રવા મેંદા ની પૂરી (Rava Maida Poori Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79

#RC2
રવા મેંદા ની પૂરી એ સુરત ની ફેમસ ફરસી પૂરી છે.

રવા મેંદા ની પૂરી (Rava Maida Poori Recipe In Gujarati)

#RC2
રવા મેંદા ની પૂરી એ સુરત ની ફેમસ ફરસી પૂરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 minutes
  1. 500 ગ્રામરવો
  2. 125 ગ્રામમેંદો
  3. 125 ગ્રામઘી (રેગ્યુલર)
  4. 12-15મરી અધકચરા ખાંડેલા
  5. મીઠું સ્વાદ મુજબ
  6. પાણી
  7. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

45 minutes
  1. 1

    સૌ પ્રથમ રવો અને મેંદા ને ચારણી વડે ચાળી લેવો. પછી તેમાં મીઠું અને મરી ઉમેરી મિક્સ કરી લેવું. પછી તેમાં ઘી નું મોણ નાખી બરોબર મિક્સ કરી લો. (મુઠ્ઠી પડતું ઘી નાખવું)

  2. 2

    પછી પાણી થી લોટ બાંધી લેવો. (પરાઠાં જેવો) પછી તેને 10-15 મિનિટ માટે કપડું ઢાંકી રેસ્ટ આપવો. (મારે 3/4 કપ જેટલું પાણી જોયું) પછી લોટ ને બરોબર મસળી લેવો.

  3. 3

    પછી તેમાં થી લુઆ કરી થોડી જાડી પૂરી વડી લેવી. પછી તેમાં વચ્ચે કાણા પાડી લેવા.બધી પૂરી વણી લેવી.

  4. 4

    પછી એક લોયા માં મીડીયમ તાપે તેલ ગરમ કરવા મૂકવું. તેલ ગરમ થાય એટલે બધી પૂરી મીડીયમ તાપે તળી લેવી.

  5. 5

    તૈયાર છે રવા મેંદા પૂરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

ટિપ્પણીઓ (28)

Similar Recipes