ગાંઠીયા(Gathiya Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ 500 ગ્રામ ચણાના લોટની અંદર સ્વાદ અનુસાર મીઠી-મીઠી ચમચી અજમો અને 1/2ચમચી મરી ને ચપટી ખારો નાખી તેલ મૂળ તરીકે નાખીને લોટ બાંધવાનું
- 2
ત્યારબાદ લોટ બંધાઈ જાય અને એક પાટલા પર ગાંઠિયાને વણેલા ની જેમ સે પાડીને તેની અંદર તેલ ગરમ કરવા મૂકવી અને તેલ ગરમ થઇ જાય એટલે એની અંદર વણેલા ગાંઠિયા નાખવાના અને તળી લેવાં અને ગરમાગરમ મરચા અને જલેબી સાથે સંભારા સાથે સર્વ કરવાના
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ફાફડા ગાંઠીયા(Fafda gathiya recipe in Gujarati)
#મોમસૌરાષ્ટ્રમાં સવારે નાસ્તામાં ફાફડા અને કઢી, તળેલા મરચાં,સંભારો.. મમ્મી નાં ઘરે તો રોજ આ આદત હતી.. . અત્યારે લોકડાઉન માં તો ફાફડા બહુ જ યાદ આવે..તો આજે ઘરે જ બનાવી લીધા.. Sunita Vaghela -
-
-
સેવ, ગાંઠીયા (sev, gathiya Recipe in Gujarati)
#સમરઘરમાં નાસ્તા માટે આજે બનાવી સેવ અને ગાંઠીયા.. ઉનાળામાં ગરમી માં પાણી પીને જ પેટ ભરાઈ જાય..તો જમવા માટે બેસીએ તો ભુખ નથી હોતી.. એટલે બપોરે ચા સાથે નાસ્તા માટે બનાવી લીધા સેવ મમરા માટે સેવ અને આ ગાંઠીયા આ તેલ પાણી નાં જ છે.. આમાં મેં સોડા નો ઉપયોગ જરાય કર્યો નથી.. Sunita Vaghela -
-
-
-
-
-
-
બેસન પૂરી (Besan Poori Recipe in Gujarati)
#GA4#Week9#Puri#Fried#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
-
-
-
-
ભાવનગરી ગાંઠીયા કે જાડી સેવ(gathiya sev recipe in gujarati)
#સાતમઆ ગાંઠીયા ઘરે તો પહેલી વાર બનાવ્યા. ખૂબ સરસ બન્યા. એક દમ સોફ્ટ પણ થયા છે. વડોદરામાં તો અમે આને ગાંઠીયા નહિ પણ જાડી સેવ જ કહિએ. જેનો ઉપયોગ સેવ ઉસળ માં કે સેવ ટામેટાં ના શાકમાં વધુ કરીએ. Vandana Darji -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14054841
ટિપ્પણીઓ