ઉકાળો (Ukado Recipe In Gujarati)

anudafda1610@gmail.com
anudafda1610@gmail.com @cook_26300828
Ahmadabad

કોરોના કાળમાં ઇમ્યુનિટિ આ રીતે વધારી રહ્યા છે.
મારી રેસીપી એટલી વિશેષ હતી કે હું તેને તમારી સાથે શેર કરવા માંગુ છું...

ઉકાળો (Ukado Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

કોરોના કાળમાં ઇમ્યુનિટિ આ રીતે વધારી રહ્યા છે.
મારી રેસીપી એટલી વિશેષ હતી કે હું તેને તમારી સાથે શેર કરવા માંગુ છું...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મીનીટ
2 સર્વિંગ્સ
  1. 1 નાનો કપતુલસી પાન
  2. 1 કપફુદીનાના પાન
  3. 1 ચમચીલીબુ નો રસ
  4. 1નાનો ટુકડો આદુ
  5. 1/2 ચમચીહળદર
  6. 1તજ
  7. 3મરી
  8. 1લવીંગ
  9. 2ઇલાઇચી
  10. 1/2 ચમચીઅજમો
  11. 1 ચમચીમધ

રાંધવાની સૂચનાઓ

10મીનીટ
  1. 1

    પાણી - 3 ગ્લાસ આશરે...
    એક વાસણમાં ઉપર ના ઘટકો અને એમાં ત્રણ ગણું પાણી ઉમેરીને ગેસ પર મધ્યમ તાપે દશ મિનિટ ઉકાળવું*નવસેકુ* પીવું...
    ઈમયુનિટી બુસ્ટર...ઉકાળો

  2. 2

    ઉકાળી ને પછી જ મધ.લીબું નાખવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
anudafda1610@gmail.com
anudafda1610@gmail.com @cook_26300828
પર
Ahmadabad

Similar Recipes