ફ્લાવરનું શાક (Cauliflower sabji recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફ્લાવરના એકદમ સરસ ટુકડા કરી ગરમ પાણીમાં પલાળી. ગરમ પાણી પલાળવાથી ફ્લાવર એકદમ સફેદ થઈ જાય છે અને તેમાં રહેલી જીવાત પણ મરી જાય છે.
- 2
ત્યારબાદ એક કડાઈમાં ૨ ચમચા તેલ મૂકી રાઈ નાખીને ફ્લાવરના ટુકડાનો વઘાર કરવો. ત્યારબાદ તેને મીઠું નાખીને ધીમા ગેસ ઉપર ઢાંકી ને ચડવા દેવું. ફ્લાવર ચડી જાય એવું લાગે એટલે તેમાં બધા જ મસાલા ઉમેરી દેવા.
- 3
તેમાં લાલ મરચું તેમજ તમને ગમે એવો ગરમ મસાલો વધુ ઉમેરી શકાય. અને એકદમ ધીમા તાપે ચડવા દેવાથી શાક કરવાથી એકદમ ટેસ્ટી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ફ્લાવરનું શાક(Cauliflower Sabji Recipe In Gujarati)
#GA4#Week10#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
-
-
ફ્લાવરનું શાક (Cauliflower Sabji Recipe in gujarati)
#GA4#Week10#Cauliflowerફૂલકોબી એ એક ખૂબ આરોગ્યપ્રદ શાકભાજી છે જે પોષક તત્ત્વોનો નોંધપાત્ર સ્રોત છે.તેમાં વનસ્પતિના અનન્ય સંયોજનો પણ શામેલ છે જે હૃદય રોગ અને કેન્સર સહિતના અનેક રોગોનું જોખમ ઘટાડે છે. Twinkal Kalpesh Kabrawala -
-
-
-
ફ્લાવરનું શાક(Cauliflower sabji recipe in gujarati)
#GA4#Week10#Cauliflower શિયાળો આવે એટલે એ....ને... નવા નવા શાકભાજીની સિઝન.એમાં પણ ફ્લાવર ઉડીને આંખે વળગે.ન ભાવતું હોય એ પણ આ સિઝનમાં ખાધા વગર ન રહે .એટલું સરસ ફલાવર આવે.હું આજે આપને માટે બે રીતે બનાવી શકો એવી સૂકી સબ્જી લાવી છું જે નાનામોટા બધા જ ખાઈ શકે.સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકાય.આ સબ્જી ખાસ યુપીની સ્પે.સબ્જી છે જે સિઝનમાં ઘેર ઘેર હોટલોમાં રેસ્ટોરન્ટમાં બનાવવામાં આવે છે.તો ચાલો બનાવીએ. Smitaben R dave -
-
-
-
-
-
-
ફ્લાવર બટાકાનું શાક (Cauliflower potato sabji recipe in gujarati)
#GA4#Week10#cauliflower Riddhi Ankit Kamani -
ફ્લાવરનું શાક (Cauliflower Sabji recipe in gujarati)
#GA4#Week10#Cauliflower#CookpadGujarati#CookpadIndiaશિયાળાની ઋતુમાં ખાવાની ખૂબ જ મજા આવે છે. શાકભાજી પણ એકદમ સરસ તાજાં અને કુમળા મળે છે. શિયાળામાં લીલાં લસણનો ઉપયોગ પણ વધારે કરીશું તો આપણને ખૂબ જ ફાયદાકારક રહેશે.આ શાક બનાવવાની રીત હું મારી મમ્મી પાસે શીખી છું, મારી મમ્મી ખુબ જ સરસ બનાવે છે. ધાણા - લસણ થી ભરપુર અને એકદમ જ સ્વાદિષ્ટ શાકઆ શાક માં આપણે બટાકાં પણ નાખી શકાય છે પણ શિયાળામાં વટાણા, તુવેર ખુબ જ સરસ મળે એટલે આ બન્ને આપણે નાખીને બનાવશું તો ખુબ જ સરસ લાગશે.એક વખત જરૂર થી બનાવજો. Shreya Jaimin Desai -
-
-
-
ફ્લાવર મસાલા સબ્જી(Cauliflower masala sabji recipe in gujarati)
#GA4#Week10#cauliflower Ankita Mehta -
-
-
ફ્લાવર બટાકાની સબ્જી(Cauliflower potato sabji recipe in gujarati)
#GA4#Week10#Cauliflower Sweta Keyur Dhokai -
ફલાવર નું શાક(Cauliflower sabji recipe in gujarati)
#GA4#Week10શિયાળામાં ફૂલાવર ખૂબ જ સારા પ્રમાણમાં અને તાજા મળે છે. તેથી તેનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. મારા બંને બાળકોને ખૂબ જ ભાવે છે તો તમારી સાથે પણ શેર કરૂં છું. Deval maulik trivedi -
ફ્લાવર નું શાક (cauliflower sabji in Gujarati)
#GA4#post1#Week10#Cauliflower એમ તો ફ્લાવર નું શાક બટાકા સાથે બનાવે છે પણ આજે મે એમાં વટાણા નાખ્યા છે એમાં તમે તુવેર ના દાણા સાથે પણ બનાવી શકો છો Pooja Jaymin Naik
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14090979
ટિપ્પણીઓ