વ્હીટ ગાર્લિક નાન (Wheat Garlic Naan Recipe in Gujarati)

#AM4
ઘઉં ના લોટની નાન એકદમ સોફ્ટ બને છે અને આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભકારક રહે છે. આ નાન પચવા માં પણ ખૂબ જ આસાન રહે છે.
વ્હીટ ગાર્લિક નાન (Wheat Garlic Naan Recipe in Gujarati)
#AM4
ઘઉં ના લોટની નાન એકદમ સોફ્ટ બને છે અને આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભકારક રહે છે. આ નાન પચવા માં પણ ખૂબ જ આસાન રહે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા લોટ બાંધવા માટે આ રીતે બધી સામગ્રી તૈયાર કરી લેવી.
- 2
ત્યારબાદ એક વાસણમાં લોટ લઇ તેમાં બધી સામગ્રી દહીં, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા મોણ બધુ ઉમેરી મિક્ષ કરી લેવું. પછી હાથની મદદથી સરસ લોટ બાંધી લેવો. અને લોટને પંદરથી વીસ મિનિટ સુધી રેસટ પર મૂકી દેવો.
- 3
પછી આ રીતે કોથમીર કલોંજી અને લસણની પેસ્ટ તૈયાર રાખવી. 20 મિનિટ પછી લોટમાંથી આ રીતે લુઆ બનાવી લેવા અને લંબગોળાકાર જેવી નાન વણી લેવી.
- 4
નાન ની એક સાઈડમાં કલોંજી, કોથમીર અને લસણની પેસ્ટ લગાવી લેવી પછી તેની ઉપર વેલણથી પાછું એક વાર વણી લેવું એટલે બધું સરસ થી ચોટી જાય. અને બીજી સાઈડ પર પાણી લગાવી લેવું.
- 5
ત્યારબાદ નોનસ્ટિક તવી ઉપર નાનને શેકવા મૂકવી એટલે જે સાઈડ પર પાણી લગાવેલું હશે તે સાઈડ ચોટી જશે અને બીજી સાઈડ શેકાય અને નાન ફુલી જાય ત્યારે તવી ને લઈ અને નાનાને ગેસ પર બધી સાઈડ ફેરવી અને શેકાવા દેવી.
- 6
નાન શેકાઈ જાય એટલે તેને ગેસ પરથી લઇ તેમાં બટર લગાવી અને કોઈપણ સબ્જી જેમકે મેથી મટર મલાઈ, મટર પનીર, મિક્સ વેજ વગેરે સાથે સર્વ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
હરિયાળી મેથી ગાર્લિક વ્હીટ નાન (Hariyali Methi Garlic Wheat Naan Recipe In Gujarati)
#GA4#Week2મે અહીંયા મેંદા નાં બદલે ઘઉં ના લોટ માંથી નાન બનાવી છે. તેમાં ફ્લેવર્સ માટે મેથી કલોંજી અને ગાર્લીક એડ કર્યું છે. Disha Prashant Chavda -
હેલ્ધી ઘઉંના લોટની નાન (Healthy Wheat Flour Nan Recipe In Gujarati)
#RB12આ નાન યીસ્ટ વગર બનાવેલી છે તેથી તે હેલ્ધી પણ છે અને દસ મિનિટમાં ફટાફટ બની જાય છે આ નાન અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે Jayshree Jethi -
હરિયાળી ગાર્લિક બટર નાન (Hariyali Garlic Butter Naan Recipe In Gujarati)
#NRC#cookpadgujaratiમેં આજે ઘઉં અને મેંદાના લોટના ઉપયોગ થી તેમજ યીસ્ટ વગર સ્પીનચ ગાર્લિક બટર નાન બનાવી છે જે હોટલમાં હોય એના કરતાં પણ સોફ્ટ અને સ્વાદિષ્ટ બની છે. Ankita Tank Parmar -
વ્હીટ બટર નાન (Wheat Butter Naan Recipe In Gujarati)
નાન મોટાભાગે મેંદાનો લોટ યુઝ કરીને બનાવવામાં આવે છે પણ આજે મેં ઘઉંના લોટનો ઉપયોગ કરીને બનાવી છે#NRC#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
નાન (Nan Recipe In Gujarati)
