ઓનીયન કુલચા (Onion Kulcha Recipe in Gujarati)

Himani Chokshi @Himani_90
ઓનીયન કુલચા (Onion Kulcha Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેંદા ના લોટ માં 1 ચમચી તેલ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો પછી તેને બરાબર મિક્ષ કરી લો અને જોઈતા મુજબ પાણી લાઇ કણક તૈયાર કરી લો.તેને 15 મિનિટ રેસ્ટ આપો.
- 2
સ્ટફિંગ માટે ડુંગળી ને ઉભી સમારી લો અને તેમાં ચીઝ છીણી લો. ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા લીલા મરચા અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. પછી કોથમીર ઉમેરો અને બરાબર મિક્ષ કરી લો.
- 3
કણક નો લુવો લઇ ને તેને થોડો વણી લો પછી તેમાં 1.5 ચમચી જેટલું સ્ટફિંગ ઉમેરો. પછી તેને બરાબર રીતે કવર કરી ને ફરી થી વણી લો અને તાવડીમાં તેલ મૂકી શેકી લો.
- 4
ઓનીયન કુલચા ને ગરમાગરમ પંજાબી સબ્જી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કુલચા પિઝઝા (Kulcha pizza Recipe in gujarati)
આ રેસીપી બનાવવા કુલચા ઉપર વેજિટેબલ ચીઝ પિઝઝા સોસ અને માઇક્રોવેવ મા ઝડપથી બનાવી શકાય ,કુલચા અલગ રીતે ખાવા માટે આ રેસીપી ચોક્કસ બનાવજો Nidhi Desai -
સ્પ્રાઉટ્સ પરાઠા (Sprouts Paratha Recipe in Gujarati)
#GA4#week11સ્પ્રાઉટ્સ માંથી સલાડ, શાક તો બનાવતા જ હોઈએ છે, આજે મેં તેના પરાઠા બનાવ્યા છે.કંઈક નવું અને હેલ્ધી ટ્રાય કરવું હોય તો આ રેસીપી તમે જરૂરથી બનાવજો. Himani Chokshi -
મટર કુલચા (Matar Kulcha Recipe In Gujarati)
અમૃતસર નો ફેવરેટ બ્રેકફાસ્ટ. સ્ટફ કુલચા અને દહીં બ્રેકફાસ્ટ માં ખાઈ લો તો મોડે સુધી પેટ ભરેલું રહે છે. Bina Samir Telivala -
આલુ કુલચા (Aloo Kulcha Recipe In Gujarati)
#AM4ભારતીય અને પાકિસ્તાની લોકપ્રિય નાન બ્રેડ રેસીપી, જે ખાસ કરીને છોલે મસાલા અથવા ચન્ના મસાલા સાથે પીવામાં આવે છે. અમૃતસરી કુલ્ચા એ બટાકાની સ્ટફ્ડ કુલ્ચા રેસીપી છે જે પંજાબના એક શહેર અમૃતસરની બ્રેડ રેસીપી છે. જેને આલુ કુલચા પણ કહેવાય છે.હું હંમેશાં કોઈપણ પનીર વાળી કરી અથવા સોયા ચંકની કરી સાથે મારા લંચ અથવા ડિનર માટે કુલ્ચા રેસીપી તૈયાર કરું છું. જો કે, પંજાબમાં આ નાન બ્રેડની વાનગીઓ નાસ્તામાં ખાવામાં આવે છે. ખાસ કરીને સાદા રાયતા અથવા પુદીના રાયત સાથેની આલુ કુલ્ચા રેસીપી સૌથી વધુ લોકપ્રિય છે. પણ મને તે કેરીના અથાણા સાથે પણ ગમે છે.#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
કુલચા (Kulcha Recipe In Gujarati)
