ચોકલેટ કુકીઝ (Chocolate Cookies Recipe In Gujarati)

#SFR
#SJR
#fastival
#sweet
#rakshabandhan
#cookpadgujarati
ચોકલેટ બધાને પ્રિય છે અને અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે ફાસ્ટ માં પણ લઈ શકાય તેવી કૂકીઝ બનાવી છે જે રક્ષાબંધન જેવા ભાઈ બહેનના પવિત્ર સ્નેહરૂપી તહેવારમાં ભાઈનું મીઠું મોઢું કરાવીને અને બહેનને ગિફ્ટ સ્વરૂપે આપીને ભાઈ બહેન એકબીજાને પ્રસન્ન કરવા માટે તેમની ફેવરેટ ચોકલેટ કૂકીઝ બનાવી ભેટ આપી શકાય છે.
ચોકલેટ કુકીઝ (Chocolate Cookies Recipe In Gujarati)
#SFR
#SJR
#fastival
#sweet
#rakshabandhan
#cookpadgujarati
ચોકલેટ બધાને પ્રિય છે અને અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે ફાસ્ટ માં પણ લઈ શકાય તેવી કૂકીઝ બનાવી છે જે રક્ષાબંધન જેવા ભાઈ બહેનના પવિત્ર સ્નેહરૂપી તહેવારમાં ભાઈનું મીઠું મોઢું કરાવીને અને બહેનને ગિફ્ટ સ્વરૂપે આપીને ભાઈ બહેન એકબીજાને પ્રસન્ન કરવા માટે તેમની ફેવરેટ ચોકલેટ કૂકીઝ બનાવી ભેટ આપી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચોકલેટને સમારી લેવી તથા તૂટીફુટી, ડ્રાયફ્રુટ તૈયાર રાખવા.
- 2
હવે ડબલ બોઇલરમાં ચોકલેટ મેલ્ટ કરી લેવી મેલ્ટ થાય એટલે તેમાં ડ્રાયફ્રૂટ્સ અને ટુટી ફ્રુટી એડ કરી બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી દેવો.
- 3
હવે કૂકી મોલ્ડ માં ચમચી વડે મિશ્રણ નાખવું. ઉપરથી ટુટી ફ્રુટી અને ચોકો ચિપ્સ સ્પ્રેડ કરી ડીશમાં મૂકી ફ્રીઝરમાં 10 મિનિટ માટે સેટ કરવા મૂકવું.
- 4
હવે ફ્રીજમાંથી બહાર કાઢી મોલ્ડ માંથી કૂકીઝની બહાર કાઢો અને સર્વિંગ પ્લેટમાં કાઢી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ કપ(Chocolate Cup Recipe in Gujarati)
#RC3ગરમી મા ક્રીમ ફ્રુટ ચોકલેટ કપ બધા ને ઠંડક આપે. Avani Suba -
-
-
ચોકલેટ સેન્ડવીચ(Chocolate Sandwich Recipe in Gujarati)
#GA4#week10#post1#cheese 🧀#chocolate# ચીઝ ચોકલેટ સેન્ડવીચ એકદમ સરળ છે, અને બાળકો ની ફેવરીટ જ હોય છે, અને બાળકો ને ભૂખ લાગી હોય ત્યારે જલ્દી થી બનાવી શકાય છે. Megha Thaker -
ચોકલેટ કેક પોપ્સ(Chocolate Cake Pops Recipe In Gujarati)
#cccઆ એકદમ યુનિક રેસિપી છે. બચ્ચા ઓ ને ચોકલેટસ અને કેક બંને બહુ જ ભાવતા જ હોઈ છે. પણ આ પોપ્સ બધા નાનાં થી મોટા બધા ને ભાવશે. ક્રિસ્મસ ના તહેવાર માં આપણે આ પોપ્સ બચ્ચાં ઓ ને બનાવી ને આપીશુ તો બચ્ચા ઓ એકદમ ખુશ થઇ જશે. આમા કેક અને ચોકલેટ બને એક જ માં આવી જશે. મારાં ઘરે બધા ને બહુજ ભાવી તો તમે પણ બનાવજો. Sweetu Gudhka -
ચોકલેટ ચોકો ચિપ્સ કુકીઝ (Chocolate Choco Chips Cookies Recipes In Gujarati)
#CDY મારા દિકરા ને નાનપણ થી જ ચોકલેટ અને તેમાંથી બનતી વાનગી ખુબ જ પસંદ છે. Bhavini Kotak -
ચોકલેટ ચીપ્સ કુકીઝ(Chocolate Chips Cookies recipe in Gujarati)
#GA4 #week12ફલેટ અને ચુઈ ડબલ ચોકલેટ ચીપ્સ કુકીઝ મારા તો ફેવરિટ કુકીઝ છે... Urvi Shethia -
ઓરીયો બિસ્કીટ સ્ટફિંગ ચોકલેટ
#CCCજે નાના અને મોટા ને બધાને જ પ્રિય હોય છે તેવી ઓરિયો બિસ્કિટ ચોકલેટ ક્રિસમસ સ્પેશિયલ Madhvi Kotecha -
