કેસર બરફી(Kesar Barfi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં ઘી ગરમ કરવા મુકો. પછી તેમાં મિલ્ક પાઉડર અને દુધ નાખી સારી રીતે મિક્સ કરો. તે પછી તેમાં બૂરું ખાંડ નાખી સારી રીતે મિક્સ કરો.
- 2
આ મિશ્રણ ને મધ્યમ આંચ પર સતત હલાવતાં રહો તે ઘટ્ટ થાય ત્યાં સુધી. તે પછી તે પેન માં ચોંટે નહિ ને એકદમ ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરવો. એક થાળી ને ઘી થી ગ્રીસ કરી ને મિશ્રણ ને તે તેમાં પાથરો.
- 3
એવી જ રીતે બીજા લેયર માટે બરફી બનાવો પણ તેમાં કેસર નાખવું જેથી કેસર ફેવર થઈ. પેલા લેયર પર બીજી લેયર પાથરવું. ગાર્નિશ માટે ડ્રાયફ્રૂટ નાખો. તેને થોડી વાર માટે ફ્રીજ માં સેટ કરવા મૂકો.
- 4
સેટ થઇ જાય એટલે ડાયમંડ આકાર માં પીસ કરી સર્વ કરો.
- 5
તો તૈયાર છે મિલ્ક કેસર બરફી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેસર ડ્રાયફ્રૂટ બરફી(kesar dryfruit barfi recipe in Gujarati)
#માઇઇબુકરક્ષાબંધન પર્વ નજીક આવી રહ્યો છે તો તે પર્વ માટે ની સ્વીટ ડિશ બનાવી છે . ટેસ્ટ માં ખુબજ સરસ લાગે છે. Vrutika Shah -
-
કેસર કોકોનટ બરફી (Kesar Coconut Barfi Recipe In Gujarati)
#CRઆ બરફી ખુબ જ સહેલાઇ થી અને ઓછા સમાન થી બની જાય છે અને ખુબ જ સ્વાદિસ્ટ બને છે Chetna Shah -
-
કેસર પનીર બરફી(kesar Paneer barfi recipe in Gujarati)
પનીર ની બરફી બનાવી ખૂબ જ સરળ છે અને ખાવામાં એટલી જ ટેસ્ટી બને છે.#GA4#week6 Amee Shaherawala -
મેંગો બરફી (Mango Barfi Recipe In Gujarati)
#RC1Yellow colourમેઘધનુષ ના પીળા રંગ ને લઈને રેસીપી બનાવવાની કોન્ટેસ્ટ માં મેં મેંગો બરફી બનાવી છે. બનાવવામાં સરળ અને સ્વાદ માં સરસ લાગે છે. Jyoti Joshi -
-
ત્રિરંગી ફરાળી બરફી (Trirangi Farali Barfi Recipe In Gujarati)
#TR#SJR#15th_august#indipendence_day#cookpadindia#cookpadgujaratiહર ઘર તિરંગા 🇮🇳આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે મે ત્રિરંગી હલવો પણ તિરંગા રાષ્ટ્ર ધ્વજ સ્વરૂપે બનાવવા ની ટ્રાય કરી છે ..વંદે માતરમ્ ... સ્વતંત્રતા દિનની શુભેચ્છા 🙏🧡🤍💚🇮🇳 Keshma Raichura -
-
ગાજરની બરફી(Gajar Barfi recipe in Gujarati)
#GA4#week3ગાજર વિટામિન એ થી ભરપુર છે.. એમ જ ગાજર કોઈ પસંદ ન કરે.. પણ આ બરફી ખાવામાં ખુબ જ સરસ બને છે.. તો ચાલો બનાવીએ.. 💃 Bhoomi Gohil -
-
-
-
-
ટ્રીપલ લેયર્ડ ચોકો વોલનટ બરફી (Triple Layered Choco Walnut Barfi Recipe In Gujarati)
