સ્પ્રાઉટ વેજ ફ્રેંકી (Sprout Veg. Frankie Recipe In Gujarati)

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીઘઉં નો લોટ
  2. 1 વાટકીફણગાવેલા મગ મઠ ચણા
  3. 1ટામેટું
  4. 3કેપ્સીકમ લાલ લીલું પીળું
  5. 1ગાજર
  6. 1ડુંગળી
  7. 1કાચી કેરી
  8. 1ક્યુબ ચીઝ
  9. 3-4 ચમચીચટણી
  10. થોડું તેલ
  11. થોડું ઘી અથવા બટર
  12. 1સૂકું લાલ મરચું
  13. ચપટીહળદર
  14. ચપટીમરચું પાઉડર
  15. ચપટીગરમ મસાલો
  16. ચપટીજીરું
  17. સ્વાદનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઘઉં ના લોટ માં તેલ નું મોણ દહીં ને થોડું મીઠું નાખી લોટ બાંધવો

  2. 2

    ત્યારબાદ લૂઆ કરી રોટલી વણી ને ઘી મૂકી ને શેકી લેવી

  3. 3

    મગ મઠ ચણા ને પાણી માં 4 થી 5 કલાક પલાળવા ત્યારબાદ કપડામાં બાંધી ને ઢાંકી ને 5 થી 6 કલાક રાખવા જેથી ફણગા ફૂટી જશે

  4. 4

    ત્યારબાદ ફણગાવેલા કઠોળ ને વઘાર કરી બાફી લેવા

  5. 5

    ત્યારબાદ ગાજર ડુંગળી કેપ્સીકમ કેરી ટામેટું બધું બારીક સમારી લેવું થોડું તેલ મૂકી સાંતળી લેવું

  6. 6

    રોટલી માં વચ્ચે ચટણી પાથરી ને કઠોળ અને વેજીટેબલ નાખવા તેના પર ચીઝ પાથરવું

  7. 7

    ફ્રેંકી ને સર્વ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
પર

Similar Recipes