યીસ્ટ ના ઉપયોગ વગર જ સોફ્ટ અને ફૂલેલા કુલ્ચા બનાવ્યા છે. રેસ્ટોરન્ટ ના કુલચા ને પણ ભૂલી જાઓ એવા સ્વાદિષ્ટ બન્યા છે. Ankita Tank Parmar -
અમૃતસરી કુલચા (amritsari kulcha recipe in Gujarati)
#North અમૃતસરી કુલચા એ ઉત્તર ભારતની એક ખૂબ જ ફેમસ અને સ્ટ્રીટ ફૂડ પણ છે ગુજરાત અને મહારાષ્ટ્રમાં સ્ટફ્ડ પરાઠા ખૂબ ફેમસ છે એ જ રીતે આ અમૃતસરી કુલચા નોર્થ ભારતમાં ખૂબ ખવાય છે અને એટલા જ હેલ્ધી પણ છે Gita Tolia Kothari -
-
કુલચા (Kulcha Recipe In Gujarati)
આ ઇન્ડિયન બ્રેડ દુનિયભર માં ફેમસ છે અને દુનિયા ભરની રેસ્ટોરન્ટ માં પ્લેન અથવા સ્ટફિંગવાલા કુલચા સર્વ થાય છે. કુલચા ઘરે બનાવા બહુજ ઇઝિ છે અને બહુજ સોફ્ટ બને છે. અમારા ઘરે પંજાબી શાક સાથે કુલચા જ બને છે. Bina Samir Telivala -
સ્ટફડ ચીઝ ચીલી ગાર્લિક નાન (Stuffed Cheese Chilli Garlic Naan Recipe In Gujarati)
#NRC#Cookpadgujarati એક ક્રિસ્પી ફ્લેકી નાન, ચીઝ ચીલી ગાર્લિક નાન રેસીપી એ એક સુંદર ચીઝ સ્ટફ્ડ નાન છે, જેમાં લસણનો સ્વાદ હોય છે, જ્યારે તે સીધી ગેસ ની ફલેમ પર રાંધવામા આવે છે ત્યારે તેનો શેકેલા સ્વાદ મળે છે. દાળ અથવા સ્વાદિષ્ટ સબ્ઝી સાથે પીરસવામાં આવે ત્યારે તે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Daxa Parmar -
પનીર ભૂર્જી & કુલચા(Paneer bhurji & kulcha recipe in gujarati)
#નોર્થપનીર ની સબઝી અને નાન કે કુલચા આ એક બેસ્ટ ઓપ્શન છે લંચ અથવા ડિનર માટે. પનીર ભૂર્જી એક સરળ અને ઝડપ થી બની જતી સબઝી છે. તેમજ સ્વાદિષ્ટ પણ ખરી જ. આ એક પંજાબી ડિશ છે. Shraddha Patel -
સ્ટફ વેજ. પનીર કુલચા
#રેસ્ટોરન્ટફ્રેન્ડ્સ, તમે રેસ્ટોરન્ટમાં તો કુલચા ખાધા હશે .પણ આજે હું તમને વેજીટેબલ અને પનીર ના સ્ટફ કરેલા કુલચા તમારી સાથે શેર કરીશ જે આ રેસિપી નું નામ મેં સ્ટફ વેજ.પનીર કુલચા આપ્યું છે. તો તમે ઘરે આ રેસિપી જરૂર ટ્રાય કરજો. Falguni Nagadiya -
અમૃતસરી કુલચા (Amritsari kulcha recipe in gujarati)
#સુપરશેફ2#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ24આ એક પંજાબી સ્ટાઈલ કુલચા છે. આ કુલચા ખાવામાં ખૂબ સરસ લાગે છે, તેની સાથે છોલે પીરસવામાં આવે છે. Shraddha Patel -
છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati)
