પાલક નું સૂપ(Palak Soup Recipe in Gujarati)

પાલક નું સૂપ(Palak Soup Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભાજી ને ધોઇ ને સમારી લો.. કોથમીર, લીલું લસણ લીલી ડુંગળી અને આદું ને પણ સમારી લો.
- 2
હવે એક કડાઈમાં થોડું માખણ ગરમ કરી તેમાં ચપટી હિંગ નાખી લીલું લસણ, લીલી ડુંગળી અને સમારેલ આદું ની પેસ્ટ નાખી હલાવો
- 3
થોડું સંટલાય એટલે સમારેલ ભાજી અને કોથમીર ઉમેરી હલાવતાં રહો... થોડું મીઠું પણ ઉમેરવું.
- 4
આ રીતે હલાવતાં રહેવાથી ભાજી અને બીજી બધી વસ્તુ એકબીજા માં સરસ મિક્સ થઈ જાય છે...૫ મીનીટ પછી ગેસ બંધ કરી આ મિશ્રણ ને થોડું ઠંડુ થવા દો
- 5
હવે તેને મિક્સર જારમાં લઇ તેની પેસ્ટ બનાવો અને તેને ગાળી લો.
- 6
ફરી કડાઈ માં થોડું માખણ ગરમ કરો અને તેમાં ચપટી હિંગ નાખી આ ગાળેલા મિશ્રણ ને વઘારો.. તેમા સ્વાદ અનુસાર મીઠું તેમ જ બંને મરી પાઉડર ઉમેરી હલાવો... થોડી વાર ઉકાળી તેને સર્વિગ બાઉલ માં કાઢી લો અને ઘર ની મલાઈ થી સુશોભિત કરો...તો તૈયાર છે ગરમા ગરમ હેલ્થી સૂપ.... પીવો અને પીવડાવો...
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક સૂપ (palak soup recipe in gujarati)
#સૂપ#પાલકરેસ્ટોરન્ટ માં જઈએ ત્યારે આપણે સૂપ અવશ્ય ઓર્ડર કરીયે છીએ. અને અત્યારે પાલક ની સીઝન માં જો રેસ્ટોરેન્ટ સ્ટાઇલ સૂપ ઘરે બનાવતા આવડી જાય તો પછી પૂછવું જ શું ? આજે પાલકના સૂપમાં રેસ્ટોરન્ટમાં શું સિક્રેટ નાખે છે તે જોઈ લો.. Daxita Shah -
-
પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
#WK3#WINTERKITCHENCHALLANGE3 શિયાળાની કડકડતી ઠંડી માં ગરમાગરમ સૂપ પીવાથી ઠંડી માં રાહત રહે છે. આજે મેં પાલક સૂપ બનાવ્યો ખૂબ જ ટેસ્ટી બન્યો તમે પણ ટ્રાય કરજો 😋 Bhavnaben Adhiya -
પાલક સૂપ (spinach soup recipe in Gujarati)
#GA4#Week16#spinach soupહું આજે અહીં પાલક સૂપ બનાવું છું પાલકમાં આયર્ન વિટામિન સી હોય છે. સાથે સાથે ખૂબ જ હેલ્ધી પણ છે. અને દેખાવમાં પણ ખૂબ જ સુંદર લાગે છે. તો એન્જોય પાલક સૂપ. Nita Prajesh Suthar -
પાલક સૂપ (Spinach Soup Recipe In Gujarati)
#GA4 #Week16 #post1 #spinach. # શિયાળામાં પાલક બહુ જ સરસ મળી રહે છે પાલક હેલ્થ માટે પણ સારી છે શિયાળામાં ગરમ ગરમ સૂપ પીવાની મજા જ આવે છે. Megha Thaker -
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
શિયાળા માં ગરમ ગરમ સૂપ પીવાની મજા આવે છે Bhavna C. Desai -
ટોમેટો સૂપ (Tomato soup recipe in gujarati)
#GA4#Week10ઠંડી મા ગરમ ગરમ સૂપ પીવાની મજા આવે છે. સૂપ હેલ્થ માટે ફાયદાકારક છે. 😋😋😋 Jigisha Patel -
પાલક બ્રોકલી સૂપ(Spinach-Broccoli Soup Recipe In Gujarati)
#GA4#Week16#Spinach_Soup શિયાળા માં શાકભાજી ખૂબ જ સરસ મળે છે. તેમાં પાલક ખૂબ જ હેલ્ધી છે. અને બ્રોકલી પણ ખૂબ જ સારી છે આપણી હેલ્થ માટે...તો આજે મેં બંને નુ કોમ્બિનેશન કરી ને સૂપ બનાવ્યુ છે જે ખૂબ જ હેલ્ધી છે. Panky Desai -
પાલક નો સૂપ (Palak Soup Recipe In Gujarati)