#walnuttwists#Cookpad_guj#Cookpadindia#Californiawalnutઅખરોટને બધા પોષકતત્વનો રાજા ગણવામાં આવે છે. અખરોટમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ, કોપર, સેલેનીયમ, ઓમેગા-3 ફેટી એસીડ જેવા અનેક તત્વો રહેલા છે.ભારત દેશમાં અખરોટનું ઉત્પાદન કાશ્મીર પ્રદેશમાં થાય છે. આ સુકા મેવાનો ઉપયોગ ખાદ્ય પદાર્થ જેવા કે આઇસ્ક્રીમ, શ્રીખંડ, ચોકલેટ, જેલી વગેરેની બનાવટમાં પણ કરવામાં આવે છે. અખરોટનું તેલ પણ બનાવવામાં આવે છે. અખરોટના ગર્ભનો આકાર મગજ જેવો હોવાને કારણે તેને ખાવાથી ખાનારના મગજને પોષણ મળે છે.અખરોટમા બહુ ઓછા પ્રમાણમા ચરબી હોય છે. એના નિયમિત સેવનથી આયુષ્યમા પાચ થી દસ વષ નો વધારો થાય છે. તે હ્રદયને રક્ષણ આપે છે અને કૉલેસ્ટરોલ ઘટાડે છે. અખરોટને સલાડમાં દળીને નાસ્તામાં ખાઈ શકાય.કેલિફોર્નિયાના અખરોટ માં natural sweetnest હોય છે.જેથી તે સ્વાદ માં સરસ લાગે છે.કેલિફોર્નિયાના અખરોટ થી મે બરફી બનાવી છે અને તેને ડાર્ક અને મિલ્ક ચોકલેટ થી stuffed કરી છે.Thank you cookpadguj.Thank you Dishamam, Ektamam and all Admins. Mitixa Modi -
કેસર કાજુ કતરી(Kesar Kaju katli Recipe in Gujarati)
દિવાળી ના તહેવાર માં આપડે કાજુ કતરી તો ખાતા જ હોય તો આજ મે પહેલી વાર ઘરે બનાવી છે ફટાફટ બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બની છે.#GA4#week9#mithai Vaibhavi Kotak -
-
-
-
-
કેસર ડ્રાયફ્રુટ મિલ્કશેક (Kesar Dry Fruit Milkshake Recipe In Gujarati)
#GA4#Week8Milk દૂધ એક સંપૂર્ણ આહાર છે. એમાં પણ જો ગાય નું દૂધ પીવા માં આવે તો ખૂબ જ ફાયદાકારક છે,દૂધ માં કેલ્શ્યિમ,પૂરતા પ્રમાણ માં મળી રહે છે. તેથી આપણા હાડકા મજબૂત થાય છે. Jigna Shukla -
ડ્રાયફ્રૂટ કેસર મેંગો પેંડા (DryFruit Kesar Mango Penda Recipe in Gujarati)
#કૈરીકાલે મારા દિકરા ની તિથિ પ્રમાણે બર્થડે હતી તો સત્યનારાયણ ની કથા કરી હતી તો પ્રસાદ માં પેંડા બનાવ્યા. Sachi Sanket Naik -
ત્રિરંગી અખરોટ ની બરફી (Tirangi Walnuts Barfi Recipe in Gujarati)
#Walnuts હેલો ફ્રેન્ડ્સ, આજરોજ તમારી સાથે મારે નવી ઈનોવેટિવ રેસિપી લઈને આવી છું. આશા છે તમને જરૂર ગમશે.... અત્યારે આ શિયાળાની સિઝનમાં બધા ડ્રાયફ્રૂટ્સ ખાવાની ખૂબ મજા આવે છે. અને તેમાં પણ અખરોટમાં સારા પ્રમાણમાં પોષક તત્વો રહેલા છે. ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
કેળાની બરફી (Banana Barfi Recipe In Gujarati)
#GA4 #Week2મારા ઘરે કેળાંનું વૃક્ષ છે. દવા વિના કુદરતી રીતે પાકતાં કેળાં ખરેખર ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. કેળાંની બરફી ખુબ સરસ બની છે. કેળાંની બરફી ફ્રીઝમાં બે - ત્રણ દિવસ સારી રહે છે. Mamta Pathak -
કેસર જલેબી(kesar jalebi Recipe in Gujarati)
દિવાળીના તહેવારોમાં ટ્રેડિશનલ મીઠાઈ કેમ ભુલાય અને ખુબજ રસીલી બધાને ભાવતી દરેક ટાઈમે ખાવી ગમતી વાનગી.#GA4#week9#મેંદો Rajni Sanghavi -
દૂધી ની બરફી (Dudhi Barfi Recipe In Gujarati)
Evergreen મીઠાઈ..લગ્ન હોય કે બીજો કોઈ શુભ પ્રસંગ, દૂધીનો હલવો હોય તો મેનુ ને ચાર ચાંદ લાગી જાય..સીઝન ની કુણી દૂધી નો હલવો એકવાર તો ખાવો જ જોઈએ. Sangita Vyas -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14043451
ટિપ્પણીઓ (3)