ખજુર ડ્રાય ફ્રુટ રોલ (Khajur Dryfruit Roll Recipe in Gujarati)

ખજુર ડ્રાય ફ્રુટ રોલ (Khajur Dryfruit Roll Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સવ પ્રથમ ખજૂર ના ઠળીયા કાઢી ને મિક્સર માં પીસી લેવું અને ડીશ માં કાઢી લેવું, કાજુ, બદામ અને પીસ્તા ને ચપ્પુ વડે ટુકડા કરી લેવા.
- 2
હવે એક પેનમાં ખસ ખસ લઈ ને ૨ થી ૩ મિનિટ સેકી લેવી ગેસ ની ફલેમ મીડિયમ રાખવી કઈ પણ નાખ્યાં વગર પછી તેને ડીશ માં કાઢી લેવું,હવે એક પેનમાં ઘી મૂકી ઘી મેલ્ટ થાય એટલે તેમાં બધાં ડ્રાય ફ્રુટ ૨ મિનિટ માટે શેકી તેને પ્લેટ માં કાઢી લેવું.
- 3
હવે પેનમાં ઘી ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં ખજૂર નું મિશ્રણ નાખો ને ખસ ખસ પણ નાખવી,મીડીયમ ફલેમ પર ૨ મિનિટ થવા દેવું, હવે તેમાં બધા ડ્રાય ફ્રુટ ઉમેરી દેવા અને ૧ થી ૨ મિનિટ માટે શેકી લેવું તેમાં ઇલાયચી પાઉડર ઉમેરવો.
- 4
મિક્ચર થોડું ઠંડુ થવા દેવું રૂમ ટેમ્પરેચર પર આવવા દેવું નહિ ખજૂર નું મિક્સર ભેગું કરી તેનો રોલ વાળી દો હવે તેને પિસ્તા અને ખસખસ નાખેલી ડીશમાં રોલ કરી લેવું.
- 5
હવે ફોલપેપર લઇ તેની અંદર ખજૂર રોલ બરાબર પેક કરી લેવો સાઈડ પર થી બરાબર પેક કરી લેવું ૩ થી ૪ કલાક રેફ્રિજરેટરમાં સેટ કરો હવે તેને બહાર કાઢીને છોકરી ની મદદથી કટ કરી લેવા તૈયાર છે તમારા ખજુર ડ્રાય ફ્રુટ રોલખ સર્વ કરવા માટે.
Similar Recipes
-
-
ખજૂર ડ્રાય ફ્રુટ (Khajur Dryfruit Recipe in Gujarati)
#GA4#week9ડ્રાય ફ્રુટઆ દિવાળી હેલ્થી હોવી જરૂરી છે એટલે બાહર ની કોઈ મીઠાઈ નહીં પણ બધા ને ડ્રાય ફ્રુટ ભાવે એટલે ઘરે જ હેલ્થી અને ટેસ્ટી ખાંડ ફ્રી ખજૂર પાક Komal Shah -
-
-
-
-
-
-
ખજૂર રોલ(Khajur Roll Recipe in Gujarati)
શિયાડા મા ખજૂર ને ડ્રાય ફ્રૂટ ખાવા થી શક્તિ મલે છે ને ખૂબ જ સહેલી પણ છે બનવામાં ...#WEEK9 #ડ્રાયફ્રૂટ #GA4 bhavna M -
-
ખજૂર રોલ(Khajur Roll Recipe in Gujarati)
#GA4#week9#post1#mithai#dry fruit# ખજૂર રોલ એકદમ સરળ અને હેલ્થી રેસીપી છે, હવે તો ઠંડી શરૂ થઈ ગઈ છે તો ખજૂર આપણા હેલ્થ માટે સારું છે, શરીરમાં ગરમાહટ આપે છે અને તેમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધારે છે એટલે આપણે ખજૂર તો ખાવા જોઈએ. Megha Thaker -
-
-
ખજુર ડ્રાયફ્રુટ રોલ (Khajur dryfruit roll recipe in gujarati)
#GA4#Week9શિયાળા મા શરીર માટે ફાયદાકારક ખજુર અને ડ્રાય ફ્રુટ. તેમજ દિવાળી નિ મિઠાઇ માટે પં ખુબજ સરસ. Sapana Kanani -
-
-
ડ્રાયફ્રૂટ ખજૂર રોલ(Dryfruit kajoor roll recipe in Gujarati)
#CookpadTurns4#cookwithDryfruit#Dryfruit kajoor roll#cookpadindia#cookpadgujrati આજે મે ડ્રાયફ્રુટ ખજૂર રોલ બનાવ્યા છે. ખુબ જ સરસ બન્યા છે, અત્યારે શિયાળામાં ડ્રાયફ્રુટ.ખજૂર.નાળિયેરનું ખમણ.ખૂબ જ સારું અને હેલ્ધી છે, તો આજે મેં બધી વસ્તુ મિક્સ કરી ડ્રાયફ્રુટ ખજૂર બનાવ્યા છે,🥰 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
ડ્રાય ફુટ ખજૂર પાક(Dryfruit Khajur pak Recipe in Gujarati)
#કુકબુક#પોસ્ટ 2#ડ્રાયફ્રુટ ખજૂર પાક Khushbu Sonpal -
-
ડ્રાયફ્રુટ ખજૂર બિસ્કીટ (Dryfruit khajur biscuit recipe in Gujarati)
#CookpadTurns4#dryfruits Shital Jataniya -
-
અખરોટ ખજૂર બોલ્સ (Walnuts Khajur Balls Recipe in Gujarati)
#walnuts#cookpadindiaઆ શિયાળા સ્પેશ્યિલ મીઠાઈ ખુબજ ફાયદાકારક છે.એનર્જી થી ભરપુર અને અનેક વિટામિન યુક્ત આ અખરોટ ખજૂર બોલ્સનો સ્વાદ પણ લાજવાબ છે. Kiran Jataniya -
ખજૂર રોલ
#સંક્રાતિ ખજૂર રોલ જે ખુબજ ગુણકારી છે . સુગરફ્રી પણ કહેવાય છે.અને ડ્રાય ફ્રુટ પણ હોવાથી શરીર ને જોઈતા પ્રમાણ માં પોષક તત્વ પણ મળી રહે છે. આમ ગોળ, કે ખાંડ ની જરૂર નથી પડતી.ખજૂર ના ઘણા લાભ છે .. Krishna Kholiya -
ખજૂર ડ્રાયફ્રુટ રોલ (Khajoor Dryfruit Roll Recipe In Gujarati)
વિન્ટર માં મારા ઇન્ડિયા ના stay દરમિયાન મેં આ ડીશ બનાવી હતી Sangita Vyas -
-
-
ખજુર અંજીર ડ્રાય ફ્રૂટ રોલ (Khajur Anjeer Dry Fruit Roll Recipe In Gujarati)
આ વાનગી શિયાળા માટે ની હેલ્ધી રેસીપી છે અને ખાસ ખાંડ ફ્રી છે તેથી ડાયાબિીસવાળા પણ ખાઈ શકે છે અમારી પ્રિય વાનગી છે Hema Joshipura -
More Recipes
ટિપ્પણીઓ (3)