ખીચડી પનીયારમ (Khichdi Paniyaram Recipe In Gujarati)

#AM2
#cookpadgujarati
#cookpadindia
#post2
જ્યારે આપણા રસોડા માં કાઈ પણ વધે તો આપણે ગૃહિણીઓ તેને કાઈ નવું સ્વરૂપ આપી અન્ન નો બગાડ થતા અટકાવે છે. અને આવી "લેફ્ટઓવર કા મેકઓવર" વાનગી બધા ને ભાવે પણ છે. સામાન્યતઃ જ્યારે ભાત-ખીચડી વધે ત્યારે આપણે તેમાંથી થેપલા, ભજીયા, મુઠીયા વગેરે બનાવીએ છીએ. આજે મેં વધેલી ખીચડી નું સ્વાસ્થ્યપ્રદ રીતે મેકઓવર કર્યું છે. તેના પનીયરામ બનાવ્યા છે.
ખીચડી પનીયારમ (Khichdi Paniyaram Recipe In Gujarati)
#AM2
#cookpadgujarati
#cookpadindia
#post2
જ્યારે આપણા રસોડા માં કાઈ પણ વધે તો આપણે ગૃહિણીઓ તેને કાઈ નવું સ્વરૂપ આપી અન્ન નો બગાડ થતા અટકાવે છે. અને આવી "લેફ્ટઓવર કા મેકઓવર" વાનગી બધા ને ભાવે પણ છે. સામાન્યતઃ જ્યારે ભાત-ખીચડી વધે ત્યારે આપણે તેમાંથી થેપલા, ભજીયા, મુઠીયા વગેરે બનાવીએ છીએ. આજે મેં વધેલી ખીચડી નું સ્વાસ્થ્યપ્રદ રીતે મેકઓવર કર્યું છે. તેના પનીયરામ બનાવ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ખીચડી ને હાથ થી થોડી છુટ્ટી કરી લો. તેમાં રવો, ચોખા નો લોટ અને બીજા ઘટકો નાખી સારી રીતે ભેળવી લો.
- 2
તેલ વાળા હાથ કરી નાના ગોળા બનાવી લો.
- 3
પનીયરામ પાન ને ચીકણું કરી ગરમ મુકો અને તેમાં તૈયાર કરેલા ગોળા મુકો અને એક બે ટીપાં તેલ નાખી, ઢાંકી ને, હલકી આંચ પકવા દો.
- 4
એક બાજુ ચડી જાય એટલે ફેરવી અને થોડા ટીપાં તેલ નાખી, ફરી ઢાંકી ને ચડવા દો.
- 5
થઈ જાય એટલે પ્લેટ માં કાઢી લો અને ગરમ ગરમ ચટણી સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચટણી પકોડી
#ઇબુક#day21ઘણી વાર એવું થાય છે કે આપણા રસોડા માં ભોજન પછી કાઈ ને કાઈ બચી જતું હોય છે. આપણે તેને કચરા માં ના જાવા દેતા કાઈ ને કાઈ રીતે ઉપયોગ માં લેવું જોઈએ. જ્યારે આપણે દક્ષિણ ભારતીય વાનગી બનાવીએ તો કોઈ વાર થોડું ખીરું, ચટણી વગેરે બચી જાય છે. ખીરા નો ઉપયોગ તો આપણે બીજા દિવસે કરી લઈએ છીએ. ચટણી વધે તો શું કરો છો તમે? ચટણી બચે તો હું તેમાંથી સરસ ક્રિસ્પી પકોડી બનાવું છું. Deepa Rupani -
કોદરી ખીચડી (Kodri Khichdi recipe in Gujarati)