#LCM2#MBR8#week8#cookpadgujarati#cookpadindia#cookpad છોલે કુલચા મૂળ એક પંજાબી વાનગી છે. સફેદ ચણા માંથી બનાવવામાં આવતા છોલે અને મેંદાના લોટમાંથી બનાવવામાં આવતા કુલચા નું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે. સફેદ ચણાને છ કલાક પલાળી બાફી લીધેલા હોય તો છોલે બનાવતા માત્ર 10 થી 15 મિનિટ જ થાય છે. સવારના નાસ્તામાં કે સાંજના જમવામાં છોલે કુલચાને વધુ પસંદ કરવામાં આવે છે. બાળકોના લંચ બોક્સમાં, બર્થ ડે પાર્ટીમાં કે પછી તહેવારો વખતે પણ છોલે કુલચા સર્વ કરી શકાય છે. Asmita Rupani -
પનીર સ્ટફ્ડ કુલચા (Paneer Stuffed Kulcha Recipe In Gujarati)
પનીર એ દરેક વ્યક્તિને ભાવતી હોય છે. પનીર ની સબ્જી પણ દરેક વ્યક્તિને ભાવતી હોય છે.આજે મેં અહીં પનીર ને સ્ક્રમ્બલ કરી મસાલા ઉમેરી સ્ટફીંગ બનાવી કુલચા બનાવ્યા છે. જે સબ્જી- રોટી નું કોમ્બિનેશન બની સીંગલ ડીશ તરીકે પણ બનાવી શકાય છે. મેં અહીં માખણની છાશમાંથી બનાવેલ મસાલા પનીર નો ઉપયોગ કર્યો છે. Urmi Desai -
સ્ટફડ્ પનીર ઓનીયન ગાર્લિક ચુર ચુર બટર નાન
#મૈંદાફ્રેન્ડસ , મેંદામાંથી બનતી નાન માં પણ ઘણી વેરાઈટીઝ છે. મેં અહીં પનીર ઓનીયન નું સ્ટફિંગ કરી ને બટર નાન બનાવી છે. જેમાં સર્વ કરવા માટે કોઈ સબ્જી ની જરુર નથી ફક્ત પંજાબીપીકલ અથવા દહીં સાથે પણ ખુબ જ ટેસ્ટી લાગે છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ચીઝ ચીલી ગાર્લિક નાન (Cheese Chilli Garlic Naan Recipe In Gujarati)
ચીઝ તો નાના મોટા બધાનું ફેવરીટ હોય છે ઘઉંના લોટનો ઉપયોગ કરીને આજે મે ચીઝ ચીલી ગાર્લિક નાન બનાવી છે#NRC#cookpadindia#cookpadgujrati Amita Soni -
પીઝા સમોસા (Pizza Samosa recipe in Gujarati)
#GA4#WEEK21#SAMOSAહેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા....!!!આશા છે મજામાં હશો.....આજે મેં અહીંયા સમોસાની રેસિપી માટે પટ્ટી સમોસા નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. આમ તો અહીંયા સુરતમાં દાળ કાંદા ના અને ચીઝ પનીર સમોસા ફેમસ છે. પરંતુ એમાં થોડો ટ્વિસ્ટ કરીને પીઝાનો ફ્લેવર આપ્યો છે. જે બાળકો અને મોટાઓ સૌને ભાવે છે. તદુપરાંત બનાવવામાં પણ ખૂબ સરળ છે. ફટાફટ બની પણ જાય છે. તો ચાલો આપણે બધા જ જોઈએ પીઝા સમોસાની રેસિપી...... Dhruti Ankur Naik -
મિક્સ ભજીયા(Mix bhajiya recipe in gujarati)
#GA4#Week9#Frieadઆજે કાળી ચૌદશ ના દિવસે ભજીયા બનાવવા ની પરંપરા છે..તો મારા ઘરે તો ફરમાઈશ બટાકા ડુંગળી નાં ભજીયા.અને મરચા ના ભજીયા જોઈએ જ..તો બટાકા ની સ્લાઈસ ભજીયા માટે કરી જ છે તો થોડા દાફડા ભજીયા પણ બનાવજો..તો આજે આ ચાર પ્રકારના મિક્સ ભજીયા ગોળ આંબલી ની ચટણી સાથે ડુંગળી અને લીલાં મરચાં સાથે ખાવાની ખૂબ મજા આવે Sunita Vaghela -
