ચણાદાળ ટીક્કી (Chana Dal Tikki Recipe In Gujarati)

Kinjal Shah
Kinjal Shah @Kinjalshah
Vadodara

સવારે દૂધી ચણા દાળ નું શાક બનાવ્યું હતું એ બહુ વધ્યું હતું, બસ એ લેફ્ટ ઓવર શાક માંથી ટીક્કી બનાવી, બહુજ સરસ બની છે.

ચણાદાળ ટીક્કી (Chana Dal Tikki Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

સવારે દૂધી ચણા દાળ નું શાક બનાવ્યું હતું એ બહુ વધ્યું હતું, બસ એ લેફ્ટ ઓવર શાક માંથી ટીક્કી બનાવી, બહુજ સરસ બની છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ લોકો
  1. ૧ વાડકીદૂધી ચણા નું શાક/ પલાળેલી અને અધકચરી બાફેલી ચણા દાળ
  2. ડૂંગળી ઝીણી સમારેલી
  3. ૧ ચમચીઆદુ મરચા, લસણ ની પેસ્ટ
  4. ૧ ચમચીલાલ મરચું
  5. ૧/૪ ચમચીહળદર
  6. ૧/૨ ચમચીગરમ મસાલો
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ૧/૨ ચમચીખાંડ
  9. ૧/૨લીંબુ રસ
  10. ૩-૪ ચમચી પૌવા નો ભૂકો
  11. ૧/૨ વાડકીટોસ્ટ નો ભૂકો
  12. ૧/૪ ચમચીવરિયાળી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    શાક / દાળ માં ઉપર મુજબ મસાલા, ડૂંગળી, આદુ મરચા, લસણ ની પેસ્ટ, પૌવા નો ભૂકો નાખી લોટ જેવું બનાવી લેવું

  2. 2

    હવે એમાંથી લુવો લઈ ફ્લેટ કરી ટોસ્ટ ના ભૂકા માં રગદોળી પેન માં શેલો ફ્રાય કરી દેવું..

  3. 3

    ગ્રીન ચટણી અને કેચ અપ સાથે સર્વ કરવું, બહુજ મસ્ત બને છે અને લેફ્ટ ઓવર શાકમાંથી બન્યું છે એવું ખબર પણ ના પડે, જો રાઈસ વધ્યો હોય તો એ પણ ઉમેરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinjal Shah
Kinjal Shah @Kinjalshah
પર
Vadodara
Eating tasty is my family's obsession and fulfill that obsession is my passion...
વધુ વાંચો

Similar Recipes