#KS1#cookpadgujarati#cookpadindiaકોદરી એ પોષકતત્વો થી ભરપૂર એવું ધાન્ય છે. જો કે હલકી કક્ષા ના ધાન્ય ની શ્રેણી માં આવતું હોવાથી તેનો ઉપયોગ ઓછો થાય છે પરંતુ સ્વાસ્થ્ય પ્રત્યે હવે લોકો જાગૃત થયા છે તો આ ગ્લુટેન ફ્રી ધાન્ય નો વપરાશ વધ્યો છે. મધુપ્રમેહ ના દર્દી માટે ચોખા નો આ શ્રેષ્ટ વિકલ્પ છે.આજે મેં શાકભાજી સાથે કોદરી અને મગ ની દાળ ની વઘારેલી ખીચડી બનાવી છે. Deepa Rupani -
ગાજર મેથી બાઇટ્સ
#પાર્ટીકોઈ પણ પાર્ટી માં સ્ટાર્ટર, બાઇટ્સ હોય જ છે. મહત્તમ ભાગે તળેલા નાસ્તા હોય છે. જે સ્વાસ્થ્ય માટે લાભકારક નથી હોતા. જ્યારે ઘરે પાર્ટી કરતા હોઈએ તો એવી વાનગી બનાવી જોઉએ જે સ્વસ્થયપૂર્ણ હોય. Deepa Rupani -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#cookpadindia#cookpad_gujકુંભણીયા ભજીયા એ પાલીતાણા જિલ્લા ના કુંભણ ગ્રામ ની પારંપરિક વાનગી છે. સામાન્ય રીતે ભજીયા બનાવતી વખતે આપણે કુકિંગ સોડા ઉમેરતા હોઈએ છીએ પણ આ ભજીયા માં કુકિંગ સોડા નથી ઉમેરવા માં આવતા. Deepa Rupani -
હરિયાળા મૂંગ
#લોકડાઉન#પોસ્ટ2પ્રોટીન થી ભરપૂર એવા મગ એ બીજા કઠોળ ની સરખામણી એ પચવા માં પણ હલકા છે. જૈન જ્ઞાતિ માં બહુ જ ઉપયોગ માં લેવાતા મગ ને મેં આજે એકદમ નવું રૂપ આપ્યું છે અને પૌષ્ટિક મગ ની વધુ પૌષ્ટિક વાનગી બનાવી છે. ભરપૂર લીલા શાકભાજી સાથે બનેલા આ મગ સ્વાદ અને સ્વાસ્થ્ય નો ઉત્તમ સંગમ બને છે. જેને આપણે ભાત, રોટી પરાઠા કે એમ જ ખાઈ શકીએ છીએ. Deepa Rupani -
રાઈસ-પોટેટો પનિયારામ (rice potato paniyaram recipe in Gujarati)
#ભાત#પોસ્ટ3પનિયારામ એ દક્ષિણ ભારતીય વાનગી છે જે એક ખાસ પ્રકાર ના વાસણ માં બને છે. જેનાંથી આપણે સૌ માહિતગાર જ છીએ. દક્ષિણ ભારતીય પનિયારામ ચોખા - દાળ ના ખીરા થી બને પણ આપણે આપણી કલ્પનાશક્તિ પ્રમાણે અને સ્વાદ પ્રમાણે બનાવી શકીએ. આમ પણ રસોડું એ ગૃહિણીઓ ની પ્રયોગશાળા જ છે ને.?આજે મેં વધેલા ભાત અને સેવપુરી ના બચેલા બાફેલા બટેટા ના પનિયારામ બનાવ્યા છે. લેફ્ટઓવર કા મેકઓવર😊 Deepa Rupani -
પનીર ચાટ
#ચાટપનીર પ્રેમી ફૂડી માટે આ ચાટ ખૂબ જ આવકાર્ય છે. પનીર અને શાકભાજી સાથે આ ચાટ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ પણ છે. પનીર માં રહેલા પ્રોટીન ના લાભ સાથે આ ચાટ સંતોસ્કારક પણ છે. Deepa Rupani -
દૂધી ઓળો (Dudhi Olo Recipe In Gujarati)