-
ચોકલેટ કૂકીઝ (Chocolate Cookies Recipe In Gujarati)
મેં આજે મારી 100 રેસીપી પૂરી થવાની ખુશીમાં આ ચોકલેટ કૂકીઝ બનાવી છે. Nasim Panjwani -
ચોકલેટ કૂકીઝ (Chocolate Cookies Recipe in Gujarati)
દિવાળીના તહેવારમાં બાળકો મીઠાઇ નથી ખાતા. પણ બાળકોની ફેવરિટ ચોકલેટ કૂકીઝ હોય તો ખાઈ લે છે. આજે મેં ચોકલેટ કૂકીઝ બનાવ્યા છે.#કૂકબુક#ChocolateCookies#પોસ્ટ1 Chhaya panchal -
ચોકલેટ કુકીઝ અને ટુટી ફ્રૂટી કુકીઝ (Chocolate Cookies Tutti Frutti Recipe In Gujarati)
#suhani#Diwali2021#Cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
ચોકલેટ કૂકીઝ (Chocolate Cookies Recipe In Gujarati)
#DIWALI2021કુકીઝ એ બિસ્કીટ નો જ એક પ્રકાર છે જે અલગ-અલગ ફ્લેવર અને અલગ -અલગ આકાર આપીને બનાવી શકાય છે બાળકોને તથા દરેક ઉંમર ના વ્યકતી ને ખુબ જ પસંદ આવે છે તે તહેવારોમાં ચા અને કોફી સાથે મહેમાનોને સર્વ કરી શકાય છે sonal hitesh panchal -
ઈન્સ્ટન્ટ ચોકલેટ બરફી (Instant Chocolate Barfi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#AA2 Sneha Patel -
વ્હાઈટ ચોકલેટ ફઝ(white chocolate fudge recipe in gujarati)
#સુપરશેફ4રક્ષાબંધન ના તહેવાર પર ખુબજ ઓછા સમયમાં બની જતીઅને બાળકોને ખુબજ િપ્રય એવી મિઠાઈ લઈને આવી છુ આશા છે બધાને ગમશે. Dipti Ardeshana -
ચોકલેટ ફજ (Chocolate Fudge Recipe In Gujarati)
#DTR#cookpadindiaઆ એક્ષોટીક મીઠાઈ ખૂબ ઝડપ થી બને છે વડી ઘી પણ ખૂબ જ ઓછું હોય છે..બસ બે થી ત્રણ સામગ્રી થી જ બની જય છે... બાળકો ને સહુ થી વધુ ભાવે તેવી આ રેસિપી ની રીત જોઈ લઈએ.. 🎉 Noopur Alok Vaishnav -
ચોકલેટ બનાના સ્મૂથી (Chocolate Banana Smoothie Recipe In Gujarat
#RB7#week7#cookpadgujarati તમારા ફૂડીને ટ્રીટ આપો; યમ્મી, ક્રીમી અને હેલ્ધી ચોકલેટ બનાના સ્મૂધી તૈયાર કરો અને સ્મૂધ ચોકલેટી મિલ્ક ડ્રિંકનો સ્વાદ લો. ચોકલેટ અને કેળા પ્રોટીન, વિટામિન્સ અને એન્ટીઑકિસડન્ટો માટે જાણીતા છે અને સ્મૂધીમાં કેલ્શિયમ સમૃદ્ધ દૂધ સાથે તેમની જોડી તમારા સ્વાદની કળીઓને શાંત કરતી વખતે પોષક તત્ત્વોની તંદુરસ્ત માત્રા પૂરી પાડે છે આ કોકો પાવડર સાથે ચોકલેટ બનાના સ્મૂધી. Daxa Parmar -
ચોકલેટ કોલ્ડ કોફી (Chocolate Cold Coffee Recipe In Gujarati)
#SQ#cookpadindia#cookpadgujratiChocolate cold coffee 😋 આજે મેં ચોકલેટ કોફી બનાવી છે, જેની રેસિપી તમારા સાથે શેર કરું છું 😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
અસોર્ટેડ કૂકીઝ પ્લેટર (Assorted cookies platter recipe in Gujarati)
#કૂકબુક#દિવાળી સ્પેશિયલફ્લેવર્સ:*જીરા કૂકીઝ*ચોકલેટ ચિપ્સ કૂકીઝ*ડાર્ક ચોકલેટ કૂકીઝ*બદામ પિસ્તા કૂકીઝ*ચોકલેટ કોકોનટ સ્વર્લ કૂકીઝ*નાનખટાઈ#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
ડેકડન્ટ ચોકલેટ કેક (Decadent Chocolate Cake Recipe In Gujarati)
#NoOvenBaking#CookpadIndiaશેફ નેહાની રેસીપી મા થોડો ફેરફાર કરી આ ચોકલેટ કેક બનાવી છે. Komal Khatwani -
ચોકો ચિપ્સ કૂકીઝ(Choco chips Cookies Recipe in Gujarati)
