પૂરી (poori Recipe in Gujarati)

Kinnari Rathod
Kinnari Rathod @cook_18230362
Doha;Qatar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦મીનીટ
૧ પસઁન
  1. બાઉલ બેસન
  2. સેવ
  3. ૧/૨બાઉલ સતુ્
  4. ૧/૨બાઉલ મેંદો
  5. ૧/૨બાઉલ તેલ
  6. ૧ ચમચીજીરુ
  7. ૧/૨ ચમચીઅજમો
  8. મીઠું
  9. ચાટ મસાલો
  10. ૧/૨ડુંગળી
  11. ૧/૨ટામેટું

રાંધવાની સૂચનાઓ

૧૦મીનીટ
  1. 1

    બેસન,ચોખા નો લોટ,સત્તુ,મેંદો લઇ મીક્સ કરવું

  2. 2

    તેલ,અજમો,જીરું નાખી મીઠું ઉમેરવું

  3. 3

    પાણી નાખી મીકસ્ કરવું,સેમી સોલીડ રાખવું,

  4. 4

    પછી ગેસ ચાલું કરી ૫ મીનીટ હલાવી ને ઠંડુ થાઇ એટલે લોટ બાંધવો

  5. 5

    ગુલ્લા કરી રોટી મેકર માં નાની પૂરી બનાવવી, પછી તળી લેવી

  6. 6

    સેવ,ડુંગળી,ટામેટું, ચાટ મસાલો,,ચટણી નાંખી સવઁ કરવું

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinnari Rathod
Kinnari Rathod @cook_18230362
પર
Doha;Qatar
I love to make and try something special Delicious Recipe
વધુ વાંચો

Similar Recipes