#KS1#cookpadgujarati#cookpadindiaદૂધી, એક સ્વાસ્થ્યપ્રદ શાક છે જેનું નામ સાંભળી ઘણા લોકો મોઢું બગાડે છે. પરંતુ વિવિધ મિનરલ્સ, લોહતત્વ, પ્રોટીન અને ફાઇબર થી ભરપૂર એવી દૂધી તેના પોષકતત્વો ને લીધે પાચક ક્રિયા અને એસીડીટી માં મદદરૂપ થાય છે તો વાળ અને આંખ ના સારા સ્વાસ્થ્ય માટે મદદરૂપ થાય છે. દૂધી થી સામાન્ય રીતે આપણે શાક, સૂપ, જ્યુસ, હલવો બનાવીએ જ છીએ. આપણે સ્વાસ્થ્યપ્રદ એવી દૂધી નો મહત્તમ ઉપયોગ થાય એ ધ્યાન માં રાખવું જોઈએ.દૂધી નો ઓળો એ એક સ્વાદસભર દૂધી ની વાનગી છે જે , જેને દૂધી નું શાક ના ભાવતું હોઈ તેને પણ ભાવે છે. Deepa Rupani -
લેમન કોરિઅન્ડર વેજિટેબલ સૂપ
#એનિવર્સરી#પોસ્ટ2#વીક1#સૂપવેલકમડ્રિન્કજાણીતું લેમન કોરિઅન્ડર સૂપ માં શાક ભાજી ઉમેરી થોડું વધુ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ બનાવ્યું છે. વળી થોડું નવીન પણ લાગે. Deepa Rupani -
મહિકા ના મેથી પુડલા
#લોકડાઉન#પોસ્ટ3બેસન પુડલા એ આપણા સૌ કોઈ ના જાણીતા છે અને દરેક ના ઘર માં બનતા જ હોઈ છે થોડા ઘણા ફેરફાર સાથે પણ મૂળ ઘટક ચણા નો લોટ ( બેસન ) રહે છે.આજે આપણે રાજકોટ ના મહિકા ના પુડલા જે મહિકા ના મહાકાય પુડલા ના નામ થી પ્રખ્યાત છે તે જોઈશું. આ પુડલા ની ખાસિયત એ છે કે તે બેસન પુડલા ના પ્રમાણમાં ઘણા જાડા ( ભર્યા) હોય છે અને તેમાં મેથી ભાજી ભરપૂર હોય છે અને તે ચમચા થી પાથરી ને નહીં પરંતુ હાથ થી થેપી ને થાય છે. Deepa Rupani -
મસાલા વેજીટેબલ ખીચડી
#cookpadturn3આપણું માનીતું cook pad 3 વર્ષ નું થઈ રહ્યું છે. તો આપણે તેની ઉજવણી કરવી જ પડે ને? અને એ ઉજવણી જો મૌસમ ને અનુરૂપ અને સ્વાસ્થ્યપ્રદ હોય તો તેની મજા કાઈ ઔર જ હોય ને? Deepa Rupani -
કોકોનટ પનિયારામ (coconut paniyaram recipe in Gujarati)
#cr#cookpad_guj#cookpadindiaપનિયારામ એ દક્ષિણ ભારત નું વ્યંજન છે જે એકદમ હળવા ખોરાક ની શ્રેણીમાં આવી શકે. હળવા અને સ્વાસ્થ્યપ્રદ નાસ્તા માટે આ એક ઉત્તમ વિકલ્પ છે. દક્ષિણ ભારત માં કુઝી પનિયારામ થી ઓળખાતા આ વ્યંજન ને તમે તમારી પસંદ મુજબ ના સ્વાદ અને ઘટક ઉમેરી ને બનાવી શકો છો.નાળિયેર એ દક્ષિણ ભારત માં પુષ્કળ પ્રમાણ માં ઉગે છે અને તેથી તેનો ઉપયોગ દક્ષિણ ભારત ની રસોઈ માં મહત્તમ હોય છે પછી એ તાજું કે સૂકું નાળિયેર હોય કે પછી નારિયેળ તેલ હોય.આજે મેં પનિયારામ માં નાળિયેર ઉમેરી ને બનાવ્યું છે. Deepa Rupani -
ફાડા ખીચડી
#ડીનર#starખીચડી એ હવે ગુજરાત માં જ નહીં પરંતુ ભારતભરમાં અને વિદેશ માં પણ એટલું જ પ્રખ્યાત છે. હવે તો ખીચડી ને રાષ્ટ્રીય ભોજન માં સમાવેશ કરાયો છે. ઘઉં ના ફાડા તથા શાક ના સુમેળ સાથે બનાવેલી આ ખીચડી એક વન પોટ મીલ બની જાય છે. Deepa Rupani -
