પૂરી(Poori Recipe in Gujarati)

Vidhi Gajera
Vidhi Gajera @cook_26106320
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. 500 ગ્રામમેંદો
  2. 1 નાની વાટકીરવો
  3. 3 ચમચીજીરૂ
  4. 1 ચમચીવાટેલી મરી
  5. સ્વાદ મુજબ મીઠુ.
  6. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    મેંદો અને રવો મોટા બાઉલ મા મિક્સ કરી લો

  2. 2

    ત્યારબાદ તેમાં જીરું...મરી...સ્વાદ પ્રમાણે મીઠું નાખો. એ મોણ માટે તેલ નાખી ને હલાવો મુઠી વલે તેટલું તેલ લો..કોરા લોટ

  3. 3

    ત્યાર બાદ તેમાં ગરમ પાણી થી લોટ બાંધો..લોટ ને થોડો સમય કાઢીને ને 5 મિનિટ પછી તેના લુઆ બનાવી ને પૂરી બનાવો તેને ફોક ચમચી થી કાનાં પાડો

  4. 4

    ત્યાર બાદ તેલ ગરમ થાય એટલે k તેલ આવી જાય એટલે તેમાં પૂરી નાખી ઉપર નીચે કરી ને બદામી રંગની થાય એટલે ઉતારી લો

  5. 5

    તો તૈયાર છે જીરા પૂરી

  6. 6

    જીરા પૂરી સવાર ના નાસ્તા માં ખૂબજ ભાવે છે ટેસ્ટ માં ખૂબજ સારી લાગે છે..

  7. 7

    જીરા પૂરી ને સવાર ના નાસ્તા માં બાલકો ને પણ નાસ્તા માં પણ આપી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidhi Gajera
Vidhi Gajera @cook_26106320
પર

ટિપ્પણીઓ

Similar Recipes