વડીલો ને પણ ભાવે એવી સોફ્ટ નાન.કલોનજી,મેથી નાન અને ગાર્લીક નાન લિજ્જતદાર સોફ્ટ નાન Sushma vyas -
નાન(naan recipe in Gujarati)
મને નાન અને પંજાબી સબ્જી ખૂબ જ ભાવે... કોને ના ભાવે😁 અને આ વખતે cookped પરથી અનુસરી ને મે બનાવી છે Swara Mehta -
તંદૂરી નાન(tanduri naan recipe in Gujarati)
#સુપરશેફ2#weak2#ફલોસૅ/લોટહેલો ફ્રેન્ડ્સ આ નાન એકદમ સોફ્ટ બને છે અને ઈઝી પણ છે. આપણે તેને કોઈપણ પંજાબી સબ્જી સાથે ખાઈ શકીએ છે. થોડી ઠંડી થઈ ગઈ હોય તો પણ તે સોફ્ટ રહે છે. Falguni Nagadiya -
-
વ્હીટ કેક(Wheat Cake Recipe in Gujarati)
બાળકોને હેલ્ધી વાનગી આપવા માટે fruits સાથે ઘઉંના લોટની કેક બનાવી આપી એ તો વધારે ખાય તો પણ ચિંતા રહેતી નથી.#GA4#week14#ઘઉં ની કેક Rajni Sanghavi -
હરિયાળી નાન (Hariyali Naan Recipe In Gujarati)
શિયાળામાં લીલા શાકભાજી ખુબ સરસ આવે છે. પાલકમાંથી આપણે અવનવી ઘણી વસ્તુઓ બનાવતા જ હોઈએ છીએ. અહીંયા મેં નાન ઘઉંનો લોટ અને પાલકને મિક્સ કરીને બનાવી છે. સાથે મેં ગાર્લિક અને કલોંજીની ફ્લેવર આપી છે. ખુબ જ સ્વાદિષ્ટ બને છે. Disha Prashant Chavda -
-
-
-
સ્ટફડ ચીઝ ચીલી ગાર્લિક નાન (Stuffed Cheese Chilli Garlic Naan Recipe In Gujarati)
#NRC#Cookpadgujarati એક ક્રિસ્પી ફ્લેકી નાન, ચીઝ ચીલી ગાર્લિક નાન રેસીપી એ એક સુંદર ચીઝ સ્ટફ્ડ નાન છે, જેમાં લસણનો સ્વાદ હોય છે, જ્યારે તે સીધી ગેસ ની ફલેમ પર રાંધવામા આવે છે ત્યારે તેનો શેકેલા સ્વાદ મળે છે. દાળ અથવા સ્વાદિષ્ટ સબ્ઝી સાથે પીરસવામાં આવે ત્યારે તે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Daxa Parmar -
ક્લોન્જી નાન (ઘઉં)(Kalonji naan recipe in Gujarati)
#NRC#cookpad_guj#cookpadindiaનાન એ આથો લાવેલા લોટ થી બનતી એક લચીલી રોટી છે જે એશિયા માં ઘણી જગ્યા એ પ્રચલિત છે. ભારત માં ઉત્તર ભારતીય ભોજન માં નાન નો પ્રયોગ થાય છે. સામાન્ય રીતે નાન મેંદા થી બનતી હોય છે જે સ્વાસ્થ્ય માટે લાભદાયી નથી. આજે મેં ઘઉં ના લોટ થી નાન બનાવી છે. Deepa Rupani -
ગાર્લિક નાન
#ઇબુક૧#પોસ્ટ૪૧આ ગાર્લિક નાન યીસ્ટ અને તંદુર વગર બનાવ્યો છે જેની રેસીપી ખૂબ જ સરળ છે તો તમે પણ જરૂર થી બનાવજો. Sachi Sanket Naik -
ઘઉં ના લોટની ઈન્સ્ટન્ટ બટર ગાર્લિક નાન (Wheat Garlic Naan Recipe in Gujarati)
#GA4#week24 Riddhi Ankit Kamani -
-
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#GA4 #Week24આજે આપણે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી ઘઉં ના લોટની ગાલિૅક બ્રેડ બનાવીશુંDimpal Patel
-
-
ચીઝ નાન(Cheese Naan Recipe in Gujarati)
#GA4#week10#cheeseનાન એ પંજાબી રોટી છે જે મેંદાથી બનાવવામાં આવે છે નાન નેં સબ્જી, દાળ સાથે પીરસવા મા આવે છે. Sonal Shah -
ચીઝ ચીલી ગાર્લિક નાન (Cheese Chilli Garlic Naan Recipe In Gujarati)
ચીઝ તો નાના મોટા બધાનું ફેવરીટ હોય છે ઘઉંના લોટનો ઉપયોગ કરીને આજે મે ચીઝ ચીલી ગાર્લિક નાન બનાવી છે#NRC#cookpadindia#cookpadgujrati Amita Soni -
