર માં ભગવાન ના પ્રસાદ માં લાડુ નો ભોગ ચઢાવાય છે.મહારાષ્ટ્ર માં ગણેશજી ને ખાસ કોપરા ના લાડુ અથવા મોદક નો પ્રસાદ હોય છે.ગણેશચતુર્થી માં દસ દિવસ અલગ અલગ ભોગ ગણેશજી ને અર્પણ કરવામાં આવે છે. એમાં પહેલા દિવસે કોપરા ના લાડુ નો ભોગ ચઢાવવા માં આવે છે. Dipika Bhalla -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15454668
ટિપ્પણીઓ (6)