હેલ્ધી રોટલો(Healthy rotlo recipe in Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
હેલ્ધી રોટલો(Healthy rotlo recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં તલનું તેલ મુકવું.પછી તેમાં લીલી હરદરને ખમણીને નાંખવી પછી પાલક મેથીની ભાજી,લીલું લસણ,મીઠું નાખી હલાવવું. પાણી બળી જાયને ભાજી ત્યારપછી નિચેઉતારી ઠંડી થવા દેવી. પછી બાજરીના લૉટમા મીઠું નાખી પાણીથી લોટ રૉટલાનો મસરવો પછી તેમાં ભાજીનુ પૂરન મુકી રોટલૉ વણી.તાવડીમાં સેકવો પછી.અંદર ઘી મન મુજબ નાખી તૈયાર.
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ભરેલો રોટલો (Stuffed Rotlo Recipe In Gujarati)
બાજરાનો રોટલો શિયાળામાં બહુ સરસ લાગે છે. લસણીયા રોટલો, રોટલો, બાજરી ના ઢેબરા શિયાળામાં સરસ લાગે છે. એવી જ રીતે બાજરાનો ભરેલો રોટલો પણ શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવશે. Pinky bhuptani -
-
-
-
લીલો લસણિયો રોટલો (Green Garlic Rotlo Recipe In Gujarati)
#GA4#Week16#Jowar#CookpadIndia#Cookpadgujarati#Cookpad ઠંડી માં લીલું લસણ ભરપૂર પ્રમાણમા મળી આવે છે.લીલું લસણ ઉપયોગ માં લઈ જુદા જુદા પ્રકારની ઘણી વાનગીઓ બનાવીએ છીએ. લીલું લસણ,મેથીની ભાજી અને કોથમીર નો ઉપયોગ કરી જુવાર ના લોટમાં મસાલા ઉમેરી લસણિયો રોટલો બનાવ્યો છે.રોટલાં ને સિંધીમા 'ઢોઢો' કહીએ છીએ. Komal Khatwani -
લસણીયો રોટલો (Lasaniyo Rotlo Recipe In Gujarati)
#GA4 #Week24#Garlicreceip#Bajrareceip Bhavnaben Adhiya -
-
મેથીની ભાજી વાળો રોટલો (Methi Bhaji Valo Rotlo Recipe In Gujarati)
અત્યારે મેથીની ભાજી પુષ્કળ આવે છે તો મે તેને રોટલામાં પણ ઉપયોગ કર્યો છે Sonal Karia -
-
મેથી ભાજીનું શાક(Methi bhajinu shak recipe in Gujarati)
#MW4#વીન્ટર_શાક_રેસીપી_ચેલેન્જપોસ્ટ -7 મેથીની ભાજીમાં કાર્બોહાઇડ્રેટ, આયર્ન, પ્રોટીન, પોટેશિયમ, ફાઇબર્સ, કોપર વિ. ભરપૂર માત્રામાં હોય છે...ડાયાબિટીઝ અને સાંધાના દુઃખાવા માટે અકસીર ઔષધિ છે....મેં ડુંગળી, ટામેટા કે ચણાના લોટનો ઉપયોગ કર્યા વગર સાદા રોજિંદા મસાલા....લીલું લસણ અને શીંગ દાણા નો ભૂકો ઉમેરીને અતિ સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે જે સૌને ગમશે....👍 Sudha Banjara Vasani -
-
કાઠીયાવાડી મસાલા રોટલો (Kathiyawadi Masala Rotlo recipe in gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ 23 Payal Mehta -
હેલ્ધી પરાઠા (Healthy Paratha Recipe In Gujarati)
#GA4 #Week1ખાસ કરીને બાળકો માટે ખૂબ જ હેલ્ધી છે વડીલો માટે પણ ખૂબ સારો છે ખૂબ ઓછી સામગ્રી થી બનતો હેલ્ધી નાસ્તો ઘરમાં રહેલી વસ્તુઓથી બની જાય છે ડાયટિંગ કરતા હોય તેના માટે પણ ખૂબ સારો વિકલ્પ છે કારણ કે તેમાં મોણનાંખવામાં આવતું નથી તોપણ સોફ્ટ બને છે Nikita Karia -
-
ગાર્લિક સ્ટફ્ડ રોટલો (Garlic Stuffed Rotlo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#garlic#Millet લસણિયો રોટલોમિત્રો ,શિયાળા ની આખર માં સવારે થોડી ગુલાબી ઠંડી હોય છે તો નાસ્તા માં આવો મજાનો ગાર્લિક રોટલો મળી જાય તો જલસો પડી જાય 😋 Keshma Raichura -
-