ચુર ચુર નાન (Chur Chur Naan Recipe In Gujarati)
#NRC#cookpadgujarati#cookpad ચુર ચુર નાન એક પંજાબી નાન છે. આ નાન અમૃતસરી ચુર ચુર નાન તરીકે પણ ખૂબ પ્રખ્યાત છે. આ નાન બનાવવા માટે મેંદાના લોટનો ઉપયોગ કરવામાં આવે છે. બટાકા અને પનીર માંથી બનાવેલા સ્ટફિંગ નો ઉપયોગ કરીને આ નાન ને વધુ સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે. બાફેલા બટેટાના માવામાં ખમણેલું પનીર ઉમેરી તેમાં વિવિધ મસાલા, આદુ-મરચા અને ડુંગળી ઉમેરી આ સ્ટફિંગને તૈયાર કરવામાં આવે છે. કોઈ પણ નાન કે રોટીને પીરસતી વખતે તેની સાથે કોઈ સબ્જી કે બીજી સાઈડ ડીશ ની જરૂર પડે છે પરંતુ આ નાનમાં ખૂબ જ સ્વાદિષ્ટ એવું સ્ટફિંગ ભરવામાં આવે છે તેથી આ નાનને કોઈ પણ સાઈડ ડીશ વગર પણ એન્જોય કરી શકાય છે. Asmita Rupani -
વ્હીટ તંદૂરી બટર રોટી (Tandoori Wheat Butter Roti Recipe In Gujarati)
#રોટીસસ્વાદ માં એકદમ નાન જેવી જ સ્વાદિષ્ટ લાગતી આ તંદુરી રોટી તમે તંદુર વગર પણ એકદમ સરસ બનાવી શકો છો,અને ઉપર થી ઘઉં ના લોટ નો ઉપયોગ હોવા થી પાચવા માં પણ હળવી રહે છે.એક વાર આ રીતે બનાવજો રેસ્ટોરન્ટ ની પણ તંદુરી રોટી ફીકી લાગશે... તો એના માટે જોઈશે Hemali Gadhiya -
તંદુરી નાન (Tandoori naan Recipe in Gujarati)
#AM4બધા ને પંજાબી જમવા નું બહુ ભાવે અને જયારે પણ રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે આપણે પંજાબી શાક સાથે બટર નાન તો ઓર્ડર કરી એ જ છે. બધા ઘરે પણ પંજાબી સબ્જી બનાવતા જ હશો ...તો સાથે તંદુરી નાન મળી જાય તો મજા પડી જાય ...તંદુરી નાન ઘરમાં ખુબ જ સેહલાયથી બની જાય છે...બસ ધ્યાન રાખવાનું છે k જે તવી યુઝ કરીએ a લોખંડ ની હોવી જોયે ...નોનસ્ટિક ની નઈ... Twinkal Kalpesh Kabrawala -
વ્હીટ ફ્લોર તવા બટર નાન (Wheat Flour Tava Butter Naan Recipe In Gujarati)
આપણે સૌ જાણીએ છીએ કે મેંદો આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.રેસ્ટોરન્ટમાં કોઈ વાર ખાઈ શકાય પણ વારંવાર ખાવાથી પાચનનાં ઘણા પ્રશ્નો ઉભા થાય...તો આજે મેં પહેલી વાર ઘઉંનાં લોટ માંથી તવા બટર નાન બનાવ્યા છે.. હેલ્ધી ભી.. ટેસ્ટી ભી.. Pls. Try n enjoy with punjabi sabji😋 Dr. Pushpa Dixit -
ચીઝ બટર નાન (Cheese Butter Naan Recipe In Gujarati)
ચીઝ બટર નાનCheese Butter Naanમને નાન વધારે કંઈ ભાવતી વાનગી નથી પણ જો આ રીતે ચીઝ બટર નાન મળે તો જલસો થઈ જાય.મે વિચાર્યુ કે કેમ ના આપડે ઘરે આ નાન બનાવીયે તો ફર્સ્ટ ટ્રાયલ સક્સેસ્ફૂલ થયો. ઘર માં બધાને ખુબ ખુબ ગમી ગઈતો ચોલો બનાવીયે Deepa Patel -
સ્ટફડ ચીઝ ચિલી ગાર્લિક નાન (Stuffed Cheese Chilli Garlic Naan recipe in Gujarati)
આ નાન એકલા અથવા તો દાલ મખની અથવા કોઈ સબ્જી સાથે ખાય શકાય છે. અંદર ચીઝ,મરચું અને ગારલિક નું સ્ટફિંગ અલગ જ સ્વાદ આપે છે.#GA4#Week13#Chilli Shreya Desai
More Recipes
ટિપ્પણીઓ (3)