ઉકાળો (Ukalo Recipe in Gujarati)

Nisha Shah
Nisha Shah @cook_26675679
Ahmedabad

ઠંડીમાં રાહત થાય અને અત્યારે કોરોના માં ઇમ્યૂનીટી પાવર વધારવા માટે આ ઉકાળો ખુબ જ સરસ છે.

ઉકાળો (Ukalo Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

ઠંડીમાં રાહત થાય અને અત્યારે કોરોના માં ઇમ્યૂનીટી પાવર વધારવા માટે આ ઉકાળો ખુબ જ સરસ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૫-૬ ફૂદીનાના પાન
  2. ૫-૬ તુલસીના પાન
  3. 1/2ચમચી હળદર
  4. 1/2ચમચી મરી પાઉડર
  5. 1/2ચમચી સંચળ પાઉડર
  6. 1/2ચમચી સૂઠ પાઉડર
  7. 1/2ચમચી તજ પાઉડર
  8. અડધા લીંબુ નો રસ
  9. 1/2ચમચી જીરું
  10. 1/2ચમચી અજમો
  11. 1-1/2 કપ પાણી
  12. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    બધાં મસાલા 1-1/2 કપ પાણી માં નાખી ૫ મિનિટ સુધી ઉકળવા દેવું જેથી બધા મસાલા ની ફ્લેવર ભળે. અજમો હાથ થી મસળી ને લેવો.

  2. 2

    ગરમ જ પીવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Shah
Nisha Shah @cook_26675679
પર
Ahmedabad
I like cooking very much
વધુ વાંચો

Similar Recipes