કુકુમ્બર બોટસ (Cucumber Boats recipe in Gujarati)
#ssm#cookpad_gujarati#cookpadindiaઆપણે સૌ જાણીએ જ છીએ કે કાકડી એ પાણી થી ભરપૂર શાક છે. ગરમી માં શરીર નું પાણી નું પ્રમાણ જાળવવા માં તો મદદ કરે જ છે સાથે સાથે તેના બીજા પણ સ્વાસ્થ્ય લાભ છે. આજે મેં તેમાં એક સરળ સલાડ ભરી ને બોટ બનાવી છે. જે ગરમી માં એક સરસ વિકલ્પ બને છે. Deepa Rupani -
-
-
-
ચીલી કોરિઅન્ડર રાઈસ
#એનિવર્સરી#મૈનકોર્ષ#પોસ્ટ1ભારતીય ભોજન માં ભાત, ચાવલ, ચોખા નું સ્થાન અહમ છે. રોજિંદા જીવન માં કોઈ પણ પ્રકારની ચોખા ની બનાવટ કોઈ પણ ભારતીય ભોજન માં અવશ્ય હોય છે. આજે એક એવી ચોખા ની વાનગી બનાવી છે જે દાળ શાક સાથે પણ ખાઈ શકાય અને દહીં-રાઈતા કે સૂપ સાથે પણ લઈ શકાય. Deepa Rupani -
મનચાઉં સૂપ (Manchow soup recipe in Gujarati)
#KS2#cookpadindia#cookpadgujaratiમનચાઉં સૂપ એ તીખું એન્ડ સ્વાદસભર ઇન્ડો ચાઈનીઝ સૂપ છે. જે ઠંડી ની મૌસમ માટે બહુ સારું લાગે છે. વિવિધ શાકભાજી અને તળેલા નુડલ્સ એ આ સૂપ ની ખાસિયત છે. Deepa Rupani -
લેફ્ટ ઓવર ખીચડી ના મુઠીયા (Left Over Khichdi Muthia Recipe In Gujarati)
#FFC8તુવેરદાળ ની ખીચડી માંથી મસાલેદાર સ્વાદિષ્ટ મુઠીયા બનાવ્યા.છોકરા ઓ ને વડીલો બંને ખુશ... Sushma vyas -
વઘારેલ મસાલા ખીચડી(Vaghrel masala khichdi recipe in Gujarati)
#GA4#Week7# khichdiખીચડી નો સમાવેશ સાંજ ના ભોજન સાથે કરવામાં આવે છે તેની સાથે ગુજરાતી ભોજન પીરસવામા આવે છે તો મે પણ સાંજ ના ભોજન માં ભાખરી , શાક, સલાડ, દહીં, પાપડને છાસ ની સાથે વઘારેલ મસાલા ખીચડી બનાવી છે તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
પિઝા (ભાખરી પિઝા)
#નોનઇન્ડિયનબહુ જાણીતી- માનીતી એવી આ ઇટાલિયન વાનગી નાના મોટા સૌ ને પસંદ છે . સામાન્ય રીતે પિઝા ના રોટલા (બેઝ) મેંદા માં થી બને છે પરંતુ તેને સ્વાસ્થ્યપ્રદ બનાવા ભાખરી માંથી બનાવ્યા છે. Deepa Rupani -
ખીચડી ચીલા (Khichdi Chila Recipe In Gujarati)
#FFC8 ફૂડ ફેસ્ટિવલ લેફટ ઓવર ખીચડી વધેલી પાલક ની ખીચડી ના સ્વાદિષ્ટ, સરળતા થી બની જાય અને નાસ્તા માં અથવા હળવા ડિનર માં સર્વ કરી શકો. Dipika Bhalla -
આદુ મેથી ઈડલી પાલક સોસ (Ginger Methi Idli Palak Sauce Recipe In Gujarati)
