ભરેલો રોટલો (Stuffed Rotlo Recipe In Gujarati)

Pinky bhuptani
Pinky bhuptani @cook_26759260

બાજરાનો રોટલો શિયાળામાં બહુ સરસ લાગે છે. લસણીયા રોટલો, રોટલો, બાજરી ના ઢેબરા શિયાળામાં સરસ લાગે છે. એવી જ રીતે બાજરાનો ભરેલો રોટલો પણ શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવશે.

ભરેલો રોટલો (Stuffed Rotlo Recipe In Gujarati)

બાજરાનો રોટલો શિયાળામાં બહુ સરસ લાગે છે. લસણીયા રોટલો, રોટલો, બાજરી ના ઢેબરા શિયાળામાં સરસ લાગે છે. એવી જ રીતે બાજરાનો ભરેલો રોટલો પણ શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
એક
  1. 1 વાટકીબાજરીનો લોટ
  2. સ્વાદ અનુસારમીઠું
  3. 1 ચમચીમેથી ની ભાજી
  4. 1 ચમચીકોથમીર
  5. 1નાનું ઝીણું સમારેલું મરચું
  6. 3 થી 4 મરીનો ભૂકો
  7. ૪-૫કળી લસણ

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    મેથીની પાછી અને કોથમીરને ઝીણી સમારી લેવી. મેથીની ભાજી કોથમીર,મરચા, લસણ, મરી અને સ્વાદ અનુસાર મીઠું નાખી મિક્સ કરી લેવું.બાજરાના લોટમાં મીઠું નાખી રોટલાનો લોટ તૈયાર કરો.

  2. 2

    એક નાનો રોટલા ટીપી તેની ઉપર પૂરણ ભરવું. ત્યારબાદ તેની ઉપર બીજો નાનો રોટલો મૂકી રોટલાને ફરીથી ટીપી લેવો.

  3. 3

    રોટલાને તાવડીમાં બંને બાજુ શેકી લેવું. રોટલો કરતી વખતે ગેસ ફાસ્ટ રાખો.

  4. 4

    આરોગ્ય માટે સરસ અને એકદમ સ્વાદિષ્ટ એવો ગરમાગરમ રોટલો એકલો ભાવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinky bhuptani
Pinky bhuptani @cook_26759260
પર

Similar Recipes