ચીઝ સેન્ડવીચ (cheese sandwich recipe in Gujarati)

latta shah
latta shah @latta08

ચીઝ સેન્ડવીચ (cheese sandwich recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
2 સર્વિંગ્સ
  1. 1નાનું બ્રેડ ની પેકેટ
  2. 10ચીઝ સ્લાઈસ
  3. વેસન માટે
  4. 3બટેટા
  5. મીઠુ સ્વાદાનુસાર
  6. ખાંડ સ્વાદાનુસાર
  7. 2 ચમચીલાલ મરચું
  8. 3 ચમચીધાણાજીરું
  9. 1/2 ચમચીગરમ મસાલો
  10. 2 ચમચીતેલ
  11. ઘી શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    બધી સામગ્રી તૈયાર કરી બટેટા ના વેસન માં મસાલો ઉમેરવો

  2. 2

    મસાલા ને તેલ માં સાંતલવો જેથી બધો જ મસાલો એકરસ થઇ જાય

  3. 3

    બ્રેડ ની સ્લાઈસ વચ્ચે મસાલો ભરી ચીઝ મૂકવું.બ્રેડ માં ઉપર નીચે ઘી ચોપડી ટોસ્ટર માં સેકવી. ગરમગરમ સેન્ડવીચ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
latta shah
latta shah @latta08
પર

ટિપ્પણીઓ

Similar Recipes