રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં મેદાનો લોટને ચાળીને તેમાં ઉપર જણાવેલ બધા મસાલા એડ કરી બે ચમચા ઘીનુ મોણ એડ કરીને કઠણ લોટ બાંધી લેવો, આ લોટને 1/2કલાક માટે ઢાંકીને મૂકી રાખો,હવે એક બાઉલમાં 2 ચમચા જેટલું વેજીટેબલ ઘી અને ચોખાનો લોટ એડ કરીને તેની પાતળું બેટર બનાવી લેવું.
- 2
હવે મેંદાના લોટની મસળીને તેના નાના નાના લુઆ વાળીને રોટલી જેમ વણી લેવી
- 3
હવે આ રોટલી પર આ ચોખાની બેટર પાથરીને એક પર બીજી એમ ત્રણ પડવાળી પૂરી મૂકીને તેને વિટા વાળી લેવા એકદમ કઠણ રીતે વાળીને તેની નાની નાની ઓ પૂરી કરીને બધી પૂરીઓ તૈયાર કરી લેવી
- 4
હવે આ પૂરીને મીડીયમ ગેસ પર ધીમા તાપે જ્યાં થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી તળી લેવી પૂરી તૈયાર થઇ જાય એટલે તેને નીચે ઉતારી ને તેના પર ચાટ મસાલો અને સંચળ પાઉડર થોડો મેળવો જેથી પૂરી ખૂબ મસાલેદાર અને ટેસ્ટી લાગે છે તો તૈયાર છે આપણી વરકીપુરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સાત પડી પૂરી (Satpadi Poori Recipe in Gujarati)
#GA4#Week9#Fried#Maida દિવાળીના તહેવારો દરમિયાન બનતી આ વાનગીશ્રીખંડ સાથે એકદમ પરફેક્ટ છે. તેમજ ચ્હા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે. Urmi Desai -
-
-
પાલક પૂરી(Palak poori Recipe in Gujarati)
#GA4#week9#puriપૂરી ઘઉંના લોટની મેદાના લોટની મિક્સ મલ્ટીગ્રેઇન લોટ ની અલગ અલગ રીતે બનાવી શકીએ છે આજે મેં પાલકની પ્યુરી use કરીને પૂરી કરી છે જે ખાવામાં ટેસ્ટી લાગે છે Nipa Shah -
-
પૂરી(Poori Recipe in Gujarati)
#week9#GA4#Fried&dryfruitsઆ ખુબજ સરસ ખટ્ટી મીઠી લાગે છે Megha Kothari -
-
-
-
-
પૂરી (Poori Recipe in Gujarati)
#કૂકબુક#દિવાળી સ્પેશલ આપણા ભારત દેશમાં બિનસાંપ્રદાયિક દેશ છે. જેથી દરેક રાજ્યના લોકો અહીં નોકરી વ્યવસાય માટે રહેઠાણ કરતા હોય છે જેથી આપણને બીજા રાજ્યોની વાનગીઓનો પણ લાભ/ આનંદ મળે છે, સાથે નવો ટેસ્ટ પણ મળે છે. તેવી જ રીતે આ 3 મલ્ટી ગ્રાઇન ફુલ પડી પણ તહેવારોમાં અનેક મહત્વ ધરાવે છે... તેમાં પણ આપણા ગુજરાતના લોકો સાતમ આઠમ કે દિવાળી જેવા પર્વ પર આવી વાનગીઓ બનાવે છે.. અને આવનાર મહેમાન ને પ્રભાવિત કરી દે છે.... તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (3)