જુવાર ના પીઝા (Jowar Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ નવશેકુ પાણી કરી લેવું હવે તેમા 1 ટીસ્પૂન ડ્રાય યીસ્ટ એડ કરી દસ મિનિટ રેસ્ટ આપો અને ઢાંકી દેવું હવે બાઉલમાં જુવાર નો લોટ લેવો તેમાં ૫૦ ગ્રામ મેંદો એડ કરી સ્વાદ અનુસાર મીઠું અને ખાંડ પાઉડર એડ કરી અને યીસ્ટપાણીથી લોટ બાંધી લેવો હવે તેને ઢાંકી એક કલાક માટે રેસ્ટ આપો
- 2
હવે તૈયાર કરેલા લોટ ને તેલ વડે મસળી લેવો નોનસ્ટિક તવાને ગરમ કરવા મૂકો હવે લોટમાંથી લુવા કરી લેવા હવે પીઝા ને વણી લેવો હવ ફોક વડે કાણાં પાડી લેવા હવે નોનસ્ટિક ગરમ થાય એટલે પીઝા બેઝ રેડી કરી લેવો
- 3
નોનસ્ટિક તવાને ગરમ કરવા મૂકો હવે તૈયાર કરેલા પીઝા મૂકી તેના ઉપર ગ્રીન ચટણી તેના પર કેચપ લગાવી સમારેલા કાંદા, ટામેટાં,કેપ્સીકમ અને સ્વીટ કોર્ન બધું બરાબર પાથરી દેવું હવે તેના ઉપર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ સ્વાદ અનુસાર મીઠું ચીઝ ખમણી તેના પર ઢાંકણ ઢાંકી દેવું અને ધીમા આંચ પર પીઝા તૈયાર કરી લેવા
- 4
હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈ ટમેટો કેચપ સાથે સર્વ કરો તૈયાર જુવાન લોટના પીઝા
- 5
હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈ ટમેટો કેચપ સાથે સર્વ કરો તૈયાર જુવાન લોટના પીઝા
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
બ્રેડ કટોરી પીઝા (Bread Katori Pizza Recipe In Gujarati)
બાળકોને પીઝા બહું જ ભાવે એટલે તમે અલગ અલગ રીતે પીઝા બનાવી આપીએ તો હોંશ થી ખાય છે.#ફટાફટ Rajni Sanghavi -
-
-
-
સ્પિનચ કોરીએન્ડર બેસન પીઝા (Spinach Coriander Besan Pizza Recipe In Gujarati)
#GA4#WEEK2આમ તો આપણને બધાને બહારના પીઝા ખુબજ ભાવતા હોય છે અને આપણને એ પણ ખબર છે કે આ બ્રેડ વારેવારે ખાવા આપણા અને બાળકો બન્ને નાં હેલ્થ માટે સારા નથી તો આજે મેં કઈક અલગ રીતથી બેસન માંથી સ્પીનેચ કોરીએન્ડર બેસન ના પીઝા બનાવાની ટ્રાય઼ કરી છે .જે તમને તમારા બાળકો ને તથા તમારા ઘરના બધાને પણ ખુબજ ભવશે. તો આશા છે કે આજે જ તમે આ પીઝા ઘરે બનવશો અને તમરા ઘર ના બધા ને ટેસ્ટ કરવશો. આ પીઝા એટલા બનાવવા માં સરળ છે કે તમાએ ઘરે ગેસ્ટ આવ્યા હોય તો આ જરુર થી બનાવી શકો છો. બનાવવા માં ખુબજ સરળ અને હેલ્ધી એવા સ્પીનેચ કોરીએનડર બેસન પિઝા.flavourofplatter
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લેફટ ઓવર થેપલા પિઝ્ઝા(Left Over Thepla Pizza Recipe InGujarati)
થેપલા પિઝ્ઝા એક હેલ્ધી રેસિપી છે. જે મેં લેફટ ઓવર થેપલા માંથી બનાવ્યા છે. તમારે ગમે ત્યારે પણ પિઝ્ઝા ખાવા હોય ત્યારે બનાવી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે આ પિઝ્ઝા. તમે પણ જરૂર થી બનાવજો..#સુપરશેફ૩#week3 Charmi Shah -
પીઝા(Pizza recipe in Gujarati)
#GA4#week12#mayonnaiseપીઝા એ દરેક ધરમા બનતી રેસીપી છે દરેક નાં ધર માં અલગ અલગ રીતે પીઝા બનાવવા માં આવે છે મેં માયોનીઝ તથા વેજીટેબલ્સ લઈ ને બનાવ્યા છે Sonal Shah -
-
More Recipes
ટિપ્પણીઓ (5)