બાજરીનો રોટલો (Bajri Rotlo Recipe In Gujarati)
#GA4#Week24#Bajri / બાજરીગામડાઓમાં મુખ્ય ખોરાક એટલે ઘીથી લથપથ બાજરીનો રોટલો, ગોળ અને કાંદાનું કે રીંગણનું શાક. બાજરીના રોટલામાં પોષક તત્વો જેવા કે કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેંગ્નીઝ, ફોસ્ફરસ, વિટામિન બી, એન્ટીઓક્સીડેન્ટ્સ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. મેં પણ આજે વાળુમાં બાજરીના રોટલા બનાવીને સાથે રાયતા ગાજરનું અથાણું, ગોળ, લીલા કાંદાનું શાક, ભરેલા રીંગણ બટેટાનું શાક અને સેવ ટમેટાનું શાક પીરસયાં છે...... છે ને અસલ દેશી કાઠિયાવાડી . Harsha Valia Karvat -
હેલ્ધી પ્લેટર (Healthy Platter Recipe In Gujarati)
સ્વાદના સાત પ્રકાર છે ખાટો, ખારો, મોળો, ગળ્યો, તીખો, તૂરો અને કડવો આ સાત સ્વાદ માટે સમતોલ આહાર શબ્દ વપરાય છે. તેજ રીતે મુખ્ય રંગ પણ સાત પ્રકારના છે જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી, રાતો આ સાત પ્રકારના રંગ માટે સપ્તરંગી અથવા તો સતરંગી આહાર શબ્દ વપરાય છે. અને આ બંને નો સમન્વય એટલે સંપૂર્ણ આહાર કહેવાય.આજે સદાબહાર સુકીભાજી, હરહંમેશ હલવો, બ્લડ બુસ્ટર બીટ, પાલક યુકત પરોઠા અને કચુંબર કાકડીના કુદરતી કલરથી ડીશ ને કલરફુલ બનાવાનો અનેરો પ્રયાસ કર્યો છે.#rangolithali#healthythali#palakparatha#gajarhalwa#beetjuice#potatosabji#colourfulplatter#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
-
લીલી મેથી અને લીલાં લસણના રોટલા (Lili Methi Lila Lasan Rotla Recipe In Gujarati)
હવે શિયાળો પૂરો થવા આવ્યો એટલે હવે લીલું લસણ તથા વિવિધ પ્રકારની લીલી ભાજી વિદાય લેશે. એ વિદાય લે તે પહેલાં લીલી મેથી અને લીલાં લસણના મેં રોટલા બનાવ્યા છે.#BW Vibha Mahendra Champaneri -
-
પાલક મેથીના ભજીયા (Palak Methi's Bhajiya Recipe in Gujarati)
#MW3#Fried#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
-
હેલ્ધી પુડા (Healthy Pooda Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #breakfastrecip #dinner #dinnerrecipe #healthychilla. #cheela. Bela Doshi -
-
કાઠીયાવાડી વઘારેલો રોટલો(rotlo recipe in gujarati)
#India2020 વઘારેલો રોટલો ખાવા માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે અને સાથે સાથે ગુણકારી પણ છે. વઘારેલો રોટલો નાસ્તા તથા ડિનરમાં પણ ખાઈ શકાય છે. Monika Dholakia -
-
મસાલા રોટલો (Masala Rotlo Recipe In Gujarati)
શિયાળામાં લીલુ, લસણ ધાણા ખુબ પ્રમાણમાં મળે છે એનાં ઉપયોગ થી ખુબ જ ટેસ્ટી લાગે છે Pinal Patel -
ભરેલો રોટલો (Stuffed Rotlo Recipe In Gujarati)
#CWT#MBR1#Week1Post 5#cookpad#cookpadindia#cookpadgujaratiભરેલો રોટલો બનાવવા માટે બાજરીના લોટને ખૂબ જ મસળવો પડે છે કારણ કે તેમાં ગ્લુટન હોતું નથી. એટલે મસળીને બાઈન્ડીંગ લાવવું પડે છે.વડી એમાં સ્ટફિંગ ભરવાનું હોવાથી સ્ટફિંગ ભર્યા બાદ રોટલાને ધીમે ધીમે અટામણ ની મદદથી પાટલા ઉપર થાબડીને બનાવો. નહિતર સ્ટફિંગ બહાર આવી જશે. Neeru Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14122401
ટિપ્પણીઓ (2)