દેવડા (સાટા) (Devada Recipe In Gujarati)

Nita Prajesh Suthar
Nita Prajesh Suthar @Nita_2312

#GA4
#Week9
#MAIDA
#MITHAI
આ દેવડા પાટણના ફેમસ છે.

દેવડા (સાટા) (Devada Recipe In Gujarati)

#GA4
#Week9
#MAIDA
#MITHAI
આ દેવડા પાટણના ફેમસ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૨ કપમેંદો
  2. ૨ કપખાંડ
  3. ચપટીખાવાના સોડા
  4. ચમચી
  5. પીસ્તા ની કતરણ
  6. તળવા માટે તેલ ઘી

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    મેંદામાં મીઠું ખાવાના સોડા અને મૂળ નાખી કઠણ લોટ બાંધી લો.

  2. 2

    ખાંડમાં પાણી નાખી પતાસા જેવી ચાસણી બનાવો.

  3. 3

    લોટના લૂઆ બનાવવા અને તેને હાથેથી પ્રેસ કરી લેવા. પછી કાંટાથી તેમાં કાપા પાડી લેવા. તેલ ગરમ મૂકી પછી તેમાં બ્રાઉન થાય ત્યાં સુધીમાં ગેસે તળી લેવા.

  4. 4

    એક થાળી લઇ તેને પાછળ ની સાઈડ લગાવી લેવું. પછી તળી લીધા બાદ ચાસણીમાં સરખું બોળી બહાર કાઢી લેવા.

  5. 5

    ચાસણીમાંથી બહાર કાઢતાં જવું અને થાળી પર મુકતા જવું અને ઉપર પિસ્તાની કતરણ લગાવી.

  6. 6

    તો તૈયાર છે દેવડા (સાટા) એક પ્લેટમાં લઈ ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nita Prajesh Suthar
પર

Similar Recipes