કેસર શીંગ પાક(kesar sing pak recipe in Gujarati)

કેસર શીંગ પાક(kesar sing pak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
શીંગદાણા શેકી ફોતરા કાઢીને તેને બરાબર મિક્સીમાં ઝીણું પીસી લેવાનું કાજુ નો પણ પાઉડર કરી લેવાનો.
- 2
એક પેનમાં ખાંડ લઇ તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી નાખી અને ધીરે ધીરે તેની ચાસણી કરવાની ચાસણી ચિકાસ પડતી થાય એટલે તેમાં કેસર ઉમેરી દેવાની, સીંગનો ભૂકો, કાજુનો ભૂકો,મિલ્ક પાઉડર બધું મિક્સ કરી ચાસણીમાં નાખી ધીરે ધીરે હલાવી બરાબર મિક્સ થઈ જાય એટલે ફરી ગેસ ચાલુ કરી દ્યો.
- 3
મિશ્રણ ધીરે ધીરે ઘટતુ જાય અને પેન માંથી છુટું પડતું જાય એટલે તેમાં બે ચમચી ઘી નાખી બરાબર હલાવી અને તેને નીચે ઉતારી લો અને તેને ઠંડુ થવા મૂકવાનું તેના પહેલા તેમાં ઈલાયચીનો પાઉડર અને કેસર નાખી દેવાની. ત્યારબાદ ઘી વાળો હાથ કરી ડો પ્લાસ્ટિક પર હાથેથી પહોળું કરી ત્યારબાદ વેલણથી વણી લેવાનું તેના કાપા પાડી ઉપરથી બદામની કતરણ થી ગાર્નીશ કરી એર ટાઈટ ડબ્બામાં ભરી દેવાનું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ટોપરા પાક (Topra Pak Recipe In Gujarati)
#MAમારા બંને મમ્મીઓને ટોપરાપાક બહુ જ પ્રિય કોઈ એક રેસીપી નથી પણ હું જે કંઈ આજે છું એ મારા બંને મમ્મી ના આશીર્વાદ છે જેમણે મને બધું જ ખૂબ સરસ રીતે શીખવાડ્યું. Manisha Hathi -
સીંગ પાક(Sing pak Recipe in Gujarati)
#GA4#Week12આ શિયાળાની ઠંડીમાં નવી માંડવી ની આવક શરૂ થતા જ અમારા ઘરે આ માંડવી પાક અચૂક બને છે જે ખાવામાં ખૂબજ પૌષ્ટિક હોય છે મેં પરફેક્ટ માપ સાથે માંડવી પાક બનાવેલું છે જે મારા પરિવારમાં બધાને ખૂબ જ આવે છે. Komal Batavia -
-
-
-
-
-
કેસર બદામ દૂધ (Kesar Badam Milk Recipe In Gujarati)
#mrPost 11કેસર બદામ દૂધKitna Pyara MILK Ko RUB ne BanayaDil ❤ Kare Drink karti Rahu.... Ketki Dave -
બ્રેડ મલાઈ રોલ વિથ કેસર રબડી(bread malai roll with kesar rabdi recipe In Gujarati)
#GA4#Week8#milkમિલ્ક માંથી બનાવેલું આ ડેઝર્ટ ખૂબ ટેસ્ટી હોય છે... તેહવાર માં કે ઘરે મહેમાન આવે ત્યારે આ બ્રેડ ના રોલ સાથે આ રબડી સર્વ કરીએ તો મહેમાન ખુશ થઈ જશે અને આપણે આપણા વખાણ સંભાળી ને ખુશ 😊 Neeti Patel -
-
-
કેસર કોપરા પાક (Kesar Kopra Paak Recipe in Gujarati)
#EB#week16#childhood#ff3#શ્રાવણ#janmashtamispecial શ્રાવણ માસ એટલે તહેવારોનો મહિનો. આ મહિના મા મોટામાં મોટો તહેવાર જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મદિવસ. શ્રાવણ વદ આઠમ તિથિ (કૃષ્ણ પક્ષ) ના દિવસે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. આ દિવસે લોકો ઘરમાં ગોકુળિયું સજાવે છે અને વિવિધ વાનગીઓ સાથે કૃષ્ણજન્મોત્સવ ઉજવે છે. જે જન્માષ્ટમી પર ભગવાનને અર્પિત કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. આ કેસર કોપરા પાક કોકનટ બરફી નું ગુજરાતી વર્ઝન છે કોપરા પાક (kopra Pak) એવી મિઠાઇ છે જે તમે ઉપવાસમાં ખાઇ શકો છો. તથા શુભ પ્રસંગ હોય કે પૂજા ભગવાનને કોપરા પાક (kopra Pak) ચઢાવવામાં આવે છે. કોપરા પાક બનાવવામાં પણ ઘણો સરળ છે. આપને નવાઈ લાગશે પણ આ સરળ રેસિપી થોડી જ મિનિટમાં તૈયાર થઈ શકે છે. આ કોપરા પાક ઘણી બધી રીતથી બનતો હોય છે. ખાંડ ની ચાસણીમાં, કોઈ માવો ઉમેરીને કે લીલા નારિયેળ થી પણ કોપરા પાક બનતો હોય છે. મેં અહીં ખાંડ ની ચાસણી વગર ઇન્સ્ટન્ટ કેસર કોપરા પાક બનાવ્યો છે. કોપરા પાક તો મારા નાનપણ થી જ અતિ પ્રિય મીઠાઈ રહી છે. તે બનાવવામા પણ ખૂબ જ ઝડપી અને સરળ છે. આજે આ જન્માષ્ટમી નિમિત્તે પ્રસાદ માં ધરાવવા માટે કેસર કોપરા પાક બનાવ્યો છે. આ કોપરા પાક ને બહાર જ 2 થી 3 દિવસ માટે સ્ટોર કરી સકાય છે અને ફ્રીઝ મા 8 થી 10 દિવસ માટે સ્ટોર કરી સકાય છે. Happy Janmashtami to all of you Friends...👍🏻👍🏻🤗🤗🙏🙏 Daxa Parmar -
સુગરફ્રી અંગુરી બાસુંદી (Sugar Free Angoori Basudi Recipe In Gujarati)
#LSR#BASUDI#Functions#sweet#rasgulla#લગ્નસરા#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
-
-
કેસર પેડા નો પ્રસાદ (Kesar Penda Prasad Recipe In Gujarati)
#DIWALI2021#mr#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
કેસર કાજુ કતરી(Kesar Kaju katli Recipe in Gujarati)
દિવાળી ના તહેવાર માં આપડે કાજુ કતરી તો ખાતા જ હોય તો આજ મે પહેલી વાર ઘરે બનાવી છે ફટાફટ બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બની છે.#GA4#week9#mithai Vaibhavi Kotak -
-
-
-
-
કેસર પનીર બરફી(kesar Paneer barfi recipe in Gujarati)
પનીર ની બરફી બનાવી ખૂબ જ સરળ છે અને ખાવામાં એટલી જ ટેસ્ટી બને છે.#GA4#week6 Amee Shaherawala -
-
મેસૂબ પાક (Mysore Pak Recipe in Gujarati)
#trend2#week2#post4#મેસૂબ_પાક ( Mesub Paak or Mysore Paak Recipe in Gujarati ) આ મેસૂબ પાક એ સાઉથ ઈન્ડિયા ની સ્વીટ ડિશ છે. પરંતુ અત્યારે આ મેશુબ ઈન્ડિયા ના બધા જ રાજ્યો માં પસંદ કરવામાં આવે છે. આ રેસિપી બનાવવા મા ખૂબ જ સહેલી છે. તેથી આખા ઈન્ડિયા માં બધા લોકો પસંદ પણ કરે છે ને બનાવે પણ છે.આ મેસુબ પાક ને મૈસુર પાક પણ કહેવામાં આવે છે. આ મેશૂબ પાક નું ટેકસર ગરમ ઘી ના લીધે એકદમ સોફ્ટ ને દાનેદાર બને છે. Daxa Parmar -
કેળા કેસર ખીર(Banana saffron kheer recipe in Gujarati)
#GA4#week2#banana કેળા અને દૂધ નું કોમ્બિનેશન આમ તો કોમન છે અને દૂધ કેળાં તો બધા લેતા જ હોય છે મેં કઈક અલગ રીતે બનાવી ખીર. Lekha Vayeda
More Recipes
ટિપ્પણીઓ