છોલે પૂરી(Chole puri Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ મા મીઠું,તેલ,પાણી નાખીને કડક લોટ બાંધીલો ત્યાર બાદ પૂરી માટેના લુયા કરોવા પછી પૂરી વણવી
- 2
પછી તેલમાં તળી લેવી
- 3
છોલે ચણાને રાતે પલાડીને 10 થી 12 કલાક પલાડીને પછી કુકરમા ચણા,પાણી,મીઠુ, બઘા ખડા મસાલા નાંખીને 4 થી 5 સીટી કરવી,ચણા બાફી લેવા ત્યાર બાદ એક કડાઈમાં તેલ,જીરૂ,હીગ,ડુગરીની પેસ્ટ,ટામેટાની પેસ્ટ,લસણની પેસ્ટ ઉમેરીને 5 મિનિટ સાતડવુ પછી બધા મસાલા કરવા જરૂર મુજબ મીઠું નાંખીને ચણા ઉમેરવા ને પાણી ઉમેરીને ઉકાળવુ પછી કોથમીર નાખીને છોલે ચણાને પૂરી, પાપડ, છાશ,મરચા,ડુગરી,લીબુ સાથે સર્વ કરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પંજાબી છોલે (Punjabi Chole Recipe in Gujarati)
#RB10#chole#punjabichole#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
છોલે પૂરી(chole puri in Gujarati)
#goldenapron3#week23(પાપડ)#માઇઇબુક#post 10#વિકમીલ1 Shyama Mohit Pandya -
-
-
-
છોલે પૂરી (Chole poori Recipe in Gujarati)
#GA4#Week9#Maidaછોલે પૂરી હું ડિનર માં લેવાનું વધુ પસંદ કરું છું જોડે સલાડ ગ્રીન ચટણી, છાસ પાપડ, સેર્વ કરું છું Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મસાલા લોચા પૂરી (Masala Locha Poori Recipe In Gujarati)
#SFR#SJR#masalalochapoori#puri#cookpadgujarati Mamta Pandya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14040992
ટિપ્પણીઓ
best combination chhole puri