મટર કોફ્તા (Matar Kofta Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વટાણા અને બટેટાને બાફી લેવા. ઠંડા થાય એટલે છુંદી લેવાં.
- 2
હવે તેમાં મીઠું,હળદર, મરચું આદુ, મરચાં,ગરમ મસાલો તેમજ ચણાનો લોટ અને ચોખાનો લોટ નાખીને બરાબર મિક્સ કરવું. ત્યાર બાદ તેના કોફ્તા બનાવીને મધ્યમ તાપે તેલમાં તળી લેવા.
- 3
- 4
- 5
- 6
એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં તમાલપત્ર અને જીરાનો વઘાર કરવો. ત્યાર બાદ તેમાં આદું- મરચાં અને ડુંગળી નાખીને ધીમા તાપે સાંતળવું. ડુંગળી ગુલાબી રંગની થાય એટલે તેમાં ટામેટાં નાખીને ચડવા દેવું. તેમાં હળદર, મરચું અને મીઠું નાખીને બરાબર મિક્સ કરવું.
- 7
- 8
- 9
હવે તેમાં દહીંને વલોવીને મિક્સ કરવું. બધું એકરસ થાય પછી તેમાં જરૂર પ્રમાણે પાણી નાખીને ઉકાળવું. ૫ મીનીટ પછી તેમાં કોફ્તા નાખીને ૫/૭ મીનીટ સુધી ઉકાળવું.
- 10
હવે ગેસ બંધ કરીને કોફ્તાને ઢાંકીને એકરસ થવા દેવા. ૧૦ મીનીટ પછી મટર કોફ્તા સર્વ કરવાં.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી મટર (Methi Matar Recipe in Gujarati)
શિયાળામાં મેથી ખુબ જ આરોગ્યપ્રદ છે પરંતુ કડવી હોવાથી ઘણા લોકો તેનો સ્વાદ માણવાથી દુર રહે છે. મેથી નું ગ્રેવીવાળું શાક કોકી સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#week19 Mamta Pathak -
-
-
-
સૂરણ પસંદા (Suran Pasanda Recipe In Gujarati)
આપણે ખાસ કરીને ફરાળમાં સૂરણનો ઉપયોગ કરીએ છીએ પરંતુ રોજીંદા આહારમાં પણ તેનો સમાવેશ કરવો જોઈએ. Mamta Pathak -
-
મલાઈ કોફતા (Malai Kofta recipe in Gujarati)
#GA4#week10Key word: kofta#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
પાલક કોફ્તા(palak kofta recipe in Gujarati)
#GA4#Week2#Spinach#Post1કૂકપેડ જોઇન કયૅા પછી રોજ નવીન વાનગીઓ બનાવી ને ખાવાની મજ્જા પડી જાય છે. વીક ૨ માં મેં પાલક નાં કોફ્તા બનાવ્યા છે. નવીનત્તમ તો લાગે જ સાથે હેલ્ધી પણ ખરા. Bansi Thaker -
-
-
-
-
કોલીફ્લાવર કોફ્તા કરી(Cauliflower kofta curry recipe in gujarati)
#GA4#Week10#કોલીફ્લાવર#કોફ્તા Arpita Kushal Thakkar -
-
-
-
મટર પનીર (Matar paneer recipe in Gujarati)
#KSશિયાળા માં ગરમા ગરમ પંજાબી સબ્જી ખાવાની મજા આવે. Richa Shahpatel -
મશરૂમ મટર નું ગ્રેવીવાળું શાક (Mushroom Matar In Gravy Shak Recipe In Gujarati)
#GA4 #Week4 Sneha Raval -
-
-
-
દુધી કોફ્તા (Dudhi Kofta Recipe in Gujarati)
#GA4#WEEK10#KOFTA#દૂધીના કોફ્તા (LAUKI KOFTA)😋😋 Vaishali Thaker -
-
મટર બટાકા નું શાક (Matar Bataka Shak Recipe In Gujarati)
આજે લંચ ટાઈમે બનાવ્યું.સાથે સેવ નો દૂધપાક અને રોટલી..👌 Sangita Vyas -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)