#GA4#WEEK13#chocochips#Post2 કૂકીઝ નું નામ આવે એટલે બાળકો ખુશ થઈ જાય છે અને એમાં પણ ચોકો ચિપ્સ કૂકીઝ તો સૌથી વધારે ફેવરિટ હોય છે એટલે મેં મારા બાળકો માટે બનાવી છે. Vaishali Vora -
ચોકલેટ મફીન્સ (Chocolate Muffins Recipe In Gujarati)
#MBR2#cookpad_gujબાળકોને તથા મોટાને પ્રિય એવા ચોકલેટ મફીન્સ બનાવ્યા છે. જે ખૂબ જ સ્પોન્જી અને સ્વાદિષ્ટ બન્યા છે. ચોકલેટ મફીન્સ બનાવવા ખૂબ જ સરળ છે. ચોકલેટ મફીન્સ ઘઉંના લોટના તેમજ મેંદાના લોટના કે બંને લોટ ભેગાં કરીને પણ બનાવી શકાય છે. મેં આજે માત્ર મેંદાના લોટના બનાવ્યા છે. તેમાં ચોકલેટ નો ફ્લેવર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
ચોકલેટ ચિપ્સ કૂકીઝ (Chocolate Chips Cookies Recipe In Gujarati)
#બેક એન્ડ ક્લિક#worldbakingdayકૂકીઝ બાળકો ના પ્રિય હોય છે.અને તેમાં પણ ચોકોલેટ ના યમી લાગે છે... Dhara Jani -
વ્હાઈટ ચોકલેટ ટુટી ફ્રુટી ચીકી (White Chocolate Tutti Frutti Chikki Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#US Sneha Patel -
ડ્રાય ફ્રુટ ચોકલેટ ડિસ્ક (Dry Fruit Chocolate Disc Recipe)
#CookpadTurns4#DryFruits#CookWithDryFruits#cookpadgujarati#cookpadindia કુકપેડ ના 4th જન્મદિવસ માટે ડ્રાય ફ્રુટ ચોકલેટ ડિસ્ક બનાવી છે. આ ડિસ્ક બાળકોને ખૂબ જ મનપસંદ છે. આ ડિસ્કમાં ચોકલેટ સાથે ડ્રાય ફ્રુટ હોવાથી તે ખૂબ જ હેલ્થી છે. Payal Bhatt -
ચોકલેટ કેક પોપસિકલ્સ(Chocolate cake popsicles recipe in gujarati)
આ વાનગી કેકનો ભૂકો કરી ચોકલેટ સાથે બનાવાય છે અને અત્યારે તેનો ખૂબ જ ટ્રેન્ડ છે. તમે વ્હાઈટ ચોકલેટ કે milk ચોકલેટ માંથી બનાવી શકો છો મે વ્હાઈટચોકલેટ માંથી બનાવી છે.#GA4#Week10#ચોકલેટ Rajni Sanghavi -
ચોકલેટ બ્રાઉની(Chocolate Brownie Recipe in Gujarati)
ઘઉંની લોટ ની બનાવેલી brownie બાળકો જો વધારે ખાય તોપણ ચિંતા રહેતી નથી એટલે મેં ઘઉંના લોટમાં ચોકલેટ મિક્સ કરી ચોકલેટ બ્રાઉની બનાવી.#GA4#week16#brownie Rajni Sanghavi -
ચોકલેટ કપ કેક (Chocolate Cup Cake Recipe In Gujarati)
# World Baking Dayચોકલેટ કપ કેક ઓવનમાં એક મિનિટ માં થઈ જાય છે. આના ઇન્ડિયન્સ ઘરમાંથી જ મળી રહી છે. lockdown માં ઘરના સભ્યો અને ખાસ કરીને નાના બાળકો ખુશ થઈ જાય છે. Jayshree Doshi -
ક્રીમી હોટ ચોકલેટ (Creamy Hot Chocolate Recipe In Gujarati)
#AA1#Post4#Ameging August#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઓગસ્ટ મહિનો એ ઉત્સવોનો મહિનો છે આ મહિનામાં જન્માષ્ટમી સાતમ આઠમ ના મેળા વગેરે ઉત્સવોની ઉજવણી લોકો કરતા હોય છે તેમાં ગરમા-ગરમ વાનગી સૂપ coffee હોટ ચોકલેટ વગેરેનો ઉપભોગ હોય છે આ બધાની મજા માણવી કંઈક ઓર જ હોય છે મેં આજે ક્રીમી હોટ ચોકલેટ બનાવી છે Ramaben Joshi -
ઇન્સ્ટન્ટ ચોકલેટ પેંડા(chocolate penda recipe in gujarati
# રક્ષાબંધન સેલિબ્રેશનરક્ષાબંધન ના ભાઈ બહેન ના પ્રેમનાં પર્વ પર મોં મીઠુ કરવા માટે કઈક મીઠાઈ તો હોય જ તો એને મેં સ્પેશિયલ બનાવવા માટે હોમ મેડ ઇન્સ્ટન્ટ ચોકલેટ પેંડા બનાવ્યાં. B Mori
More Recipes
ટિપ્પણીઓ (10)