(ઉકાળો) (Ukalo Recipe in Gujarati)

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246

અતારે કોરોના ની મહામારી ચાલી રહી છે આખા વિશ્વ માં બહુ બધા કેસો વધી રહ્યા છે માટે અમે તો આ ઉકાળો રોજ સવારે પીએ છીએ ને નાસ પણ લઈ છીએ
#trend3

(ઉકાળો) (Ukalo Recipe in Gujarati)

અતારે કોરોના ની મહામારી ચાલી રહી છે આખા વિશ્વ માં બહુ બધા કેસો વધી રહ્યા છે માટે અમે તો આ ઉકાળો રોજ સવારે પીએ છીએ ને નાસ પણ લઈ છીએ
#trend3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩ લોકો માટે
  1. ૧૦ થી ૧૨ તુલસી ના પાન
  2. ૧ ટે સ્પૂનઅજમો
  3. ૧ ટે સ્પૂનકાળા મરી
  4. ૧ ટે સ્પૂનતજ
  5. ૧ ટે સ્પૂનલવિંગ
  6. ૧ ટે સ્પૂનસુંઠ પાઉડર
  7. ૧ ટે સ્પૂનસિંધાલું
  8. ચપટીદેસી ગોળ(ઓપશલ)
  9. ફુદીનો
  10. લીંબૂ નો રસ
  11. ગળો
  12. ૧ ટે સ્પૂનહળદર
  13. આદુ નો કટકો
  14. લોટા નું માપ લઈ શકો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પેલા અજમો, તજ, લવિંગ, કાળા મરીનો પાઉડર બનાવી લો આ પાઉડર જો બનાવી ને રાખીએ તો ઉકાળો કરવા માં સરળતા રહે છે

  2. 2

    પછી જયારે ઉકાળો કરો ત્યારે તેમાંથી ૧ ટે ચમચી લઈ ૧ લી પાણી નાખી દો પછી બંને ને ઉકળવા મુકો ગળા ને રાતે પલાળી દેવું પછી તેને ઉકાળા માં નાખી દો

  3. 3

    ઉકળે ત્યારે તેમાં તુલસી ના પાન. ફુદીના ના પાન આદુ ખમણી ને નાખવું, હળદર સુંઠ પાઉડર ગોળ (દેસી) સિંધાલું, આફ લીંબૂ નો રસ નાખી ઉકાળવા દો

  4. 4

    લગભગ એક ઉભરો આવી જાય પછી તેને ગાળી લો ને ગરમ ગરમ (બહુ ગરમ નહિ મિડિયમ ગરમ) પીવો

  5. 5

    એક લોટા માંથી ૩ થી ૪ વ્યક્તિ પી શકે છે ગળો જે છે તે આપડી ઈમ્યુનીતી સિસ્ટમ વધારે છે આમ તો ઉકાળા પેકેટ રેડી પણ આવે છે તેનો પણ યુપિયોગ કરી શકો છે

  6. 6

    તો ચાલો રોજ ઉકાળા પીને કોરોના સામે જંગ જીતી લઈએ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246
પર

Similar Recipes