કોલીફલાવર કુલચા
#ZayakaQueens#અંતિમશેફ સિદ્ધાર્થ સરની અવધિ મલાઈ ગોબીથી પ્રેરિત થઈ મેં કોલીફલાવર કુલચા બનાવ્યા છે, જેમાં ફલાવર, પનીર, ડુંગળી વગેરે ઉમેરીને ટેસ્ટી કુલચા બનાવ્યા છે,જેને દહીં, લસણની ચટણી, કોથમીર ચટણી, છાછ સાથે સર્વ કર્યુ છે. Harsha Israni -
-
સ્ટફડ ચીઝ ચિલી ગાર્લિક નાન (Stuffed Cheese Chilli Garlic Naan recipe in Gujarati)
આ નાન એકલા અથવા તો દાલ મખની અથવા કોઈ સબ્જી સાથે ખાય શકાય છે. અંદર ચીઝ,મરચું અને ગારલિક નું સ્ટફિંગ અલગ જ સ્વાદ આપે છે.#GA4#Week13#Chilli Shreya Desai -
બટર કુલચા (Butter kulcha Recipe In Gujarati)
#નોર્થપંજાબ માં મેંદા ના લોટ નો ઉપયોગ વધુ થાય છે...મેંદા માંથી રોટી, નાન, કુલચા જેવી વાનગી બને છે.. જે પચવા માં ભારે હોઈ છે પણ ત્યાં ના લોકો ની મહેનત આ પચાવી શકે છે.. KALPA -
ચીઝ ચીલી મીની કુલ્ચા
#SFC- સ્ટ્રીટ ફૂડ સૌને પસંદ હોય છે.. હવે તો અલગ અલગ પ્રકાર ની વાનગીઓ સ્ટ્રીટ ફૂડ તરીકે મળે છે. અહીં દિલ્લી માં મળતા પ્રખ્યાત કુલચા બનાવેલ છે.. ટેસ્ટ માં સ્વાદિષ્ટ એવા કુલચા એક વાર ટ્રાય કરવા જેવા છે.. Mauli Mankad -
-
ફોર સીઝન ચીઝ બર્સ્ટ પિઝ્ઝા
#રેસ્ટોરન્ટમે અહી એકદમ દોમીનોઝ સ્ટાઈલ ચીઝ બર્સ્ટ બનાવ્યો છે, જેમાં રોટલો પણ ઘરે જ બનાવ્યો છે..તમે પણ બનાવજો, બહાર ના પિઝ્ઝા ભૂલી જશો... Radhika Nirav Trivedi -
સ્ટફડ કુલચા(Stuff Kulcha Recipe In Gujarati)
#નોર્થસ્ટફડ કુલચા એ નોર્થ ઇન્ડીઅન સ્ટ્રીટ ફુડ વાનગી છે. જે બનવા મા ખુબ સરળ અને ખાવા માં ખુબ ટેસ્ટી છે. Divya Patel -
પોટેટો વેજિસ કેસેડિયા
આ એક મેક્સિકન બ્રેકફાસ્ટ ડીશ છે. ટોર્તિલા સલાડ ચીઝ અને બિંસ નાં કોમ્બિનેશન થી બનાવાય છે. અહીં હું ટોરતિલા ઘરે કઈ રીતે બનાવી શકાય એ પણ બતાવીશ. Disha Prashant Chavda -
-
પનીર કુલચા (Paneer Kulcha Recipe In Gujarati)
#PC#cookpadgujarati#cookpadindia#cookpad પનીર કુલચા ખાવામાં એકદમ સોફ્ટ અને ટેસ્ટમાં એકદમ બેસ્ટ બને છે. આ કુલચા મેંદા કે ઘઉંના લોટ માંથી બનાવી શકાય છે. મેં આજે મેંદા અને પનીર નો ઉપયોગ કરીને આ પનીર કુલચા બનાવ્યા છે. આ કુલચા ને કોઈ પણ સબ્જી કે કરી સાથે સર્વ કરીએ તો ખાવાની ખૂબ જ મજા આવે છે. Asmita Rupani -
ઓનીયન આલુ પકોડા (Onion Aloo Pakoda Recipe In Gujarati)
#EB#week9 Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14046650
ટિપ્પણીઓ