#healthy #soup પાલક મારા બંને બાળકો ને પસંદ નથી તેથી હું તેમને સૂપ બનાવીને પીવડાવું છું. સૂપ તેઓ ખુશીથી પી લે છે. શિયાળાની સિઝનમાં લીલા શાકભાજી ખુબ જ સરસ આવે છે અને ખાસ કરીને પાલક શિયાળાની સિઝનમાં ખૂબ જ સારી મળે છે.પાલક આપણા શરીર માટે જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે. Nasim Panjwani -
પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
#WK3 વિન્ટર કિચન ચેલેન્જ પાલક સૂપ શિયાળા માં ગરમ ગરમ સૂપ પીવાની ખુબ મજા આવે છે. આજે મે સરળ રીતે અને ઝડપથી બની જાય એવો પાલક નો પૌષ્ટિક સૂપ બનાવ્યો છે. સ્વાદિષ્ટ પણ એટલો છે કે નાના મોટા દરેક ને પસંદ આવશે. પંદર થી વીસ મિનિટ માં આ સૂપ તૈયાર થઈ જાય છે. અને સૂપ નો લીલો રંગ જોઈને જ પીવાનું મન થઇ જાય. Dipika Bhalla -
પાલક સૂપ (Spinach Soup Recipe In Gujarati)
#GA4#Week 16# પાલક સૂપ# cookpadGujarati# cookpadindia#Post ૧ શિયાળાની ઠંડીમાં ગરમા-ગરમ સૂપ પીવાની મજા જ કંઈક અલગ હોય છે આજે મેં પાલકની સાથે સરગવાની સિંગો નાખી ને સૂપ બનાવ્યો છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે આ સૂપ આયર્નને કેલ્શિયમથી ભરપૂર છે SHah NIpa -
-
પાલક સૂપ (Spinach Soup Recipe In Gujarati)
#GA4 #Week16 શિયાળા માં પાલક નું સૂપ પીવાથી ઠંડી માં રાહત રહે છે,પાલક માં વિટામિન A હોય છે,જે આંખો માટે સારુ છે. Bhavnaben Adhiya -
પાલક સૂપ(Palak Soup recipe in Gujarati)
#GA4#week16#palakપાલક વિન્ટર માં ખૂબ સરસ આવે છે...પાલક બોડી માટે ઘણુ પોષ્ટિક એ હેલ્ધી હોય છે...તો તેનું સૂપ બાવવામાં સરળ અને યુમી પણ લાગે છે. Dhara Jani -
પાલક સૂપ(palak soup recipe in Gujrati)
#WK3 પાલક એ એન્ટીઓક્સિડન્ટ થી ભરપૂર છે.તેનાંથી ઈમ્યુનીટી વધે છે.પાલક માં ફાયબર ખૂબ જ હોય છે. જેનો સૂપ પૌષ્ટિક અને બનાવવું સરળ છે.નાનાં-મોટા ને પસંદ પડશે. જોવું પણ ગમે તેવું ગ્રીન ગ્રીન. Bina Mithani -
મિક્સ વેજીટેબલ સૂપ (Mix Vegetable Soup Recipe in Gujarati)
#GA4 #Week 20શિયાળા માં ઠંડી ઉડાડવા માટે નું કોઈ પ્રચલિત પીણું હોય તો તે છે સૂપ.... આજે આપડે મિક્સ વેજીટેબલ સૂપ બનાવીશું... Urvee Sodha -
પાલક સૂપ (Spinach Soup Recipe In Gujarati)
#GA4#Week-16#Spinach Soup પાલક ની ભાજી માં આર્યન ભરપૂર હૉયછે. Geeta Rathod -
તુલસી પાલક ફુદીના મગ નું સૂપ (tulsi palak pudina moong soup recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ2#વિકમીલ૧#સ્પાઈસી /તીખીતુલસી પાલક ફુદીના મગ નું સૂપ સ્વાદ માં ખુબજ સ્વાદિષ્ટ અને લાજવાબ છે તમે પણ આ સૂપ ટ્રાય કરજો ખુબજ હેલ્દી છે. Dhara Kiran Joshi -
ક્રીમ ઓફ સ્પીનેચ સૂપ (cream of spinach soup Recipe in Gujarati)
શિયાળામાં સૂપ પીવાની ખુબ મજા આવે છે. પાલક પણ ખૂબ સરસ આવે છે શિયાળામાં. તો આજે મેં પાલક નો સૂપ બનાવ્યો છે. તે પણ એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ. જેને પાલક ના ભાવતી હોય એમને પણ આ સૂપ ચોક્કસ ભાવશે. ખૂબ જ પૌષ્ટિક અને yummy આ પાલક નો સૂપ તમે પણ જરૂર બનાવજો.#GA4 #Week16 #palaksoup #પાલકસૂપ #creamofspinachsoup Nidhi Desai -
ક્રિમી પાલક સૂપ(Creamy Spinach Soup Recipe In Gujarati)
