ટોમેટો સૂપ(Tomato Soup Recipe in Gujarati)

Pravinaben
Pravinaben @cookresipi
Junagadh

ટોમેટો સૂપ(Tomato Soup Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
1 વ્યક્તિ
  1. 3ટામેટાં
  2. 1 ચમચીખાંડ
  3. 1/2ટિ ચમચી કોર્ન ફ્લોર
  4. આદુ લસણ પેસ્ટ
  5. નમક સ્વાદ અનુસાર
  6. 1/2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    ટમેટાની મિક્ષ્સરમાં ગ્રેવી કરી તેને ગાળી લેવી

  2. 2

    એ ગ્રેવીમાં નમક અને આદુ લસણની પેસ્ટ ઉમેરી ઉકાળવા મુકવું. ઘટ્ટ કરવા માટે કોર્ન ફલોર ઉમેરો.

  3. 3

    ઘટ્ટ થઈ જાય એટલે તેમા થોડું ઘી ઉમેરો.

  4. 4

    ટોમેટો સૂપ તૈયાર થઈ જાય એટલે પાપડ કે ટોસ્ટ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pravinaben
Pravinaben @cookresipi
પર
Junagadh

ટિપ્પણીઓ

Similar Recipes