ફ્લાવરની સબ્જી(Cauliflower sabji recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફ્લાવરને ધોઈ નાખો. પછી તેના ઝીણા ઝીણા ટુકડા કરી લો પછી એક તપેલીમાં ગરમ પાણી કરી અને તેમાં બાફી લો.
- 2
- 3
પછી એક કડાઈ ની અંદર ચાર ચમચી તેલ 1 ચમચી રાઇ,જીરૂ નાખો.પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખો. જે ઉગાડેલું ફ્લાવર હતો તે નાખો. પછી હળદર અને મીઠું નાખો અને એક પછી માથે ઢાંકણ ઢાંકી અને થોડીવાર તપવા દો.
- 4
ચડી જાય એટલે તેમાં મરચાની ભૂકી,ગરમ મસાલાને નાખી અને તેમા ટામેટૂ નાખો.પછી તેને મિક્ષ કરી અને ઉપર ગરમ મસાલો નાખો. બે ચમચી જેટલું પાણી નાખી અને તેને પછી બે મિનિટ ગેસ પર રાખો પછી નીચે ઉતારી કોથમીર ભભરાવી સર્વ કરો રોટલી અથવા પરોઠાનો સાથે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14101075









ટિપ્પણીઓ