#GA4 #Week 16પાલક એ હિમોગ્લોબીન વધારવામાં અને બ્લડ પ્રેશર ને ઘટાડવામાં માં મદદ કરે છે તથા શિયાળા ની ઠંડી માં સૂપ ની મજા જ કંઈક અલગ હોય છે.. Maitry shah -
પાલક નો સૂપ(Spinach Soup Recipe in Gujarati)
#GA4#Week16Spinech soup મિત્રો શિયાળા ની ફુલગુલાબી ઠંડી માં ગરમાગરમ સૂપ મળી જાય તો ઠંડી તો ઊડી જ જાય અને સાથે સાથે એનર્જી પણ મળી રહે આજે હુ તમારી સાથે પાલક નાં સૂપ ની રેસિપી શેર કરૂ છુ મે થોડી જુદી રીતે સાવ ઓછાં ઘટકો નો ઉપયોગ કરી બનાવ્યો છે Hemali Rindani -
ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati)
#GA4#Week 20ઠંડીમાં ગરમ ગરમ સૂપ પીવાની મજા આવે છે.સૂપ હેલ્થ માટે ફાયદાકારક છે. 😋😋😋😋😋 Jigisha Patel -
પાલકનો સૂપ(Palak Soup Recipe In Gujarati)
#GA4#Week10#POST:1#soupપાલક નો સૂપ આ રીતે એક વાર બનાવો. ચોક્કસથી ભાવે જ. શિયાળાની મોસમ દરમિયાન પાલકનો આ સૂપ ખુબ સારો. તો જરૂર થી બનાવશો. सोनल जयेश सुथार -
-
પાલકનો સૂપ (Palak Soup Recipe In Gujarati)
#WK3 #વિન્ટર સ્પેશ્યલ રેસીપીશિયાળામાં મસ્ત લીલીછમ પાલક મળે છે પાલકમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં છે એટલે શિયાળામાં પાલકનો સૂપ ખૂબ જ સારો લાગે છે ઠંડીમાં ગરમા-ગરમ પાલકનો શું સારું લાગે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ટોમેટો સૂપ(Tomato Soup Recipe in Gujarati)
ઠંડી ની શરૂઆત થયી ગયી છે. ઠંડી માં ગરમ સૂપ પીવાની મજા આવે અને હેલ્થ માટે પણ સારું. મેં બીટરૂટ અને ટામેટા અને અન્ય શાક વાપરી ને સૂપ બનાવ્યો છે. જે હેલ્થી અને ટેસ્ટી છે. Jyoti Joshi -
સૂપ (soup recipe in Gujarati)
#GA4#week10#soupઆજે સવારે અહીં ગામડે થી શાકભાજી વહેંચવા આવેલા બેન પાસે થી સરસ તાજી કુમળી પાલક લઈ ને તેમાં આદુ,લસણ,દૂધી નો નાનો ટુકડો,તેમજ ટામેટું નાખી ને સરસ હેલ્ધી સૂપ તૈયાર કર્યું છે. અને સ્વાદ માં પણ સારું,ટેસ્ટી ,એવું સૂપ સવાર માં પીવાની મજા આવી ગઈ. તો ચાલો બનાવો ...મારા હેલ્ધી સૂપ ની રીત. Krishna Kholiya -
પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
#WK3પાલકનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે. પાલક આયર્ન, કેલ્શિયમ, સોડિયમ, ક્લોરિન, ફોસ્ફરસ, મિનરલ્સ, પ્રોટીન, વિટામિન એ અને વિટામિન સી જેવા પોષક તત્વોથી સમૃદ્ધ છે. તમે તેને ઘણી રીતે સેવન કરી શકો છો. તમે તેનો સૂપ પણ બનાવીને પી શકો છો.સ્પિનચ સૂપ એટલે કે પાલક સૂપ એક સ્વાદિષ્ટ સૂપ રેસીપી છે. આ એક સ્વસ્થ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગી છે. આ રેસીપી બનાવવી એકદમ સરળ છે. તમે તેને તમારા સ્વસ્થ આહારમાં શામેલ કરી શકો છો. તો ચાલો જાણીએ તેની રેસિપી. Riddhi Dholakia -
પાલક સૂપ (Spinach soup recipe in gujarati)
#WK3Winter Kitchen Challenge પાલક માંથી ભરપૂર માત્રામાં આર્યન મળે છે. શિયાળા ની સિઝન માં અઢળક પ્રકાર ના લીલા શાકભાજી મળે છે અને શિયાળામાં લીલા શાકભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે. ઠંડીની સીઝનમાં ગરમાગરમ સૂપ પીવાની ખૂબ મજા આવે છે.આ સુપ માં મે ફુદીનો એડ કરીને અલગ ફ્લેવર વાળો પાલકનો સુપ બનાવ્યો છે. Parul Patel
More Recipes
ટિપ્પણીઓ (4)