#ST#cookpadindia#cookpad_gujઆદુ-મેથી ઈડલી (પાલક સોસ સાથે)નરમ અને લચકીલી ઈડલી એ દક્ષિણ ભારતીય વ્યંજન છે જે ભારત ભર માં પ્રચલિત તો છે જ પરંતુ વિશ્વ માં પણ પ્રચલિત છે. 30 માર્ચ ને વિશ્વ ઈડલી દિવસ તરીકે ઉજવાય છે. આ વાત જ ઈડલી ની ચાહના દર્શાવે છે. ઈડલી ને ચટણી તથા સાંભર સાથે પીરસાય છે. પરંતુ આજે મેં આદુ અને મેથી વાળી મીની ઈડલી બનાવી છે અને પાલક સોસ સાથે પીરસી છે. જે નાસ્તા માટે સ્વાસ્થયપ્રદ અને સારો વિકલ્પ બને છે. તમે કોઈ પણ પાર્ટી માં પણ રાખી શકો છો. Deepa Rupani -
દૂધી ખીચડી (Gourd khichdi recipe in Gujarati)
#સુપરશેફ4#પોસ્ટ1જ્યારે દાળ અને ચોખા ની પ્રતિયોગીતા હોઈ તો ખીચડી પેહલા જ યાદ આવે ને? ખીચડી હવે તો રાષ્ટ્રીય વ્યંજન માં સ્થાન પામી છે અને ઘણા પ્રકાર ની ખીચડી બને જ છે. એટલે ખીચડી માટે બહુ નહીં કહું.સ્વાસ્થ્યપ્રદ હોવા છતાં ખીચડી બધાને ભાવતી નથી એ પણ એટલુંજ સાચું છે ને? તો તેને થોડા ફેરફાર કરી સ્વાસ્થ્ય અને સ્વાદ ના સંગમ સાથે પ્રસ્તુત કરીએ તો ખીચડી નું નામ સાંભળી મોઢું બગાડતાં લોકો પણ હોંશે હોંશે ખાઈ લેશે.ખીચડી અને દૂધી...બન્ને ઘણા લોકો ના "ના ભાવતી વાનગી "ના લિસ્ટ માં આવે છે. તો આજે આ બન્ને ને ભેળવી ને એક સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ ખીચડી બનાવી છે. અને હા થોડો કિચન કિંગ મસાલો તેની જાદુઈ અસર થી ખીચડી ને ઔર સ્વાદિષ્ટ બનાવે છે. Deepa Rupani -
ઝુનકા (Jhunka Recipe In Gujarati)
#MAR#cookpad_guj#cookpadindiaઝુનકા એ બેસન માંથી બનતી પારંપરિક મહારાષ્ટ્રીયન વાનગી છે જે ભાખર સાથે ખવાય છે. ઝુનકા એ બીજી પારંપરિક મહારાષ્ટ્રીયન વાનગી પીઠલા નું સૂકું સ્વરૂપ છે. ઝુનકા ભાખર ની સાથે થેચા એ સામાન્ય મહારાષ્ટ્રના લોકો નું મુખ્ય ખાણું છે. Deepa Rupani -
મસાલા દાળ ખીચડી(masala dal khichdi recipe in Gujarati)
જ્યારે આપણને કાંઈ લાઈટ (હલકુફ્લકુ) ખાવાનું મન થાય ત્યારે આપણે મસાલા દાળ ખીચડી બનાવીને ખાઈ શકીએ છીએ. આ ખીચડી ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે. તો ચાલો આજે આપણે દાલ ખીચડી ની રેસીપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરશેફ3 Nayana Pandya -
વેજીટેબલ વઘારેલી ખીચડી (Vegetable Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#વઘારેલી ખીચડી Madhvi Kotecha -
-
More Recipes
ટિપ્પણીઓ (19)